हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોવિડ
કોવિડ News
Corona
ફ્લૂ જેવા 'ખતરનાક' છે Covid-19 JN.1 Variantના લક્ષણો; આ 10 ઉપાયો અજમાવી લેજો...
Symptoms of Covid-19 JN.1: કોરોનાવાયરસ (Coronavirus) JN.1 નું નવું સ્વરૂપ ઓમિક્રોન પરિવારનો ખતરનાક વેરિએન્ટ છે. ભારતમાં તેના કેસ વધી રહ્યા છે. JN.1 ના લક્ષણોમાં તાવ, ઉધરસ, વહેતું નાક, ગળામાં દુખાવો, શરીરમાં દુખાવો અને થાકનો સમાવેશ થાય છે. તેથી, જો તમને આ લક્ષણોની સાથે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોય, તો તમારે સાવધાન રહેવું જોઈએ.
Dec 27,2023, 17:58 PM IST
covid
શું ચીન બાદ હવે અમેરિકાથી ફેલાશે કોરોના જેવી મહામારી? જાણો સૌથી મોટી ચેતવણી
ઉલ્લેખનીય છેકે, 2019 ના છેલ્લા મહિનાથી એટલે કે ડિસેમ્બરથી, વિશ્વના વિવિધ ભાગોમાંથી કોવિડના સમાચાર આવવા લાગ્યા. 2020 અને 2021 ના વર્ષોને ભૂલી શકાય નહીં જ્યારે લાખો લોકો મૃત્યુના જડબામાં મૃત્યુ પામ્યા, પરંતુ કોવિડ માટે શું અને કોણ જવાબદાર હતું તે સ્પષ્ટ નથી.
Jul 23,2023, 13:08 PM IST
gujarat
કોરોનાની કળ ભૂલાવી ગુજરાતીઓ ફરવા વિદેશ ઉપડ્યા, જાણો સૌથી વધુ કયા દેશ છે ફેવરિટ
ઉનાળાની વેકેશનની શરૂઆત થાય તે પહેલાં ફેબ્રુઆરી માર્ચથી જ ગુજરાતી લોકો વેકશનના પ્લાન કરવા લાગે છે. ગુજરાતી સમુદાય માટે વેકેશનમાં અમેરીકા, યુરોપ, કેનેડા, જેવા દેશનો પ્રવાસ લોકપ્રિય છે.
May 13,2023, 19:45 PM IST
Coronavirus
ભારતમાં કોરોનાની ડરામણી ગતિ! આજે ફરી નવા કેસનો આંકડો 11 હજારને પાર, 28 દર્દીઓના મોત
Coronavirus Cases: શુક્રવારે સવારે આઠ વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ ડેટા અનુસાર, કોરોનાને કારણે 28 દર્દીઓના મૃત્યુ થયા છે. દેશમાં કોરોના વાયરસને કારણે જીવ ગુમાવનારા લોકોની કુલ સંખ્યા વધીને 5,31,258 થઈ છે.
Apr 21,2023, 11:28 AM IST
covid
એક દિવસમાં 27 મોત, 10 હજારથી વધુ નવા કોરોના કેસ, એક્ટિવ કેસ 53 હજારને પાર
Coronavirus Cases: કોરોના ફરી એકવાર દેશમાં મુશ્કેલી ઉભી કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. રોજનો આંકડો 9 હજારને પાર કરી રહ્યો છે.
Apr 15,2023, 10:41 AM IST
mansukh mandaviya
'સંપૂર્ણ રીતે ખતમ થયો નથી કોરોના, બુસ્ટર ડોઝ લગાવી લો'
Mansukh Mandaviya On New Corona Variant: કોરોના વાયરસનો પ્રકોપ હજુ પણ સંપૂર્ણ રીતે ખતમ થયો નથી. આ બધા વચ્ચે કોરોનાનો એક નવો સબ વેરિએન્ટ બીએફ.7 સામે આવ્યો છે . આ નવા વેરિએન્ટના ભારતમાં અત્યાર સુધીમાં ચાર કેસ મળી ચૂક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે કોરોના સંકટને લઈને કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવી રહેલા પગલાં અંગે સંસદના બંને ગૃહોમાં જાણકારી આપી.
Dec 22,2022, 15:33 PM IST
બરાક ઓબામા
Barack Obama પુત્રી માલિયાના બોયફ્રેન્ડથી ભારે હેરાન પરેશાન, જાણો શું છે કારણ
ઓબામાની મોટી પુત્રીનું નામ માલિયા છે. તેની ઉંમર 22 વર્ષ છે.
Dec 20,2020, 6:53 AM IST
કે.કે.નીરાલા
મામલતદાર કચેરીએથી જાણ કરાયા બાદ જ શ્રમિકો વતન જવા ઘરની બહાર નીકળેઃ જિલ્લા કલેક્ટર
કલેકટરએ જણાવ્યું કે શ્રમિકો દ્વારા નોંધણી કરાવ્યા બાદ તેઓની યાદી બનાવી સંલગ્ન રાજ્ય પાસેથી પરવાનગી મેળવવામાં આવે છે. ત્યારબાદ ટ્રેન નક્કી કરવામાં આવે છે. અને ત્યાર પછી શ્રમિકોનો સંપર્ક કરવામાં આવે છે.
May 13,2020, 21:42 PM IST
સુરત
મેયરે ચેમ્બરમાં બેસી યોજી સામાન્ય સભા, જાળવ્યું સોશિયલ ડિસ્ટનસિંગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોક ડાઉનમાં સોશિયલ ડિસ્ટનસિંગ રાખવા જાહેર જનતાને અપીલ કરી છે અને આ સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન પોતે વડાપ્રધાન કરી રહ્યા છે. ત્યારે સુરતના મહાનગરપાલિકા દ્વારા દર મહિને મળનારી સામાન્ય સભામાં પણ એની અસર જોવા મળી હતી.
Mar 30,2020, 19:45 PM IST
કોરોના વાયરસ
કોરોના વાયરસથી અમદાવાદમાં વધુ એક મહિલાનું મોત, ગુજરાતમાં કુલ 4ના મોત
અમદાવાદમાં કોરોના વાઈરસથી વધુ એક મહિલાનું મોત થતાં અમદાવાદમાં કોરોના વાયરસથી આ બીજુ મોત છે. મળતી માહિતી અનુસાર અમદાવાદની SVP હોસ્પિટલમાં 46 વર્ષીય મહિલાનું મોત થયુ છે
Mar 28,2020, 17:01 PM IST
Trending news
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા