हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કંપનીમાં આગ
કંપનીમાં આગ News
fire
વડોદરા : વાઘોડિયા GIDCની એગ્રો ઈન્ડસ્ટ્રીઝમા લાગી આગ, બે કલાક બાદ પણ કાબૂ બહાર
વાઘોડિયા GIDCમા આવેલી જય એગ્રો ઈન્ડસ્ટ્રીઝમા વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આગ લાગતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં પાંચ કિલોમીટરના વિસ્તાર સુધી ફરી વળ્યા હતા. આગની ઘટનાને પગલે વડોદરા મહાનગરપાલિકા, અપોલો, ગેલ ઈન્ડીયા, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એથોરિટીના અગ્નિશામક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ભીષણ આગ પર પાણીનો મારો ચલાવવાનું આરંભ્યું હતું.
Jun 20,2020, 7:49 AM IST
Ankleshwar
દક્ષિણ ગુજરાતમાં ત્રીજી કંપનીમાં બ્લાસ્ટ, અંકલેશ્વરની ઈન્ડસ્ટ્રીમાં પ્રચંડ બ્લાસ્ટમા
અંકલેશ્વરના જીઆઇડીસીમાં આવેલી હિમાની ઇન્ડસ્ટ્રીમાં લાગી પ્રચંડ ધડાકા સાથે આગ સળગી ઉઠી હતી. આ પ્રચંડ બ્લાસ્ટમાં ત્રણ જેટલા કામદારો ગંભીર દાઝી જતા તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. ધડાકા સાથે આગ લાગતા કામદારોમાં દોડધામ મચી હતી. આ ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસ કાફલો દોડી આવ્યો હતો.
Jun 11,2020, 8:23 AM IST
સુરત
સુરતની પેપરમિલમાં આગ, તાત્કાલિક સારવાર ન મળતા ઈજાગ્રસ્ત કામદારો એક કલાક ડિસ્ટેલરી રૂ
ભરૂચની એક કેમિકલ કંપનીમાં બે દિવસ પહેલા મોટો બ્લાસ્ટ થયો હતો. જેમાં 8 કામદારોના મોત નિપજ્યા હતા અને 50થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે હવે સુરતના ઓલપાડના બરબોધન ગામની કંપનીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. ઓલપાડની ગરામ પેપર મિલમાં બોઇલર વિભાગમાં બ્લાસ્ટ થવાની ઘટના બની છે. જેમાં કંપનીના 4 થી 5 કામદારો દાઝ્યા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.
Jun 6,2020, 11:51 AM IST
yashasvi company
દહેજની યશસ્વી કંપનીમાં બ્લાસ્ટઃ અત્યાર સુધી 8 લોકોના મોત
આ ઘટના બાદ ભરૂચ જિલ્લા સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે યશસ્વી કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે.
Jun 3,2020, 18:46 PM IST
દહેજ
દહેજની યશસ્વી કેમિકલ કંપનીમાં વિકરાળ આગ, 15 કર્મચારીઓ દાઝ્યા, 2 ના મૃતદેહ મળ્યાં
હાલ સમગ્ર ગુજરાતમાં હવામાનની આગાહી છે, ત્યાં ભરૂચમાં દહેજ ખાતે એક કંપનીના પ્લાન્ટમાં ધડાકાભેર આગ લાગી હતી. યશસ્વી કેમિકલ કંપનીમાં બોઈલરમાં બ્લાસ્ટ થયો હતો, જેના બાદ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે, ધુમાડાના ગોટેગોટા કંપનીમાંથી ઉડતા દેખાયા હતા. તો બીજી તરફ, આગને કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગને પગલે સ્થાનિક કંપનીઓના ફાયર ટેન્ડરો જવા રવાના થયા હતા. જોકે, આગને પગલે આસપાસના 3 જેટલા ગામોને ખાલી કરાવવાની તજવીજ હાથ ધરાઈ હતી. લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
Jun 3,2020, 14:42 PM IST
Vadodara
વડોદરા : કેમિકલ કંપનીમાં લાગી આગ, 10 ગાડી ફોર્મના મારાથી પણ કાબૂમાં ન આવી
વડોદરા (Vadodara) ના નવાયાર્ડ વિસ્તારમાં આવેલ નેશનલ કેમિકલ કંપનીમાં આજે સવારે એકાએક આગ (Fire) ફાટી નીકળી હતી. જોકે, ફાયર બ્રિગેડના મહત્તમ પ્રયાસો છતા પણ આ આગ હજી પણ કાબૂમાં આવી શકી નથી. ગોડાઉનમાં જ્વલનશીલ કેમિકલ ભરેલુ હતું. જેને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર બ્રિગેડ (Fire Brigade) ની 10 થી વધુ ગાડીઓએ સતત આગ પર ફોર્મનો મારો ચલાવ્યો હતો, જેના બાદ પણ આગ કાબુમાં આવી નથી. ફાયર ઓફિસર ઓમ જાડેજાએ કહ્યું કે, ફાયર બ્રિગેડની 16થી વધુ ગાડીઓ તાત્કાલિક દોડાવાઈ હતી. ગોડાઉનમાં અંદાજે 5000 મેટ્રિક ટન કેમિકલ હોવાનું અમારુ અનુમાન છે.
Nov 12,2019, 12:05 PM IST
fire
મહેસાણા : 30 લાખ લિટર પાણીનો છંટકાવ કર્યો, ત્યારે જઈને 9 કલાક બાદ આગ કાબૂમ
મહેસાણાના કડી ગામે એક કંપનીમાં ગઈકાલે રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે, આ આગે એકાએક એટલુ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે, તેને બૂઝવવા માટે 30 લાખ લિટર પાણીનો છંટકાવ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. 9 કલાકની જહેમત બાદ આખરે આગ પર કાબૂ મેળવી શકાયો હતો.
May 20,2019, 11:35 AM IST
fire
ભડકે બળતુ ગુજરાત : 3 ફેક્ટરીઓમાં વિકરાળ આગથી રવિવાર બન્યો ‘ફાયર ડે’
ગુજરાતમાં હાલ ડ્યુઅલ સ્થિતિ સર્જાઈ છે. એક તરફ સૂર્યદેવ ઉપરથી આગ ઓકી રહ્યા છે, તો નીચે ગુજરાતની ધરતી પર અનેક ઠેકાણે આગના બનાવો બની રહ્યા છે. કાર, ફેક્ટરીમાં આગ લાગવાના બનાવોની જાણો કે લાઈન લાગી છે. ગુજરાતના રોજ આગ લાગવાના અનેક બનાવો બની રહ્યાં છે. જેને કારણે વાતાવરણ પણ ગરમી વધી રહી છે. રવિવારે ગુજરાત ભડકે બળતુ હતુ તેવુ કહી શકાય. મહેસાણા, દાદરા નગર હવેલી અને જામનગરમાં રવિવારે આગના બનાવો બન્યા હતા. આમ, રવિવારનો દિવસ ગુજરાત માટે ‘ફાયર ડે’ બની રહ્યો તેવુ કહી શકાય.
May 20,2019, 9:44 AM IST
Trending news
heart attack
ત્રીજું-ચોથું ભણતા બાળકોને કયા કારણે આવે હાર્ટ એટેક ? આ રહ્યા એક્સપર્ટે જણાવેલા કારણ
Weather Forecast
ભયંકર આંધી-તોફાન સાથે વરસાદની આગાહી, 16 રાજ્યો માટે IMD નું એલર્ટ
Chilli Farming
મરચાંની ખેતી ખેડૂતો માટે ATM, ઓછા ખર્ચે બંપર ઉત્પાદન, 1 એકરની ખેતી કરશે માલામાલ
Trailer
Gen-Z ના મોર્ડન લવની સ્ટોરી છે લવયાપા, ખુશી કપૂર અને જુનૈદ ખાનની ફિલ્મનું જુઓ ટ્રેલર
Shani Dev
Shani dev Upay: શનિવારે કરો આ 7 કામ, શનિદેવ ખુશ થઈ ગયા તો રાતોરાત થઈ જશો માલામાલ
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'