हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
fire
Fire News
gandhinagar
ગાંધીનગરની કેમિકલ કંપનીમાં ભયાનક આગ, બેરલમાં રહેલા કેમિકલ બોમ્બની જેમ ફૂટ્યા
Gandhinagar Fire : મોડી રાતે ગાંધીનગરમાં કલોલ મહેસાણા હાઇવે રાજપુરની એક કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી ભયાનક હતી કે, તેમાં કરોડોનો માલસામાન બળીને ખાખ થઈ ગયો છે.
Apr 19,2024, 7:58 AM IST
Technology News
ગરમી આવતા જ કેમ એક બાદ એક ગાડીઓમાં લાગે છે આગ? આ 7 વાતો ખાસ રાખજો યાદ
કાળઝાળ ગરમીથી સળગી શકે છે તમારી કાર, જાણો બચાવવા માટે શું કરવું જોઈએ? ઉનાળામાં કાળઝાળ ગરમીના કારણે કારમાં આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આ વખતે ફેબ્રુઆરીમાં જ ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો છે. ત્યારે ગરમીથી બચવા માટે આપણે ગાડીનો ઉપયોગ કરીએ છીએ. ત્યારે કારમાં આગ ન લાગે માટે શું કરવું જોઈએ.
Mar 26,2024, 9:36 AM IST
Ahmedabad
અમદાવાદના TRP મોલમાં ગેમિંગ ઝોનમાં લાગી આગ, 100 લોકોનું રેસ્ક્યુ કરી બચાવી લેવાયા
Ahmedabad Fire : અમદાવાદના બોપલમાં આવેલા TRP મોલમાં ભીષણ આગનો બનાવ,,, 4 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી ... ભીષણ આગથી દુકાન માલિકોને કરોડો રૂપિયાનું નુકસાન...
Mar 24,2024, 9:01 AM IST
Kutch
કચ્છમાં મજૂરોને જીવતા સળગાવી દેવાનો પ્રયાસ, માથાભારે શખ્સે 40 ઝૂંપડામાં આગ લગાવી
Kutch Fire : કચ્છના અંજારમાં બજાર પાસે શ્રમિકોનાં દસ ઝૂંપડાં સળગાવાયાં.... લોકોને જીવતા સળગાવવાની ધમકી આપનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો......શ્રમિકોના ઝૂંપડાઓ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા..
Mar 19,2024, 8:35 AM IST
bangladesh
ઢાકામાં આગનું તાંડવ, રેસ્ટોરન્ટમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 44 લોકોના જીવ ગયા
બાંગ્લાદશની રાજધાની ઢાકાના પોશ વિસ્તારમાં ગુરુવારે મોડી રાતે એક 7 માળની ઈમારતમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 44 લોકોના મોત થયા છે. આ ભયાનક અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે.
Mar 1,2024, 7:53 AM IST
112 India Mobile App
ઈમરજન્સીમાં હેલ્પ જોઈએ છે? આ App પર મળશે પોલીસ, ફાયર, મેડિકલ તમામ પ્રકારની મદદ
112 India Apps: વિકટ પરિસ્થિતિમાં મદદની જરૂર છે, 112 ઈન્ડિયા એપ પર તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થશે માત્ર એક જ ક્લીક પર. ભારત સરકારે સામેથી ચાલુ કરી છે આ સેવા.
Feb 25,2024, 17:06 PM IST
ZEE 24 Kalak Original Video
બરેલી: સુગર મીલ પાસે ઉભેલા ટેન્કરમાં લાગી વિકરાળ આગ, ભારે જહેમત બાદ મેળવાયો કાબૂ...
Bareilly: A fierce fire broke out in a tanker parked near Sugar Mill, brought under control after a lot of effort...
Feb 21,2024, 12:55 PM IST
gujarat news
ગુજરાતના સૌથી મોટા શહેરમાં આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી સ્થિતિ! જાણો તેના કારણો
હાલ અમદાવાદ ફાયરબ્રિગેડમાં 880 મંજૂર મહેકમની જગ્યાએ માત્ર 545નો સ્ટાફ જ ઉપલબ્ધ છે. મેગાસિટી અમદાવાદ ફાયરબ્રગિડેના સ્ટાફમાં 335 કર્મચારીઓ-અધિકારીઓની જગ્યા ખાલી છે. એક તરફ એએમસીની હદ 466 ચો.કીમી થી વધી 504 ચો.કીમી થઇ, છતા સ્ટાફ મુદ્દે ગંભીર બેદરાકારી જોવા મળી રહી છે.
Feb 21,2024, 8:11 AM IST
ZEE 24 Kalak Original Video
દિલ્લી: પેઈન્ટ બનાવતી ફેક્ટરીમાં આગ ભભૂકી, 10થી વધુના મોત....!
Delhi: Fire breaks out in paint factory, more than 10 dead....!
Feb 16,2024, 14:55 PM IST
Delhi
Delhi: અલીપુરમાં મોટી દુર્ઘટના, પેઈન્ટ ફેક્ટરીમાં લાગેલી આગમાં 11 લોકો ભડથું થઈ ગયા
Delhi Fire: રાજધાની દિલ્હીમાં એકવાર ફરીથી આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. દિલ્હીમાં અલીપુરની એક પેઈન્ટ ફેક્ટરીમાં આગ ભડકી ઉઠી. મળતી માહિતી મુજબ આ આગમાં 11 લોકો ભૂંજાઈ ગયા અને 4 લોકો ઘાયલ થયા. આગ હાલ કાબૂમાં લેવાઈ ગઈ છે પરંતુ સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે.
Feb 16,2024, 9:17 AM IST
Jamnagar
જામનગરના રિલાયન્સ મોલમાં એવી ભયાનક આગ લાગી કે, અનંત અંબાણી પણ દોડતા આવ્યા
Gujarat Reliance Mall fire : જામનગરમાં રિલાયન્સ મોલમાં લાગી ભીષણ આગ... જિલ્લા પ્રશાસને આગ પર મેળવ્યો કાબૂ... ઘટનામાં નથી થઈ કોઈ જાનહાનિ...
Feb 9,2024, 8:21 AM IST
Madhya Pradesh
મધ્ય પ્રદેશનાં હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા સાત લોકોએ ગુમાવ્યા જીવ
7 killed, dozens feared trapped in firecracker factory blast in Madhya Pradesh's Harda
Feb 6,2024, 15:15 PM IST
Ahmedabad
અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ કોમ્પલેક્ષમાં લાગી આગ, ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે રવાના
Gujarat: Fire breaks out in gym at a complex in Ahmedabad's Gota; Fire tenders rush to the spot
Feb 6,2024, 13:20 PM IST
Massive fire
હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ, અનેક ઘરો આગની ઝપેટમાં, 8ના મોત
મધ્ય પ્રદેશના હરદા જિલ્લામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. શહેરમાં એક ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થવાથી 50થી વધુ ઘરોમાં ભીષણ આગ લાગી છે. વિસ્ફોટ બાદ લોકો આમ તેમ ભાગતા જોવા મળી રહ્યા છે. ઘટનામાં કેટલાક લોકોના મોતની પણ આશંકા છે.
Feb 6,2024, 15:50 PM IST
Chile
ચિલીમાં 92 જંગલ આગની ઝપેટમાં, ગીચ વસ્તી સુધી પહોંચી આગ, અત્યાર સુધી 99 લોકોના મોત
ચિલીના મધ્ય ક્ષેત્રના જંગલમાં બે દિવસ પહેલા લાગેલી ભીષણ આગથી રવિવારે ફાયર વિભાગના કર્મીઓએ ખુબ ઝઝૂમવું પડ્યું. પ્રશાસને આગથી ગંભીર રીતે પ્રભાવિત અનેક શહેરોમાં કર્ફ્યૂ લગાવી દીધો છે. વિના ડેલ માર શહેરની આજુબાજુ આગ સૌથી વધુ જોવા મળી છે જ્યાં 1931માં સ્થાપિત એક પ્રસિદ્ધ વનસ્પતિ ઉદ્યાન રવિવારે આગની જ્વાળાની લપેટમાં આવી ગયો. આગના કારણે ઓછામાં ઓછા 1600 લોકો બેઘર થઈ ગયા.
Feb 5,2024, 13:54 PM IST
surat
સુરતના પાંડેસરા વિસ્તારમાં આગની ઘટના, આગ લાગતા કર્મચારીઓમાં દોડધામ મચી
Massive Fire Breaks out in the Chemical Godown in Surat, No casualities registered so far
Feb 2,2024, 11:15 AM IST
japan
Video: જાપાનના એરપોર્ટ પર બે વિમાન અથડાતા પ્લેન આગની ભયાનક જ્વાળામાં લપેટાયું
જાપાની મીડિયાના જણાવ્યાં મુજબ જે ફ્લાઈટમાં આગ લાગી તેનો નંબર JAL516 હતો અને આ ફ્લાઈટે હોક્કાઈડોથી ઉડાણ ભરી હતી. વિમાન સ્થાનિક સમય મુજબ 16.00 વાગે ન્યૂ ચિટોસ એરપોર્ટથી રવાના થયું અને 17.40 વાગે હાનેડા ઉતરવાનું હતું. એનએચકે પર લાઈવ ફૂટેજમાં વિમાનની બારીઓમાંથી આગની જ્વાળાઓ નીકળતી જોવા મળી.
Jan 2,2024, 16:44 PM IST
fire
રેલવે સ્ટેશન પર ભયાનક આગ લાગી, પશ્ચિમ બંગાળના કુલ્ટી સ્ટેશન પરની ઘટના...
A fire broke out at Kulti railway station in west bengal
Nov 25,2023, 13:35 PM IST
gujarat
મુન્દ્રા જુના બંદર પર ચોખા ભરેલા જહાજમાં વિકરાળ આગ લાગતા દોડધામ! કરોડોનું જહાજ રાખ
તાજેતરમાં મુન્દ્રાના આગ લાગવાના કિસ્સાઓ વધ્યા છે તાજેતરમાંજ કન્ટેનર યાર્ડ સહિત 3 થી વધુ સ્થળ પર આગ લાગવાના બનાવો બન્યા હતા જેમાં ફાયર વિભાગની સુચકતાથી મોટી જાનહાની ટળી હતી.
Nov 21,2023, 20:57 PM IST
UTTAR PRADESH
Train Fire Accident: નવી દિલ્હી-દરભંગા એક્સપ્રેસમાં ભીષણ આગ, બોગીઓ ભડ ભડ સળગી ઉઠી
Nov 15,2023, 19:18 PM IST
Trending news
Hyundai Exter
Tata Punch ની કટ્ટર 'દુશ્મન' આ SUV આપે છે 27km માઇલેજ, કિંમત પણ વધુ નથી
dividend stocks
શેરબજાર બંધ થયા બાદ રોકાણકારોને મજા મજા કરાવી દીધી, 4500% ડિવિડન્ડની આપી મોટી ભેટ
Gandhinagar news
ગુજરાતમાં પ્રાથમિક શાળાઓનો સમય બદલાયો! ગાંધીનગરથી છૂટયો મહત્વપૂર્ણ આદેશ
breaking news
નઘરોળ તંત્રના પાપે ગુજરાતના લોકોને પાણીની પરેશાની? પાટણમાં પોકાર, વડોદરામાં વેડફાટ
gujarat
ભાજપનો વિવાદ ઠર્યો નથી ત્યા આ શું બોલ્યા ગુજરાત કોંગ્રેસ નેતા? આપ્યું વિવાદિત નિવેદન
fitness
કેરી ખાતા હો તો આ નુકસાન પણ જાણી લેજો, જાણો કોણે કેરી ના ખાવી જોઈએ
breaking news
7 તારીખે મતદાન કરો- 7 ટકા ડિસ્કાઉન્ટ મેળવો: ચૂંટણીને લઈ ગુજરાતમાં અહીં મોટી જાહેરાત
Dhaval Patel
મારિયો ગેમનો આ VIDEO ખુબ વાયરલ! ગુજરાતમાં ભાજપના ઉમેદવારનો અનોખો નુસખો
breaking news
24 કલાકમાં જ હત્યાની બે મોટી ઘટનાથી સમસમી ઉઠ્યું અ'વાદ, આ બે વિસ્તારમાં પોલીસ સતર્ક
Car Insurance Tips
સસ્તા પ્લાનના ચક્કરમાં ઠગાઈનો ભોગ ના બનતા, વીમો લેતાં પહેલાં આ 7 બાબતો ચકાસી લેજો