हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એલ.જી હોસ્પિટલ
એલ જી હોસ્પિટલ News
fire
અમદાવાદની એલ.જી હોસ્પિટલના લેબર રૂમમાં આગ લાગી
શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી એલ.જી હોસ્પિટલમાં રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. હોસ્પિટલમાં આવેલા લેબર રૂમમાં આગ લાગતા ભાગદોડ મચી ગઇ હતી. કેટલાક દર્દીઓ ફસાયા હોવાની માહિતી મળી છે. ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે જવા માટે રવાના થઇ ચુક્યા છે. હોસ્પિટલમાં આગ લાગતા દર્દીઓ અને તેમના સગાસંબંધીઓમાં ઉશ્કેરાટ જોવા મળ્યો હતો. જો કે લેબર રૂમમાં આગ લાગી હોવાનાં કારણે હોસ્પિટલમાં કોઇ ખતરો નહી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે. જો કે આગ લાગી તેવી તુરંત જ ખબર પડતા ફાયરની ટીમ દ્વારા તુરંત જ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. કોઇ જ જાન માલનું નુકસાન થયું નહોતું.
Jan 10,2020, 0:03 AM IST
અમદાવાદ
ઘરકંકાસથી કંટાળી પતિએ પત્નીના નાકે ભર્યું બચકું, નાક પર આવ્યા 15 ટાંકા
ઘરકંકાસ ક્યારેક હાંસીનું પાત્ર બનતો હોય છે. આવુ જ અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં બન્યું છે. શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતા દંપતિ વચ્ચે 3000 રૂપિયાને લઈને થયેલા ઝઘડામાં બેરોજગાર પતિએ પત્નીને નાક પર બચકું ભરી લીધું હતું. મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.
Jul 18,2019, 18:42 PM IST
કાંકરિયા
કાંકરિયા રાઇડ દુર્ધટના: સંચાલક સહિત 6 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર
કાંકરિયા રાઈડ તૂટવાના મામલે રાઈડના સંચાલક પિતા પુત્ર સહિત છ આરોપીઓના 2 દિવસ રિમાન્ડ અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે મંજુર કર્યા છે. પોલીસ દ્વારા તમામ આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં એસેમ્બલ થયેલી રાઈડ ક્યાંથી લાવ્યા, મેઇન્ટનેન્સ અને FSL રિપોર્ટ ના મુદ્દાઓ કોર્ટ સમક્ષ ટાંચવામાં આવ્યા હતા.
Jul 16,2019, 22:27 PM IST
Trending news
Gujarat politics
ગુજરાત ભાજપની કારોબારી બેઠકને લઈને મોટા સમાચાર, જાણો ક્યારે મળશે BJPના નવા સરતાજ?
OllieRobinson_England
ઈંગ્લેન્ડના બોલરનો શરમજનક રેકોર્ડ, એક ઓવરમાં આપ્યા 43 રન, જુઓ વીડિઓ
gujarat
AMCમાં કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને 1 કરોડની છેતરપિંડી; આ રીતે થયો સમગ્ર કાંડ
Bajaj CNG bike
100 રૂપિયામાં 100 કિલોમીટર દોડશે! આવી રહી છે દુનિયાની પ્રથમ CNG Bike
Gujarat weather update
બપોર બાદ ગુજરાતમાં મેઘાની જોરદાર બેટિંગ! 66 તાલુકામાં વરસ્યો, જાણો ક્યા કેટલો પડ્યો?
renault triber
5.32 લાખ કિંમત... 26Km ની માઇલેજ! સૌથી સસ્તી 7-સીટર કાર
gujarat
શિક્ષકોની ભરતીને લઇને ખુશખબર, TET-TAT મુદ્દે ઋષિકેશ પટેલનું મહત્વપૂર્ણ નિવેદન
health
રાત્રે ભોજન બાદ તમે પણ કરો છો આ એક ભૂલ તો બની જશો ઘણી બીમારીઓનો શિકાર
gujarat
ગુજરાતના આ રમણીય સ્થળોએ ખીલી ઉઠ્યું કુદરતી સૌંદર્ય, નદી-નાળા છલકાવા લાગ્યા!
Gujarat weather update
ચોમાસું શરૂ થતાં જ ગુજરાતમાં વરસાદે ક્યાં વેર્યો વિનાશ? આ દ્રશ્યો હૈયું વલોવી નાંખશે