हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એટીએમ કાર્ડ
એટીએમ કાર્ડ News
gujarat news
મૃતક સહિત 50 લોકોના નામે જોબકાર્ડ બનાવી મનરેગાના પૈસા પડાવ્યા, મસમોટું કૌભાંડ!
વડોદરામાં મનરેગા કૌભાંડનો પર્દાફાશ...મૃતક વ્યક્તિ સહિત 50 લોકો પાસે કામ કરાવી રૂપિયા કરી દીધા ચાઉં...વારંવાર TDOને ફરિયાદ કરવા છતા કોઈ પગલા ન લેવાયા હોવાનો ગ્રામજનોનો આરોપ...
Aug 19,2024, 13:10 PM IST
ATM Card
5 લાખ રૂપિયા સુધીનો તમને ફ્રીમાં મળે છે વીમો: તમને ખબર છે, એક રૂપિયો ભરવાની નથી જરૂર
ATM card Insurance:એટીએમ કાર્ડ પર તમને 5 લાખ સુધીનો ઈન્શ્યોરન્સ પણ મળે છે. એટીએમ કાર્ડ પર તમને 25 હજારથી લઈને 5 લાખ રુપિયા સુધીના ઈન્શ્યોરન્સનો લાભ મળે છે. જેની જાણકારી અનેકવખત સામાન્ય લોકોને હોતી નથી. આ જ કારણે તે મોટો લાભ મેળવી શકતા નથી. જો તમને પણ આ વિશે કોઈ માહિતી નથી તો તમે પણ જાણી લો.
Jun 30,2023, 14:32 PM IST
ATM Card
ATM Card: એટીએમ કાર્ડ પર લખેલા 16 અંક હોય છે ખૂબ જ ખાસ, તેમાં હોય છે આટલી જાણકારી
ATM Card: એટીએમ કાર્ડના કારણે લોકોની રોકડ રકમ લઈ જવાની ઝંઝટનો અંત આવ્યો છે. એટીએમ કાર્ડના કારણે લોકોના પૈસાના કારમ સરળ બની ગયા છે. આજે તમને એટીએમ કાર્ડ સંબંધિત એક મહત્વની જાણકારી આપીએ. દરેક એટીએમ કાર્ડ પર 16 અંકનો નંબર લખેલો હોય છે. મોટાભાગના લોકો જાણતા નથી કે આ નંબરનો અર્થ શું હોય છે.
Jun 22,2023, 11:04 AM IST
debit card
Debit Card વાપરતી વખતે આ ભૂલો ક્યારેય ન કરશો, બાકી fraud નો બની શકો છો શિકાર
Debit Card Safety: વ્યવહારો કરતી વખતે તમારી સલામતી માટે સાવચેતી રાખવી એ તમારા હિતમાં છે. તમારી તમામ નાણાકીય જરૂરિયાતો પૂરી કરવામાં, તમારી વ્યક્તિગત સુરક્ષા વધારવા અને ચોરીના જોખમને ઘટાડવા આ કાળજી રાખવી ખુબ જ જરૂરી છે..
Jun 4,2023, 15:54 PM IST
debit card
ATM કાર્ડ પર મળે છે 5 લાખ રૂપિયા સુધીનો ઈન્શ્યોરન્સ, જાણો કેવી રીતે કામમાં આવશે
ATM card Insurance: એટીએમ કાર્ડ પર તમને 5 લાખ સુધીનો ઈન્શ્યોરન્સ પણ મળે છે. એટીએમ કાર્ડ પર તમને 25 હજારથી લઈને 5 લાખ રુપિયા સુધીના ઈન્શ્યોરન્સનો લાભ મળે છે. જેની જાણકારી અનેકવખત સામાન્ય લોકોને હોતી નથી. આ જ કારણે તે મોટો લાભ મેળવી શકતા નથી. જો તમને પણ આ વિશે કોઈ માહિતી નથી તો તમે પણ જાણી લો.
Feb 19,2023, 10:06 AM IST
એટીએમ કાર્ડ
SBIએ શરૂ કરી આ નવી સુવિધા, તમામ ATM હોલ્ડર જરૂર ધ્યાન આપે
એટીએમ કાર્ડ (ATM Card) આજની બેંકિગ સિસ્ટમમાં એક મહત્વની જરૂરીયાત બની ગયું છે. જ્યારે પણ કોઇ વ્યક્તિ બેંકમાં નવું ખાતું ખોલાવે છે, ત્યારે તેને એટીએમ કાર્ડ આપવામાં આવે છે. એટીએમ કાર્ડથી લોકો કેશ ઉપાડવા ઉપરાંત તેના જરૂરી પોઇન્ટ ઓફ સેલ મશીન, તેમજ ઓનલાઇન પેમેન્ટ કરી શકે છે. હવે દેશની સૌથી મોટી બેંક એસબીઆઇએ ઘરે બેઠા એટીએમ કાર્ડને એક્ટિવેટ કરવાની સુવિધા આપી છે.
Sep 12,2020, 14:40 PM IST
State Bank of India
SBIમાં ખાતુ છે તો આવતીકાલ સુધી કરી લો એક મહત્વનું કામ, નહિ તો...
જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં ખાતાધારક છો, તો સાવધાન થઈ જાઓ. 1 માર્ચથી SBI અનેક મોટા બદલાવ કરવા જઈ રહ્યું છે. તેના મુજબ, તમારા બેકિંગ કામોમાં પણ મોટા બદલાવ આવવાના છે. આ બાબતોનું ધ્યાન રાખી લો, નહિ તો આગામી દિવસોમાં તમને બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
Feb 27,2020, 8:53 AM IST
આરબીઆઇ
જો તમારી પાસે પણ છે આ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ તો આજે જ બદલી દો
જો તમારી પાસે મેગ્નેટિક સ્ટ્રિપવાળું જૂનું ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ છે તો તમે આજે જ બદલી દો. આવતીકાલ એટલે કે 1 જાન્યુઆરી 2019થી આ કામ કરવાનું બંધ કરી દેશે. મેગ્નેટિક સ્ટ્રિપ (મેગ્નેટિક સ્ટ્રિપ એટલે કે કાળી પટ્ટી)વાળા કાર્ડ વડે તમારો બેંક ડેટા ચોરી થવાનો ખતરો હોય છે.
Dec 31,2018, 12:37 PM IST
એસબીઆઇ
જાણો 31 ડિસેમ્બર બાદ તમારે નવા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડની પડશે જરૂર?
2019ના પહેલા દિવસેથી તમારા જુના એટીએમ કમ ડેબિટ કાર્ડ અથવા તો ક્રેડિટ કાર્ડને શા કારણે બેકાર થઇ જશે?
Nov 25,2018, 12:25 PM IST
એસબીઆઇ
SBI એ જાહેર કર્યું એલર્ટ! 28 નવેમ્બર સુધી આ કામ ન કર્યું તો બંધ થઇ જશે ATM
જો તમારી પાસે પણ તમારા જૂના મેજિસ્ટ્રિપ (મેગ્નેટિક) ડેબિટ કાર્ડ છે તો તાત્કાલિક બદલી દો કારણ કે જૂના કાર્ડ બંધ થઇ રહ્યા છે. તેના બદલામાં ગ્રાહકોને ઇએમવી ચિપવાળા ડેબિટ કાર્ડ લેવાનું રહેશે. તેની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2018 છે.
Nov 24,2018, 10:38 AM IST
એટીએમ
દેશના અડધાથી વધુ ATM બંધ થઈ શકે છે, તો નોટબંધી જેવા માહોલ માટે તૈયાર રહેજો
હાલ દેશમાં લગભગ 2 લાખ 38 હજાર એટીએમ કાર્યરત છે, જેમાંથી 1 લાખ ઓફ સાઈટ એટીએમ અને 15 હજાર વ્હાઈટ લેબલ એટીએમ છે. CATMiના જણાવ્યા અનુસાર, તેને ચલાવવા આર્થિક હિતમાં નથી.
Nov 22,2018, 11:15 AM IST
એટીએમ
ATM કાર્ડ આજથી થઇ જશે બેકાર, આ કાર્ડ યુઝ કરનારા યૂઝર્સને પડશ અસર
આ કંપનીઓ ATM/ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ માટે ભારતમાં સેવા પૂરી પાડે છે. તે ઉપરાંત ફેસબુક, પેપાલ, અમેઝોન, માઇક્રોસોફ્ટ અને અન્ય વિદેશી પેમેન્ટ કંપનીઓથી ચુકવણી પર અસર પડશે.
Oct 15,2018, 10:32 AM IST
કોસમોસ બેન્ક
ક્લોન્ડ કાર્ડની મદદથી 28 દેશમાંથી ઉપાડ્યા 94 કરોડ- પુણે પોલીસ
પુણે પોલિસે તપાસ કર્યા બાદ કર્યો મોટો ખુલાસો, હેકરોએ કોસમોસ બેન્કનું સર્વર હેક કર્યા બાદ એટીએમ કાર્ડનાં ક્લોન બનાવી લીધા હતા
Aug 25,2018, 19:26 PM IST
એસબીઆઈ બેંક
તમારું SBI બેંકમાં ખાતું છે? તો ખાસ વાંચો અહેવાલ, નહીં તો ભરપેટ પસ્તાશો
જો તમારું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)માં ખાતું છે તો તમારા માટે આ સમાચાર જાણવા ખુબ જરૂરી છે.
Aug 11,2018, 14:39 PM IST
State Bank of India
ATMના આ વિચિત્ર નિયમોનાં કારણે તમને લાગી શકે છે લાખોનો ચુનો
એક મહિલાએ પોતાનાં પતિને એટીએમ કાર્ડ આપીને પૈસા ઉપાડવા આપ્યા પરંતુ પૈસા બહાર આવ્યા વગર પૈસા કપાયા તે સ્થિતીમાં એસબીઆઇએ રિફંડ આપવાની મનાઇ કરી દીધી
Jun 8,2018, 16:39 PM IST
Trending news
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા