हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઈલેક્ટ્રિક કાર
ઈલેક્ટ્રિક કાર News
gujarat news
મોદી હૈ તો મુમકીન હૈ! હવે બેઠાંબેઠાં નોટો છાપશે ગુજરાતીઓ, જોતી રહી જશે દુનિયા
મોદી હૈ તો મુમકીન હૈ! ગુજરાતમાં કાર પ્લાન્ટ નાંખવા કાર કંપનીઓમાં હોડ જામી છે. સૌથી પહેલાં ટાટાએ પોતાનો નેનો કાર માટેનો પ્લાન્ટ ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલાં સાણંદ તાલુકામાં સ્થાપ્યો હતો. ત્યાર બાદ મારુતિ કંપનીએ પણ પોતાનો પ્લાન્ટ ગુજરાતના મહેસાણા જિલ્લામાં સ્થાપ્યો હતો. હવે ટેસ્લા કંપની ગુજરાતના અમદાવાદ જિલ્લામાં પ્લાન્ટ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. એવામાં ફરી એક મોટી કંપની ગુજરાતના વધુ એક જિલ્લામાં ઈલેકટ્રિક કારનો પ્લાન્ટ શરૂ કરવા વિચારણા કરી રહી છે.
Dec 29,2023, 12:53 PM IST
Electric vehicle
Electric Car ખરીદતાં પહેલાં આટલું વાંચી લેજો,નહીંતર પૈસા ડૂબી જશે, રોવાના દહાડા આવશે
Electric Cars: શું તમે પણ મોંઘી હોવા છતાં ઇલેક્ટ્રિક કાર ખરીદવાની તૈયારી કરી રહ્યા છો? જો તમારો જવાબ હા હોય, તો તમને જણાવી દઈએ કે જો તમે એવું વિચારતા હોય કે ભલે આ કાર મોંઘી હોય, પરંતુ ઓછા ખર્ચમાં ચાલી જશે, તો તમે ખોટું વિચારી રહ્યા છો.. કારણ કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કારોને ખરીદવી અને ચલાવવી વધુ મોંઘી થઈ શકે છે.
May 27,2023, 16:36 PM IST
mg motors
MGની બે દરવાજાવાળી ઇલેક્ટ્રિક કાર આ મહિને થશે લોન્ચ, ફુલ ચાર્જમાં આપશે 200KM રેન્જ
MG Upcoming Electric Car:આ બે દરવાજાવાળી માઇક્રો EV હશે, જેનું નામ MG કોમેટ છે. હાલમાં જ આ કાર દિલ્હી-NCRમાં ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે. આવો જાણીએ આ કાર સાથે જોડાયેલી તમામ વિગતો..
Apr 1,2023, 16:59 PM IST
Electric vehicles
1 Augustથી આ કારોની કિંમતમાં થશે મોટો ઘટાડો, GSTમાં લેવાયો મોટો નિર્ણય
જો તમે આગામી સમયમાં ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. જીએસટી કાઉન્સિલની 36મી બેઠકમાં ઈ-વ્હીકલ પર લગાવનારો જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ જો તમે ઈ-કાર ખરીદો છો, તો 10 લાખ રૂપિયાની કાર પર તમને અંદાજે 70 હજાર રૂપિયાનો ફાયદો થશે. હકીકતમાં, કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો અને પ્રદૂષણના વધી રહેલા સ્તરને જોતા ઈલેક્ટ્રિક વ્હીકલને પ્રમોટ કરી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને ટેક્સ ઓછું કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય 1 ઓગસ્ટથી લાગુ થશે.
Jul 27,2019, 15:23 PM IST
ઈલેક્ટ્રિક કાર
વૈજ્ઞાનિકોનો દાવો, એકવાર ચાર્જ કરતાં 800 KM દોડશે ઈલેક્ટ્રિક વ્હીકલ
વાયુ પ્રદૂષણના વધતા જતા સ્તર અને ઓઈલ કંપનીમાં થનાર વધારાને ધ્યાનમાં રાખતા હાલમાં સરકાર ઈલેક્ટ્રિક વાહનો પર ધ્યાન આપી રહી છે. તેની એક બાનગી ઓટો એક્સપો 2018માં પણ જોવા મળી જ્યારે વાહનોના આ મેળામાં ઈલેક્ટ્રિક બાઈક, ઈલેક્ટ્રિક કાર ઉપરાંત વિજળીથી ચાલનાર બસ પર રજૂ કરવામાં આવી.
Jan 11,2019, 16:43 PM IST
ઈલેક્ટ્રિક કાર
Harley Davidson લોંચ કરશે ઈ-મોટરસાઇકલ LiveWire, જાણો શું હશે કિંમત
Jan 9,2019, 14:05 PM IST
ઈલેક્ટ્રિક કાર
લંડનની Laureti લોંચ કરશે ઇલેક્ટ્રિક SUV, એકવાર ચાર્જિંગમાં દોડશે 540 કિમી
Jan 7,2019, 12:53 PM IST
જગુઆર
પ્રથમ ઈલેક્ટ્રિક SUV, ફૂલ ચાર્જ કર્યા બાદ 470 કિમી સુધી દોડશે
કારના શોખીનો માટે વધુ એક દમદાર એસયુવી ટૂંક સમયમાં જ બજારમાં જોવા મળશે. પેરિસમાં આયોજિત વર્ષ 2018ના મોટર શોમાં એક એકથી ચઢિયાતી કાર રજૂ થઈ રહી છે
Oct 5,2018, 17:36 PM IST
Trending news
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!
Vapi GIDC
દેશની તમામ GIDCમાં ગુજરાતે મેદાન માર્યું! આ GIDCને મળ્યું પ્રથમ સ્થાન! એવોર્ડ એનાયત
Banana
આ છે વિશ્વનું સૌથી મોંઘુ કેળુ, 52 કરોડમાં વેચાયું, જાણો કોણે કરી છે તેની ખરીદી
Gujarati News
'હું જુગારની લત છોડી ન શક્યો', દીવાલ પર પાસવર્ડ-ફોનમા નોટ લખી યુવકના જીવનનો અંત
Hyundai new suv electric car
દિગ્ગજ કંપનીએ રજૂ કરી નવી 7 સીટર ઈલેક્ટ્રિક કાર, માત્ર 24 મિનિટમાં થશે ચાર્જ