हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
mg motors
Mg motors News
MG Comet EV
ભારતની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર લોન્ચ, કિંમત અને ફીચર્ચ જાણી લેવા માટે ઉછળી પડશો
MG Comet Price in india: MG Motors એ આખરે ભારતમાં પોતાની બીજી ઈલેક્ટ્રિક કાર MG Comet ને લોન્ચ કરી દીધી છે. કંપનીએ તેની કિંમત 7.98 લાખ રૂપિયા રાખી છે. આ કિંમત સાથે હવે તે ભારતની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર બની ગઈ છે. આ કાર બે વેરિએન્ટમાં આવશે.
Apr 26,2023, 14:30 PM IST
mg motors
MGની બે દરવાજાવાળી ઇલેક્ટ્રિક કાર આ મહિને થશે લોન્ચ, ફુલ ચાર્જમાં આપશે 200KM રેન્જ
MG Upcoming Electric Car:આ બે દરવાજાવાળી માઇક્રો EV હશે, જેનું નામ MG કોમેટ છે. હાલમાં જ આ કાર દિલ્હી-NCRમાં ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે. આવો જાણીએ આ કાર સાથે જોડાયેલી તમામ વિગતો..
Apr 1,2023, 16:59 PM IST
mg motors
આવી રહી છે MG ની 'છોટુ' ઇલેક્ટ્રિક કાર, 300km સુધી દોડશે, બસ આટલી હશે કિંમત
MG Cheapest Electric Car: એમજી મોટર્સ પણ ભારતમાં પોતાની સૌથી સસ્તી કાર લાવવા જઇ રહી છે. એમજી મોટર્સે જાહેરાત કરી છે કે ઇન્ડીયન માર્કેટમાં એન્ટ્રી લેવલ ઇલેક્ટ્રિક કાર MG Air EV આવવાની છે. તેના લોન્ચિંગની શરૂઆત 2023 માં થવાની છે.
Oct 29,2022, 16:27 PM IST
mg motors
MG ના નવા અવતારે જીત્યું બધાનું દિલ, સિંગલ ચાર્જ પર 440km દોડશે આ ઇલેક્ટ્રિક કાર
જાણિતી ઓટોમોબાઇલ કંપની MG મોટર્સએ પોતાની ZS Electric કારને અનવીલ કરી દીધી છે. આ MG ZS Electric ને કોસ્મેટિક ડિઝાઇનમાં ફેરફાર અને અપડેટેડ પાવરટ્રેનની સાથે રજૂ કરવામાં આવશે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ આગામી 1 વર્ષમાં ભારતીય બજારમાં પણ વેચાણ માટે ઉપલબ્ધ થશે.
Oct 9,2021, 19:45 PM IST
MG ONE
MG એ લોન્ચ કરી પાવરફુલ અને ડેશિંગ લુક્સ સાથેની SUV કાર, મળશે આધુનિક ફીચર્સ
મીડિયા રિપોર્ટ (Media Report) મુજબ આ SUVમાં 1.5 લીટર 4 સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જીન મળશે. આ એન્જીન 178BHPનો પાવર અને 250NM ટોર્ક જનરેટ કરે છે.
Jul 30,2021, 19:02 PM IST
tractor sales
કાર કરતા પણ વધુ વેચાઈ રહ્યાં છે ટ્રેક્ટર, ગામડાઓમાં જાગ્યું કંપનીઓનું નસીબ
જ્યાં એક તરફ જૂન મહિનામાં કાર તેમજ બે પૈડાવાળા વેચાણમાં ઘટાડો થયો છે. તો બીજી તરફ દેશમાં ગ્રામીણ વિસ્તારોએ કંપની માટે નવી આશા જગાવી છે. કારણ છે, ટ્રેક્ટરના વેચાણમાં વધારો થવો, જેના કારણે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એસ્કોર્ટસને સૌથી વધુ ફાયદો થયો છે.
Jul 2,2020, 9:26 AM IST
એમજી મોટર્સ
MG Motor ની પહેલી SUV ની તસવીર લીક, જુઓ ક્યારે થશે લોન્ચ
Mar 18,2019, 15:19 PM IST
ઇલેક્ટ્રિક કાર
નવેમ્બરમાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક એસયૂવી, સિંગલ ચાર્જમાં દોડશે 400 કિમી
Feb 23,2019, 12:55 PM IST
Trending news
gujarat
આ ગુજ્જુ ખેડૂત પાસેથી શીખો ઓર્ગેનિક ખેતીની પદ્ધતિ! 10 વિધામાં ખેતી કરી બન્યો લખપતિ!
Surat open drain accident
મારા કેદારને બહાર કાઢો..માસૂમ માટે ખુલ્લી ગટર બની કાળ, 12 કલાકથી કોઈ અત્તો પત્તો નથી
Impact
શું દિલ્હી ચૂંટણીના એક્ઝિટ પોલની અસર શેરબજાર પર જોવા મળશે? જાણો વિદેશી માર્કેટના હાલ
Lower Body Fat
Lower Body Fat: કમર, સાથળ, જાંઘ પર જામેલી ચરબી ઉતારવાનો સૌથી અસરકારક દેશી ઉપાય
america
ભારતીયોને હાથકડી પહેરાવીને અમેરિકાથી તગેડી મૂકાયા? વાયરલ તસવીરની સચ્ચાઈ જાણો
gujarat
અડધી રાત્રે જામનગર-ખંભાળિયા હાઈ-વે મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો! ત્રિપલ અકસ્માતમાં 2ના મોત
gallbladder stone
પેટમાં ગયાની સાથે પથરી બની જાય આ 4 વસ્તુઓ, ખાતા પહેલા 1000 વાર વિચારજો
9 February 2025
9 ફેબ્રુઆરીથી 5 રાશિઓનું ભાગ્ય ઝગમગશે, સૂર્ય બુધ, મંગળ અને શનિની કૃપાથી માલામાલ થશે
Fake liquor
ઓનલાઈન વીડિયો જોઈ નકલી દારૂ બનાવવાનું શીખ્યું, પછી આ યુવકે શરૂ કર્યો ધંધો
Women prefer bearded men
યુવતીઓને કેમ પસંદ આવે છે દાઢીવાળા પુરુષ? Good Looks નહીં, રિસર્ચમાં થયો મોટો ખુલાસો