हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
226/ 4
(40.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અર્જૂન મોઢવાડીયા
અર્જૂન મોઢવાડીયા News
Not a single patient
વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ આયુષ્યમાન ભારત હેઠળ એક પણ દર્દીની સારવાર નહી:મોઢવાડિયા
દેશમાં આયુષ્માન ભારત અંતર્ગત 6 લાખ કોરોના દર્દીઓની સારવાર પાછળ સરકારે માત્ર 12 કરોડનો ખર્ચ કર્યો છે. વિશ્વના સૌથી મોટી હેલ્થ સ્કીમ ગણાવીને પ્રચાર પ્રસાર કરાયો. આયુષ્માન ભારત યોજનાનો ફુગો કોરોના મહામારીમાં ફુટી ગયો હોવાનો દાવો કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડીયાએ લગાવ્યો હતો.
Jun 26,2021, 0:13 AM IST
Congress
GUJARAT માં આપ ભાજપની B ટીમ તરીકે કામ કરશે, આપનું કોઇ અસ્તિત્વ નથી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતનાં પ્રવાસે છે. આજે અમદાદમાં તેમણે પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે ગુજરાતની કફોડી સ્થિતિ અને ભાજપ તથા કોંગ્રેસની મિલિભગત અંગે પણ ચર્ચા કરી હતી. ગુજરાતમાં ભાજપનાં લોકો આ બંન્ને પાર્ટીઓથી ત્રસ્ત હોવાનું પણ જણાવ્યું હતુ. જો કે આ અંગે કોંગ્રેસી નેતા અર્જૂન મોઢવાડીયાએ ટ્વીટ કરીને જણાવ્યું કે, કોંગ્રેસ જ ભાજપનો વિકલ્પ છે.
Jun 14,2021, 18:52 PM IST
પોરબંદર
સમાજમાથી વ્યસનની બદીને દૂર કરવા અનોખી પદયાત્રા...
સમાજમાથી વ્યસનની બદીને દૂર કરવા અને શિક્ષણ અંગે જાગૃતતા લાવવાના ધ્યેય સાથે શુરવીર નાથા ભગત સેવા સમિતિ દ્વારા વ્યસન મુક્તિ પદયાત્રાનુ આયોજન કરાઈ રહ્યુ છે. જેમા દર વર્ષેની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામા લોકો આ પદયાત્રા અને સાસ્કૃતિક કાર્યક્રમમા હાજર રહીને વ્યસનને તિલાજંલી આપી હતી. સમાજના સાચા દુશમન એવા વ્યસનને લોકો તિલાજંલી આપે તેવા ભાવથી પોરબંદરની શુરવીર નાથા ભગત સેવા સમિતિ દ્વારા છેલ્લા 6 વર્ષથી વ્યસન મુક્તિ પદયાત્રાનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. રાજાશાહી વખતે સમાજને થતા અન્યાય બહારવટુ કરનાર મહેર સમાજના શુરવીર નાથા મોઢવાડીયા સમાજ માટે એક આદર્શ ગણાય છે તેથી દર વર્ષે રીણાવાડા ખાતે આવેલ શુરવીર નાથા ભગતની મેડી નામથી જાણીતા સ્થળથી લઇ જ્યા નાથા ભગતે અંતિમ શ્વાસ લીધા હતા તે દેવભૂમી દ્વારકાના ગડુ ગામે આવેલ નાથા ભગતની રણખાંભી સુધી 24 કીમી સુધી આ પદયાત્રા યોજાઈ હતી જેમા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયા તેમના પરિવાર સાથે આ પદયાત્રામા જોડાયા હતા.
Mar 1,2020, 18:05 PM IST
લોકસભા ચૂંટણી 2019
કોંગ્રેસ પાસે ‘અપશબ્દોની ડિક્શનરી’ છે તેનો બેફામ ઉપયોગ કરે છે: ભરત પંડ્યા
ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કોંગ્રેસના નેતા અર્જૂન મોઠવાડિયાને ગુજરાતના મણિશંકર ઐયર અને દિગ્વિજયસિંહ ગણાવ્યા છે. કોંગ્રેસના બંને નેતાઓના વિવાદાસ્પદ નિવેદનોનું મિશ્રણ અર્જૂનભાઇના નિવેદનમાં બેફામ વાણી વિલાસ જોવા મળે છે.
Apr 12,2019, 9:21 AM IST
લોકસભા ચૂંટણી 2019
કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડીયાએ પીએમ મોદીની ધરપકડ માટે કરી માગ
અર્જૂન મોઢવાડીયાએ લોકસભા ચૂંટણી પ્રચારને લઇને પીએમ મોદી પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પીએમ મોદીએ ઇરાદા પૂર્વક ચૂંટણી પંચની ગાઇડલાઇનનો ભંગ કર્યો છે. તેથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમની ધરપકડ થવી જોઇએ.
Apr 11,2019, 13:21 PM IST
Trending news
silver
ચાંદી પહેરવાથી આ 3 રાશિના લોકોને થાય છે નુકસાન, ગરીબી સાથે આવે છે આર્થિક સંકટ
Bharuch
દવાઓ બેઅસર, હવે ભગવાન જ સહારો! દુષ્કર્મ પીડિતાની પહેલી સર્જરી ફેલ, પેટના ટાંકા તૂટી
Virat Kohli
Virat Kohli: નિવૃત્તિ બાદ વિરાટ કોહલી મોટું પગલું ભરશે, બાળપણના કોચે કર્યો ખુલાસો
Milk With Dates
એનર્જીનું પાવરહાઉસ છે આ ડ્રિંક, પીતા જ શરીરના તમામ અંગમાં આવી જશે હાથી જેવી તાકાત!
Good news
ગુજરાતના ખેડૂતોને નવું વર્ષ ફળશે, ટેકાના ભાવે ઘઉંની ખરીદીની જાહેરાત, આ તારીખથી થશે
health
ઠંડીમાં વધુ સમય સુધી તડકામાં બેસી રહો છો થઈ જજો સાવધાન, થઈ શકે સ્કિન કેન્સર
Itchy Skin
Itchy Skin: શિયાળામાં સ્કિનની ખંજવાળથી રાહત અપાવશે આ 5 દેશી નુસખા
health
પ્રોટીન જોઈએ છે, માંસ-મચ્છી અને ઈંડાથી છે તકલીફ? તો માર્કેટથી ખરીદી લાવો આ 5 વેજ ફૂડ
big decision
ગુજરાતની જનતાની સુવિધા માટે દાદાની સરકારનો મોટો નિર્ણય, મંજૂર કર્યા 131 કરોડ
Pradhan Mantri Awas Yojana 2.0
₹25 લાખ સુધીની હોમ લોન પર વ્યાજ સબસિડી, મિડલ ક્લાસ માટે મોદી સરકારની સ્કીમ