हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Zee Sammelan
Zee sammelan News
Zee Sammelan 2022
મારા 5 ગીત કાયદો બની ગયા, ગંગા પર ગાયું તો નમામિ ગંગે મંત્રાલય બન્યું- મનોજ તિવારી
Zee sammelan 2022: મનોજ તિવારીએ કહ્યું કે, કેજરીવાલ દિલ્હીવાસીઓને કહેતા હતા કે 5 વર્ષ આપો બધા યમુનામાં ડૂબકી મારશે. પરંતુ એક દિવસ જ્યારે તેઓ મને મળ્યા તો મેં તેમને કહ્યું કે, હવે આપણે યમુનામાં ડૂબકી લગાવશું. તો તેમણે કહ્યું કે શું મજાક કરો છો. ત્યારે મને લાગ્યું કે આ તો મારાથી પણ મોટા એક્ટર છે.
Jun 25,2022, 17:28 PM IST
Zee Sammelan 2022
ક્યાં સુધીમાં કોંગ્રેસ પસંદ કરશે તેમના નવા અધ્યક્ષ? અભિષેક મનુ સિંઘવીએ આપ્યો જવાબ
Zee Sammelan 2022: અભિષેક મનુ સંઘવીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષની પસંદગીમાં થોડો સમય જરૂર લાગશે પરંતુ અધ્યક્ષ પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે.
Jun 25,2022, 16:52 PM IST
Zee Sammelan
ઝી સંમેલન: દેશ બુલડોઝરથી નહીં ચાલે, બંધારણથી ચાલશે: અસદુદ્દીન ઓવૈસી
Zee Sammelan 2022: ઝી સંમેલન-2022 સંવાદ જરૂરી માં હૈદરાબાદના સાંસદ અને AIMIM ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ભાગ લીધો અને આ દરમિયાન કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું.
Jun 25,2022, 16:21 PM IST
Zee Sammelan
બહુ જલદી ઈલેક્ટ્રિક ટ્રક અને ટ્રેક્ટર લોન્ચ થશે, જાણો શું કહ્યું નીતિન ગડકરીએ?
Zee Sammelan 2022: ઝી ન્યૂઝના ખાસ કાર્યક્રમ ઝી સંમેલનમાં કેન્દ્રીય રોડ અને પરિવહન રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મોટું નિવેદન આપ્યું.
Jun 25,2022, 14:56 PM IST
Zee Sammelan
ઝી સંમેલન: પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું- જો ક્રૂડ ઓઈલનો ભાવ 120 ડોલર પ્રતિ બેરલ રહ્યો..
Zee Sammelan 2022: ઝી સંમેલન 2022ના 'તેલ કા મહેંગા ખેલ' માં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ ભાગ લીધો. હરદીપ સિંહ પુરીએ ઝી ન્યૂઝના મંચ પર ઓઈલના વધતા ભાવ પર સંવાદ કર્યો અને આવનારા દિવસોમાં ઓઈલને લઈને ઊભા થનારા પડકારો પર પોતાની વાત રજૂ કરી.
Jun 25,2022, 14:32 PM IST
Zee Sammelan
દેશમાં ક્યારથી શરૂ થશે 5G સેવા? ખાસ જાણો જવાબ
Zee Sammelan 2022: ઈન્ટરનેટ યૂઝર્સ દેશમાં 5G સેવાનો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. બધાના મનમાં એક પ્રશ્ન છે કે આખરે ક્યારથી શરૂ થશે આ 5જી સેવા? તો આ સવાલોના જવાબ સંચાર અને ઈલેક્ટ્રોનિક તથા આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ કરતા વધુ સારી રીતે કોણ આપી શકે?
Jun 25,2022, 16:58 PM IST
Zee Sammelan
ભાજપ મુસલમાનોને ટિકિટ કેમ નથી આપતો? કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ
Zee sammelan 2022 : નરેન્દ્ર મોદી સરકારમાં અલ્પસંખ્યક મામલાઓના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ ઝી ન્યૂઝના ખાસ કાર્યક્રમ Zee Sammelan 2022 માં ભાગ લીધો.
Jun 25,2022, 16:59 PM IST
Zee Sammelan
ગરીબોને ક્યાં સુધી મળશે મફત રાશનનો લાભ? રાજનાથ સિંહે આપ્યો આ જવાબ
ઝી સંમેલન સંવાદ જરૂરી ની શરૂઆત રક્ષામંત્રીના સંબોધન સાથે થઈ હતી. તેમણે પોતાના સંબોધનમાં અનેક મુદ્દાઓ પર વાતચીત કરી. જેમાં તેમણે એ પણ જણાવ્યું કે 2014 બાદ ભારતની અર્થવ્યવસ્થાકેવી રીતે યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. રક્ષામંત્રીએ આ દરમિયાન 2014 બાદ મોદી સરકાર દ્વારા કરાયેલા કાર્યોને પણ ગણાવ્યાં.
Jun 25,2022, 12:19 PM IST
Zee Sammelan
અગ્નિપથ યોજના વિશે યુવાઓમાં આશંકા મુદ્દે જાણો રાજનાથ સિંહે શું કહ્યું?
રક્ષામંત્રી રાજનાથ સિંહે ઝી ન્યૂઝના વિશેષ કાર્યક્રમ Zee Sammelan 2022 માં અગ્નિપથ યોજના વિશે પણ વાત કરી. હાલના દિવસોમાં અગ્નિપથ યોજના અંગે દેશના અનેક રાજ્યોમાં હિંસા ભડકી હતી.
Jun 25,2022, 12:02 PM IST
Zee Sammelan
મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ પર નીતિન ગડકરીનું મોટું નિવેદન
Zee Sammelan 2022: ઝી ન્યૂઝના ખાસ કાર્યક્રમ ઝી સંમેલનમાં આજે કેન્દ્રીય રોડ અને પરિવહન રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી પણ સામેલ થયા.
Jun 25,2022, 11:51 AM IST
Zee Sammelan
'એક ઈંચ જમીન પણ ચીનના કબજામાં નહીં જાય, દેશના માન-સન્માન સાથે સમાધાન નહીં'
'ઝી સંમેલન સંવાદ જરૂરી' ની શરૂઆત રક્ષામંત્રી રાજનાથ સિંહના સંબોધનથી થઈ. રાજનાથ સિંહે અનેક મહત્વની વાતો કરી. સંવાદનું મહત્વ સમજાવ્યું અને આ સાથે ચીન સાથેના સંબંધ અને રશિયા-યુક્રેન યુદ્ધ વિશે પણ વાત કરી.
Jun 25,2022, 11:26 AM IST
Zee Sammelan
ઝી સંમેલન 2022: બ્રેકઆઉટ શ્રેણીમાંથી હવે ભારત સ્ટેન્ડ આઉટ દેશોની શ્રેણીમાં- રાજનાથ
Zee Sammelan 2022: 'ઝી સંમેલન સંવાદ જરૂરી' ની શરૂઆત રક્ષામંત્રી રાજનાથ સિંહના સંબોધનથી થઈ.
Jun 25,2022, 11:01 AM IST
Zee Sammelan
8 વર્ષ કમાલ કે બબાલ? આપ નેતા સંજય સિંહ અને BJP પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી વચ્ચે ચર્ચા
સમાધાન માટે સંવાદ જરૂરી છે. વિચારોનું સૌથી મોટું મંથન. આજે સવારે 10 વાગ્યાથી સતત....દેશની અનેક મોટી હસ્તિઓ સાથે સંવાદ. ઝી સંમેલનમાં હાજર છે રાજકીય જગતના મોટા નેતાઓ, પોલીસી મેકર્સ, અને મંત્રીઓ...
Jun 25,2022, 16:38 PM IST
Trending news
gujarat
પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ? આ શહેરમાં રોડ તોડી બ્લોક અને સમયનું નખ્ખોદ વળ્યું!
money plant
Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ
Yuzvendra Chahal
દૂધમાં માખીની જેમ ટીમમાંથી કાઢી મૂક્યો આ ક્રિકેટર, પુરું થયું કરિયર, BCCI પર સવાલ
Joint family
સંયુક્ત કુટુંબમાં રહેવાથી લાઈફ થઈ જાય ઈઝી, નીરજ ચોપડાએ જણાવ્યા જોઈન્ટ ફેમિલીના ફાયદા
Gold rate
ઓ બાપરે...રાતોરાત સોનાના ભાવ કેટલા બધા વધી ગયા? એક તોલાનો ભાવ જાણીને ચક્કર આવી જશે
Chhaava
ડર અને આતંકનો નવો ચહેરા અક્ષય ખન્ના, છાવા ફિલ્મના ઔરંગઝેબના લુકમાં દેખાયો ખુંખાર
Cricket
6, 4, 4, 6, 6...RCBના ખેલાડીની બેટિંગથી અબૂ ધાબીમાં તોફાન! બોલરને ધોળા દિવસે 'તારા'
Akshay Kumar
અક્ષય કુમાર પણ કરી ચુક્યો છે B ગ્રેડ ફિલ્મોમાં કામ, બિંદાસ થઈને કર્યા બોલ્ડ સીન
Sarkari Yojana
છોકરીઓને મળશે 75,000 રૂપિયા, જાણો ક્યાં કરવી અરજી...કયા દસ્તાવેજોની પડશે જરૂર