Young girl News

પરિવારે યુવતીને નર્કમાં ગોંધી રાખી, જે સામે આવ્યું તે કાચા પોચા લોકો વાંચી થથરી જશે
Jan 18,2021, 19:00 PM IST
મોબાઇલે જીવ લીધો કે ગરીબીએ? યુવતીએ વિચિત્ર કારણથી આપઘાત કરતા ચકચાર
શહેરમાં બાળકની જીદનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં આર્થિક સંકડામણના કારણે પુત્રીને મોબાઇલ ન અપાવી શકતા પુત્રીએ આપઘાત કરી લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ધોરાજીમાં 13 વર્ષીય સગીરાને તેના માતાપિતાએ ગેમ રમવા માટે મનાઇ કરી હતી. જેથી તેણે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. રાજકોટ જિલ્લામાં આ પ્રકારની ઘટનાનો બીજો બનાવ સામે આવ્યો છે. સમગ્ર બનાવ અંગે વિગતે મળતી માહિતી અનુસાર રાજકોટનાં રૈયાધાર વિસ્તારમાં આવેલી દ્વારકેશ સોસાયટી પાછળ મફતિયાપરામાં રહેતા મિતલબેન હાજલભાઇ બોળીયા નામની 17 વર્ષીય દીકરીએ પોતાનાં ઘરે  છતનાં હુકમાં ચૂંદડી બાંધીને ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. 
Dec 28,2020, 23:07 PM IST
મોર્નિંગ વોક પર નિકળેલી યુવતીના તંગ કપડા જોઇને યુવકે મારી ટપલી અને પછી...
જોધપુરમાં  બિલ્ડરની આર્કિટેક્ટ પુત્રીની છેડતી કરનાર ફૂડ ડિલીવરી બોયને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ઝડપી લીધો છે. પોલીસે 70 સીસીટીવી તપાસ્યા બાદ આરોપી પોલીસના હાથે લાગ્યો છે. પોલીસે આરોપી ડિસ્કવરી પચનામું કરી વધુ તપાસ શરૂ કરી. સેટેલાઈટમાં ઈવનિંગ વોકમાં નીકળેલી યુવતી બંધન પાર્ટી પ્લોટ પહોંચી હતી. તે સમયે આવેલા એક્ટિવા ચાલક યુવતીને પાછળ સ્પર્શ કરી ચિચિયારી પાડતો ફરાર થઈ ગયો હતો. જે મામલે આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જો કે પોલીસને આરોપીની કોઈ ભાળ મળતી ન હતી. જો કે આનંદનગર પોલીસે ગુના ભેદ ઉકેલવા લગભગ 70 થી વધુ સીસીટીવી તપાસી ચેક કરતા એક કડી મળી અને તેના આધારે યુવતી છેડતી કરનાર ઝડપાઇ ગયો.
Oct 22,2020, 22:06 PM IST
યુવતી ટ્રાફીક સિગ્નલ પર ઉભી રહી અને યુવકે અચાનક આવીને જે કર્યું તે સાંભળી તમે થઇ જશો
Oct 13,2020, 23:38 PM IST

Trending news