हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
WI vs IND
Wi vs ind News
IND vs WI
150 રન ન બનાવી શકી ટીમ ઈન્ડિયા, વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ ટી20માં 4 રને પરાજય
WI vs IND: વેસ્ટ ઈન્ડિઝે ટી20 સિરીઝની શરૂઆત જીત સાથે કરી છે. પ્રથમ ટી20 મેચમાં ભારતને 4 રને પરાજય આપી સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
Aug 3,2023, 23:52 PM IST
WI vs IND
WI vs IND: વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ વનડેમાં આવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પોર્ટ ઓફ સ્પેનમાં રમાનાર પ્રથમ વનડે મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવન કેવી હશે, જાણી લો. ટીમમાં ઓપનિંગથી લઈને મિડલ ઓર્ડરમાં ફેરફાર જોવા મળશે.
Jul 21,2022, 19:00 PM IST
IND vs WI
ઈંગ્લેન્ડને હરાવ્યા બાદ હવે વેસ્ટ ઈન્ડિઝ સામે ટકરાશે ટીમ ઈન્ડિયા, જુઓ કાર્યક્રમ
India Tour Of West Indies 2022: ભારતીય ટીમ હવે ત્રણ મેચોની વનડે અને પાંચ મેચોની ટી20 સિરીઝ રમવા વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે.
Jul 18,2022, 15:29 PM IST
WI vs IND
વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર કોહલીને આરામ આપવા મુદ્દે પસંદગીકારો પર ભડક્યા કપિલ દેવ
કોહલી ગ્રોઇનની ઈજાને કારણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ વનડેમાં બહાર રહ્યો હતો. પરંતુ લોર્ડ્સમાં બીજી વનડેમાં તેની ટીમમાં વાપસી થઈ હતી. કોહલીએ આ મેચમાં 16 રન બનાવ્યા હતા.
Jul 15,2022, 15:25 PM IST
west indies vs INDIA
WI vs IND: વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, શિખર ધવન કેપ્ટન
આગામી 22 જુલાઈથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી ત્રણ મેચોની વનડે સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર કરવામાં આવી છે. આ સિરીઝ માટે તમામ સ્ટાર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.
Jul 6,2022, 16:03 PM IST
India vs West Indies
બીજી ટી20 માટે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11 નક્કી! રોહિત આ બે ખેલાડીને કરશે બહાર
બીજી ટી20 મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં મોટા-મોટા ફેરફાર થશે. આવો એક નજર કરીએ કાલે રમાનારી બીજી ટી20 મેચમાં ભારત કઈ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરશે.
Feb 17,2022, 16:02 PM IST
India vs West Indies
IND vs WI: આજે રમાશે ત્રીજી વનડે, યુવા ખેલાડીઓને તક આપી શકે છે રોહિત શર્મા
India vs West Indies 3rd ODI: આ સિરીઝની શરૂઆત પહેલા ઓપનિંગ બેટર શિખર ધવન સહિત ચાર ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યા હતા. પરંતુ હવે ધવનની વાપસી બાદ ટીમમાં ફેરફાર થઈ શકે છે.
Feb 11,2022, 6:54 AM IST
IND vs WI
IND vs WI: વનડે અને ટી20 સિરીઝ માટે ટીમ જાહેર, આ સ્ટાર સ્પિનરની થઈ વાપસી
ભારતીય ક્રિકેટ બોર્ડે વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી સિરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં કુલદીપ યાદવની વાપસી થઈ છે. તો યુવા સ્પિનર રવિ બિશ્નોઈને પ્રથમવાર ટીમમાં જગ્યા મળી છે.
Jan 26,2022, 22:42 PM IST
વિરાટ કોહલી
વિરાટ કોહલીએ 7 વર્ષના નાના ફેન પાસે લીધો ઓટોગ્રાફ, વીડિયો વાયરલ
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં 7 વર્ષનો એક નાનો ક્રિકેટ ફેન તેને પોતાનો ઓટોગ્રાફ આપે છે.
Sep 3,2019, 20:42 PM IST
Hanuma Vihari
બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારી સચિન-ટાઇગર પટૌડીના લિસ્ટમાં સામેલ થયો વિહારી
હનુમા વિહારીએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ચાલી રહેલી જમૈકા ટેસ્ટની બીજી ઈનિંગમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. આ સાથે તેણે એક ખાસ લિસ્ટમાં પોતાનું નામ નોંધાવી દીધુ છે.
Sep 2,2019, 21:39 PM IST
જસપ્રીત બુમરાહ
આ મારી શરૂઆત છે હજુ ઘણું શીખવાનું છેઃ બુમરાહ
ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક ઝડપનાર જસપ્રીત બુમરાહ માને છે કે હજુ તેણે માત્ર 11-12 મેચ રમી છે અને હજુ ટેસ્ટ ક્રિકેટમાં ઘણું શીખવાનું છે.
Sep 2,2019, 15:41 PM IST
ભારત vs વેસ્ટ ઈન્ડિઝ
વિન્ડીઝ સામે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ મજબૂત
ભારતીય ટીમ હવે વેસ્ટ ઈન્ડિઝમાં ટેસ્ટ સિરીઝ રમશે. પ્રવાસમાં ટી20 અને વનડે સિરીઝ પર ક્રમશઃ 3-0 અને 2-0થી કબજો કર્યા બાદ ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ સિરીઝમાં પણ કેરેબિયન ટીમને હરાવવાની તક છે.
Aug 20,2019, 15:30 PM IST
બ્રાયન લારા
IND vs WI: બ્રાયન લારાના ઘરે પાર્ટીનું આયોજન, ભારતીય ખેલાડીઓ થયા સામેલ
વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ભારતીય ખેલાડી પોતાના શાનદાર પ્રદર્શનની સાથે મોજ-મસ્તી પણ કરી રહ્યાં છે.
Aug 17,2019, 16:26 PM IST
Kuldeep Yadav
IND vs WI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ફાઇનલ ટક્કર
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે સિરીઝની ત્રીજી અને ફાઇનલ વનડે પોર્ટ ઓફ સ્પેનમાં આજે રમાશે. આ મેચમાં ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન સતત ચાર મેચોમાં નિષ્ફળ રહ્યાં બાદ મોટી ઈનિંગ રમવા માટે ઉત્સાહિત હશે.
Aug 14,2019, 15:00 PM IST
Kuldeep Yadav
IND vs WI: કુલદીપ યાદવના નિશાન મોહમ્મદ શમીનો રેકોર્ડ, માત્ર 4 વિકેટ દૂર
ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવના નિશાન પર એક ખાસ રેકોર્ડ હશે. ચાઇનામેન બોલર કુલદીપ યાદવ વનડે ક્રિકેટમાં વિકેટોની સદીથી માત્ર ચાર વિકેટ દૂર છે.
Aug 14,2019, 15:02 PM IST
jasprit bumrah
બુમરાહે બે દિવસ પહેલા કરી રક્ષાબંધનની ઉજવણી
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ખાસ કારણને લીધે રક્ષાબંધનના તહેવારની ઉજવણી બે દિવસ પહેલા કરી લીધી છે. બુમરાહે બહેનની સાથે રાખી બંધાવતી પોતાની તસવીરો ટ્વીટર પર પોસ્ટ કરી છે.
Aug 13,2019, 21:53 PM IST
Washington Sundar
વિરાટને આશા- વોશિંગટન સુંદર બનશે ટીમ ઈન્ડિયાનો એક્સ ફેક્ટર
ટી20 સિરીઝના શરૂઆતી બે મુકાબલામાં પોતાના ઓલરાઉન્ડર પ્રદર્શનથી છાપ છોડનાર યુવા ખેલાડી વોશિંગટન સુંદરથી કેપ્ટન કોહલી પણ પ્રભાવિત છે.
Aug 5,2019, 15:40 PM IST
Navdeep Saini
નવદીપ સૈનીનું પર્દાપણ મેચમાં શાનદાર પ્રદર્શન, હાસિલ કર્યો આ ખાસ મુકામ
સૈની ભારત તરપથી ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં પોતાની પ્રથમ ટી20 મેચની પ્રથમ ઓવરમાં બે વિકેટ ઝડપનાર બીજો બોલર બની ગયો છે.
Aug 3,2019, 21:57 PM IST
ભારત vs વેસ્ટઇંડીઝ
IND vs WI : ભારત-વિંડીઝ સીરીઝ 3 ઓગસ્ટથી મોડી રાત્રે રમાશે મેચ
ભારતીય ટીમ આઇસીસી વર્લ્ડકપ બાદ પહેલી સીરીઝ (India vs West Indies) રમવા માટે તૈયાર છે. તેના માટે ભારતની ત્રણે ટીમ (ટેસ્ટ, વનડે અને ટી20) જાહેર કરવામાં આવી છે. મેજબાન વેસ્ટઇંડીઝ (West Indies) એ પણ સીરીઝના પહેલાં બે ટી 20 મેચો માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આ સીરીઝ કેરેબિયાઇ દિગ્ગજ ક્રિસ ગેલ (Chris Gayle) ની વિદાય સીરીઝ પણ છે, જોકે તેમને ટી 20માં સામેલ કરવામાં આવ્યા છે. બંને દેશોની આ સીરીઝ અમેરિકા થઇને વેસ્ટઇંડીઝ પહોંચશે.
Jul 24,2019, 16:30 PM IST
Rohit Sharma
IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ આઉટ આપવા પર નારાજ રોહિત, શેર કરી તસ્વીર
ગજબના ફોર્મમાં ચાલી રહેલ ઓપનર રોહિત શર્માને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ આઉટ અપાવા પર વિવાદે નવો વળાંક લઈ લીધો છે, જ્યારે હિટમેને પોતે આઉટ થવાની તસ્વીર ટ્વીટર પર શેર કરી છે.
Jun 28,2019, 16:57 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય