हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
UP govt
Up govt News
ration card
ફ્રી રાશન લેનારા કરોડો લોકોની સામે આવી નવી મુશ્કેલી, તમામ કાર્ડ ધારકોએ જાણવું જરૂરી
Free Ration Scheme: અધિકારીઓએ આ અંગે જણાવ્યું કે, ચોખા ટૂંક સમયમાં દુકાનો સુધી પહોંચશે. ચોખા રાશનની દુકાનો પર પહોંચ્યા બાદ વિતરણ શરૂ કરવામાં આવશે. વિતરણ વ્યવસ્થામાં ગરબડના કારણે જાન્યુઆરીમાં કાર્ડ ધારકોને રાશન મળવામાં વિલંબ થયો છે.
Jan 20,2023, 21:05 PM IST
free gas cylinder
કરોડો લોકોને લાગી લોટરી, હોળી પર મળશે 2 ફ્રી ગેસ સિલિન્ડર, સરકારે કરી જાહેરાત
Free Gas Cylinder Scheme Latest Update: આ વખતે હોળી પર સરકાર તમને 2 ગેસ સિલિન્ડર ફ્રીમાં આપવાનો પ્લાન બનાવી રહી છે. જી હાં.. આવો તમને જણાવીએ કયા લોકોને આ સુવિધા મળશે. દેશભરમાં વધતી જતા ગેસના ભાવ વચ્ચે સરકારે મફત ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે.
Nov 21,2022, 13:39 PM IST
unemployment
નોકરી ન મળતાં નારાજ થઇ યુવતી! 120 દિવસ પાણીની ટાંકી પર ચઢીને કરી રહી છે વિરોધ
શિખાનો દાવો છે કે તેણે લખનઉ યુનિવર્સિટીમાંથી કોમર્સમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી છે, પરંતુ હજુ પણ નોકરી માટે સંઘર્ષ કરવા મજબૂર છે. તેનું કહેવું છે કે તેને પાણીની ટાંકી ઉપર પોતાના દિવસો અને ડિસેમ્બરની ઠંડી રાતો વિતાવવા માટે મજબૂર થવું પડી રહ્યું છે.
Dec 15,2021, 23:55 PM IST
Maa Annapurna Idol Stolen
100 વર્ષ પહેલા વારાણસીથી ચોરાયેલી માં અન્નપૂર્ણાની મૂર્તિ, હવે કેનેડાથી પાછી ફરશે
મોદી સરકારના પ્રયાસોથી લગભગ 100 વર્ષ પહેલા વારાસણીમાંથી ચોરાયેલી મા અન્નપૂર્ણા ( Maa Annapurna Idol)ની મૂર્તિ કેનેડામાંથી ભારત પાછી ફરી છે. આ મૂર્તિ 11 નવેમ્બર એટલે કે ગુરુવારે ઉત્તર પ્રદેશ સરકારને સોંપવામાં આવશે.
Nov 11,2021, 15:48 PM IST
supreme court
લખીમપુર હિંસા: સુપ્રીમ કોર્ટે યુપી પોલીસની તપાસ પર સવાલ ઉઠાવ્યા, જાણો શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે સોમવારે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ગત મહિને થયેલી હિંસા મામલે સુનાવણી કરી. આ દરમિયાન યુપી પોલીસે સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો. ત્યારબાદ કોર્ટે તપાસ પર નારાજગી વ્યક્ત કરી અને સીજેઆઈ એનવી રમનાએ કહ્યું કે તમારા રિપોર્ટમાં કશું નથી. અત્રે જણાવવાનું કે લખીમપુર ખીરીમાં 3 ઓક્ટોબરના રોજ ખેડૂતોના પ્રદર્શન દરમિયાન ભડકેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોત થયા હતા.
Nov 8,2021, 14:33 PM IST
supreme court
SC નો યુપી સરકારને વેધક સવાલ, ઘટના સ્થળે સેંકડો ખેડૂતો હતા તો ફક્ત 23 પ્રત્યક્ષદર્શી
લખીમપુર ખીરી હિંસા મામલે દાખલ થયેલી જનહિત અરજી (PIL) પર સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી કરી અને રાજ્ય સરકારને આદેશ આપ્યો કે તે આ મામલે તમામ પ્રત્યક્ષદર્શી સાક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત કરે.
Oct 26,2021, 14:28 PM IST
UP govt
UP ચૂંટણી પહેલા BJP નું જાતિય સમીકરણ, યોગી કેબિનેટમાં સામેલ થયા આ નવા ચહેરા
Cabinet Expansion Of UP Govt: યૂપી ચૂંટણી પહેલા યોગી આદિત્યનાથે પોતાના મંત્રીમંડળનો વિસ્તાર કર્યો છે. કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા જિતિન પ્રસાદને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે.
Sep 26,2021, 18:47 PM IST
UP govt
UP માં CM યોદી આજે કરશે મંત્રીમંડળનું વિસ્તરણ, આ 7 નેતા બનશે મંત્રી
Cabinet Expansion Of UP Govt: ભાજપ યૂપી ચૂંટણી પહેલા જાતીય સમીકરણ સાધવાનો પ્રયાસ કરી રહી છે. અલગ-અલગ સમુદાયથી લોકોને મંત્રી બનાવવામાં આવી શકે છે.
Sep 26,2021, 15:34 PM IST
UP
IMD એ જાહેર કર્યું વરસાદનું રેડ એલર્ટ, 2 દિવસ તમામ સ્કૂલ-કોલેજોને બંધ રાખવાનો આદેશ
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં ભારે વરસાદથી તબાહીનો દૌર યથાવત છે. તેના લીધે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) એ બે દિવસ એટલે કે 17 અને 18 સપ્ટેમ્બરના રોજ પ્રદેશની તમામ સ્કૂલ કોલેજોને બંધ રાખવાનો આદેશ જાહેર કર્યો છે. સીએમઓ તરફથી આ જાણકારી ગુરૂવારે જાહેર કરવામાં આવી છે.
Sep 16,2021, 22:51 PM IST
VHP
UP ની જનસંખ્યા નીતિ પર VHP એ ઉઠાવ્યા સવાલ, આ એક મુદ્દે પડ્યો મોટો વાંધો
વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ જનસંખ્યા નિયંત્રણ બિલના બીજા ભાગ પર સવાલ ઊભા કર્યા છે.
Jul 12,2021, 14:27 PM IST
કોંગ્રેસ નેતા ઉદિત રાજ
કોંગ્રેસના નેતાએ કુંભમેળા પર ઉઠાવ્યા સવાલ, કહ્યું-સરકારી ખર્ચે આયોજન કેમ?
કોંગ્રેસ (Congress) ના નેતા ઉદિત રાજે (Udit Raj) કુંભમેળાના આયોજન પર સવાલ ઉઠાવ્યા છે. ઉદિત રાજે પૂછ્યું કે સરકારી ખર્ચે કુંભમેળાનું આયોજન કેમ કરવામાં આવ્યું. તેમણે ઉત્તર પ્રદેશ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે રાજ્ય સરકારે કુંભમેળા પર 4 હજાર 200 કરોડ રૂપિયા કેમ ખર્ચ કર્યા?
Oct 15,2020, 13:32 PM IST
chapter
UPની સરકારી શાળામાં શહીદોની સાથે હવે બાબા ગોરખનાથનો પાઠ ભણાવાશે
યોગી મુખ્યમંત્રી બન્યા બાદ ગોરખપુરનાં અભ્યાસક્રમથી માંડીને રાજ્યની રાજનીતિ સુધી તમામ ક્ષેત્રે પરિવર્તન આવ્યું છે
Jun 16,2018, 14:00 PM IST
Trending news
february 2025
February 2025: ફેબ્રુઆરી મહિનો 3 રાશિઓ માટે અત્યંત શુભ, ગજકેસરી રાજયોગ ચમકાવશે ભાગ્ય
health tips
10 હજાર સ્ટેપ્સ ચાલવા છતાં પણ નથી ઘટતું વજન, તો આજથી જ ચાલો આટલું, ઘટવા લાગશે વજન
liver Damage symptoms
હાથ-પગના નખના આકાર અને રંગમાં થયેલો આ ફેરફાર લીવર સડતું હોવાની નિશાની, તુરંત ચેક કરો
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ