हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
terrorist killed
Terrorist killed News
Kulgam Encounter Update
જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાબળોની કાર્યવાહી શરૂ, 2 અલગ-અલગ એન્કાઉન્ટરમાં 3 આતંકવાદી ઠાર
જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાબળોની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. સુરક્ષાબળોએ બે અલગ અલગ અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. કાશ્મીર ઝોન પોલીસના અનુસાર અનંતનાગ જિલ્લાના હંગલગુંડ વિસ્તારમાં સુરક્ષાબળોએ મુઠભેડમાં એક આતંકવાદીને ઠાર માર્યા છે. અથડામણ હજુ ચાલુ છે.
Jun 16,2022, 23:12 PM IST
Kulgam encounter
પાકિસ્તાની કમાન્ડર હૈદર સહિત એલઈટીના બે આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરમાં સેના અને પોલીસને મોટી સફળતા મળી છે. લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.
May 8,2022, 16:13 PM IST
jammu and kashmir
Jammu Kashmir માં સુરક્ષાબળોને મળી મોટી સફળતા, 4 આતંકવાદીઓને ઠાર માર્યા
જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir) માં સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. કુલગામમાં બે અલગ-અલગ ઠેકાણે થયેલા એન્કાઉન્ટરમાં 4 આતંકવાદીઓને ઠાર માર્યા છે.
Nov 17,2021, 18:59 PM IST
terrorist killed
જમ્મુ-કાશ્મીરના બડગામમાં સુરક્ષાદળો સામે અથડામણમાં 1 આતંકી ઠાર
સુરક્ષાદળોએ શનિવારે સવારે જમ્મુ-કાશ્મીરના બડગામમાં અથડામણમાં એક આતંકીને ઠાર કર્યો છે. આતંકીની ઓળખ હાલ થઈ શકી નથી. તેની પાસે એકે-47, પિસ્તોલ જેવા આધુનિક હથિયાર જપ્ત થયા છે.
Aug 7,2021, 7:47 AM IST
jammu kashmir
J&K: શોપિયામાં આતંકી અથડામણ, એક આતંકીનો ખાતમો
જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir) ના શોપિયા જિલ્લાના રાવલપોરા વિસ્તારમાં આતંકીઓ સાથે ગઈ કાલ સાંજથી ચાલુ અથડામણ (Encounter) માં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. મળતી માહિતી મુજબ વિસ્તારમાં બે થી ત્રણ આતંકીઓ છૂપાયેલા હોવાના ખબર છે. જેમાંથી એક આતંકીને ઠાર કરાયો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું કે એક આતંકીનો ખાતમો થયો છે અને સ્થાનિક લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરાઈ છે.
Mar 14,2021, 9:38 AM IST
Kulgam encounter
કુલગામમાં શ્રીનગરમાં સૈન્ય-આતંકવાદી એન્કાઉન્ટર, દક્ષિણ કાશ્મીરમાં 10મું એન્કાઉન્ટર
જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે શનિવારે ઘર્ષણ થયું હતું. પોલીસનાં અનુસાર ક્ષેત્રમાં આતંકવાદીઓની હાજરી અંગેની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરમાં કુલગામનાં લિખદીપુરા વિસ્તારમાં સર્ચઓપરેશન ચાલુ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, સુરક્ષાદળ જ્યારે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા તે દરમિયાન છુપાયેલા આતંકવાદીઓએ તેના પર ગોળીબાર કર્યો હતો.
Jun 20,2020, 20:33 PM IST
જમ્મૂ
ભારતીય સુરક્ષાબળોને મળી મોટી સફળતા, ગત 24 કલાકમાં શોપિયામાં 9 આતંકવાદી ઠાર માર્યા
કાશ્મીરમાં સેનાને મોટી સફળતા મળી છે. શોપિયામાં ગત 24 કલાકમાં 9 આતંકવાદી ઠાર માર્યા છે. શોપિયાના પિંજોરામાં ચાલી રહેલા એન્કાઉન્ટર પુરૂ થઇ ગયું છે. આજે 4 આતંકવાદી ઠાર માર્યા છે. આ ચારે હિજબુલ મુજાહિદ્દીનના આતંકવાદી છે.
Jun 8,2020, 9:43 AM IST
jammu kashmir
3 કમાન્ડર સહિત 7 આતંકીઓને ઠાર કરી સૈન્યએ 26/11નાં મૃતકોને શ્રદ્ધાંજલી આપી
લાલચોકમાં આતંકવાદીઓની ગાડી ઓળખાઇ જવાનાં કારણે આતંકવાદી વિરોધી મોટુ ઓપરેશન શરૂ થયું અને સફળ પણ રહ્યું
Nov 25,2018, 22:49 PM IST
Trending news
gujarat
પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ? આ શહેરમાં રોડ તોડી બ્લોક અને સમયનું નખ્ખોદ વળ્યું!
money plant
Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ
Yuzvendra Chahal
દૂધમાં માખીની જેમ ટીમમાંથી કાઢી મૂક્યો આ ક્રિકેટર, પુરું થયું કરિયર, BCCI પર સવાલ
Joint family
સંયુક્ત કુટુંબમાં રહેવાથી લાઈફ થઈ જાય ઈઝી, નીરજ ચોપડાએ જણાવ્યા જોઈન્ટ ફેમિલીના ફાયદા
Gold rate
ઓ બાપરે...રાતોરાત સોનાના ભાવ કેટલા બધા વધી ગયા? એક તોલાનો ભાવ જાણીને ચક્કર આવી જશે
Chhaava
ડર અને આતંકનો નવો ચહેરા અક્ષય ખન્ના, છાવા ફિલ્મના ઔરંગઝેબના લુકમાં દેખાયો ખુંખાર
Cricket
6, 4, 4, 6, 6...RCBના ખેલાડીની બેટિંગથી અબૂ ધાબીમાં તોફાન! બોલરને ધોળા દિવસે 'તારા'
Akshay Kumar
અક્ષય કુમાર પણ કરી ચુક્યો છે B ગ્રેડ ફિલ્મોમાં કામ, બિંદાસ થઈને કર્યા બોલ્ડ સીન
Sarkari Yojana
છોકરીઓને મળશે 75,000 રૂપિયા, જાણો ક્યાં કરવી અરજી...કયા દસ્તાવેજોની પડશે જરૂર