हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
jammu kashmir
Jammu kashmir News
ZEE 24 Kalak Original Video
કાશ્મીરના શોપિયાંમાં ભારે હિમવર્ષા બાદનો અદ્ભુત નજારો, ચારેકોર છવાઈ બરફની સફેદ ચાદર.....
A wonderful sight after heavy snowfall in Shopian, Kashmir
Dec 12,2024, 14:40 PM IST
jammu kashmir
જમ્મુ કાશ્મીરના બડગામમાં આતંકીઓનો હુમલો, 2 મજુરને મારી ગોળી, સેના એક્શનમાં
Jammu Kashmir: કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ વધી ચૂકી છે જેના કારણે 13 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં બે સૈનિકનો પણ સમાવેશ થાય છે.
Nov 2,2024, 7:50 AM IST
jammu kashmir
'ભોજન કરવા ભેગા થયેલા વર્કર્સ પર આતંકીઓએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ', 7 લોકોના જીવ ગયા
કાશ્મીરના બારામુલ્લામાં ભયાનક યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા હથિયારો સાથે એક આતંકી માર્યો ગયો અને બીજી બાજુ પાકિસ્તાન પ્રાયોજિત આતંકીઓએ ગાંદરબલમાં 7 લોકોની નિર્દયતાથી હત્યા કરી નાખી.
Oct 21,2024, 8:53 AM IST
Haryana
જાતિનું ઝેર, સોનાનો ચમચો...હરિયાણામાં પ્રચંડ જીત બાદ રાહુલ પર PM મોદીનો સીધો પ્રહાર
હરિયાણામાં જીતની હેટ્રિક બાદ મંગળવારે પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને બરાબર આડે હાથ લીધી. પીએમ મોદીએ કહ્યું કે ગીતાની ધરતી પર સત્ય, વિકાસ અને સુશાસનની જીત થઈ છે.
Oct 8,2024, 21:49 PM IST
jammu kashmir
જમ્મુમાં ભાજપ હીરો, કાશ્મીરમાં ઝીરો...જાણો જમ્મુ કાશ્મીરમાં કોને ફાળે કેટલી સીટ
3 તબક્કામાં તમામ 90 બેઠકો પર શાંતિપૂર્ણ તબક્કામાં મતદાન થયું જેના પરિણામમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધને બાજી મારી. જયારે ભાજપને જોઈએ તેવી સફળતા મળી નહીં. ત્યારે જમ્મુ કાશ્મીરમાં કયા પક્ષને કેટલી બેઠક મળી?. જોઈશું આ અહેવાલમાં...
Oct 8,2024, 21:16 PM IST
jammu kashmir
જમ્મુ કાશ્મીરમાં ભાજપના આ ઉમેદવારે કર્યો કમાલ, મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠક જીતી
જમ્મુ ક્ષેત્રમાં આવનારી કિશ્તવાડ સીટ ખુબ ચર્ચામાં છે. કારણ કે મુસ્લિમ બહુમતી ધરાવતી આ બેઠક પર ભાજપના ઉમેદવાર શગુન પરિહારે જીત મેળવી છે.
Oct 8,2024, 18:37 PM IST
jammu kashmir
JK:ભાજપના ગઢમાં અગ્નિ પરીક્ષા, 40 બેઠકો પર થઈ રહ્યું છે મતદાન, આ દિગ્ગજો છે મેદાનમાં
જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન આજે સવારે શરૂ થઈ ગયું છે. 40 બેઠકો માટે થઈ રહેલું આ મતદાન ભાજપ માટે ખુબ મહત્વનું ગણાય છે.
Oct 1,2024, 9:30 AM IST
jammu kashmir
હિઝબુલ્લા ચીફ નસરલ્લાહના મોત પર ભારતમાં રાજકારણ, જમ્મુ કાશ્મીરની ચૂંટણીમાં દેખાઈ નસરલ્લાના મોતની અસર...
Hezbollah leader Hassan Nasrallah's death: Mehbooba Mufti suspends poll campaign to show solidarity
Sep 29,2024, 15:20 PM IST
jammu kashmir
J&K: બડગામમાં BSF જવાનોને લઈને જતી બસ ખાઈમાં ખાબકી, 3 જવાન શહીદ અનેક ઘાયલ
કાશ્મીરના બડગામમાં મોટો અકસ્માત થયો છે. બીએસએફ જવાનોની એક બસ ખાઈમાં ખાબકી છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં 32 બીએસએફ જવાનો ઘાયલ થયા છે જ્યારે 3 જવાનો શહીદ થયા છે.
Sep 20,2024, 20:58 PM IST
jammu kashmir
જમ્મુ અને કાશ્મીરમાં આજે પહેલા તબક્કાનું મતદાન, 24 સીટ પર 219 ઉમેદવારો મેદાનમાં
આજે પહેલા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. પહેલા તબક્કામાં રાજ્યની 24 વિધાનસભા બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું. જેમાં કાશ્મીરની 16 અને જમ્મુની 8 બેઠકો સામેલ છે.
Sep 18,2024, 7:42 AM IST
Drone visuals
J-K: ચક ટપ્પરમાં 3 આતંકીઓને ઠાર મરાયા, ભારતીય સેનાએ ડ્રોન મારફતે રાખી હતી નજર
J-K: ચક ટપ્પરમાં 3 આતંકીઓને ઠાર મરાયા, ભારતીય સેનાએ ડ્રોન મારફતે રાખી હતી નજર, જુઓ વીડિયો...
Sep 16,2024, 13:00 PM IST
jammu kashmir
મોદીની આજે ડોડામાં રેલી પહેલા કઠુઆ-કિશ્તવાડ, બારામૂલ્લામાં એન્કાઉન્ટર, 2 આતંકીઓ ઠાર
જમ્મુ કાશ્મીરના કિશ્તવાડથી મોટા સમાચાર આવ્યા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આતંકીઓ સાથે અથડામણમાં સેનાના બે જવાન શહીદ થયા છે. આતંકવાદીઓ સાથે અથડામણમાં ભારતીય સેનાના બે અન્ય જવાન ઘાયલ પણ થયા છે. જેઓ સારવાર હેઠળ છે.
Sep 14,2024, 7:59 AM IST
village defence guards
કાશ્મીરની વાદીમાં આતંક વચ્ચે ઈન્ડિયન આર્મીનું મોટું પગલું! તૈયાર કરી રહી છે ડિફેન્સ
village defence guards : ભારતીય સેના ગામડાના લોકોને આતંકવાદ સામે તાલીમ આપી રહી છે... ભારતીય સેના વિલે ડિફેન્સ ગાર્ડ્સને યુનિટ લેવલ પર ટ્રેનિંગ આપી રહી છે... આ તાલીમમાં ગામના લોકોને વિશેષ કૌશલ્ય શીખવવામાં આવી રહ્યું છે
Sep 12,2024, 22:34 PM IST
Congress
'આ લોકો જેલમાં જવાને લાયક છે, 20 બેઠકો વધુ આવી હોત તો...', આ નેતાએ આપી ખુલ્લી ધમકી
જમ્મુ-કાશ્મીરમાં રેલીને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર સીધું નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે જો 20 વધુ બેઠકો આવી હોત તો તે તમામ જેલમાં હોત. ખડગેએ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના ગઠબંધનને મજબૂત સંગઠન ગણાવ્યું હતું.
Sep 11,2024, 16:58 PM IST
jammu kashmir
જમ્મુ-કાશ્મીર ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો, કોંગ્રેસ-NCનું ગઠબંધન, સાથે લડશે ચૂંટણી
Jammu Kashmir Election : જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ-NC વચ્ચે ગઠબંધન જાહેર થતાં રાહુલનો હુંકાર, કહ્યું- અમે ભાજપનો આત્મવિશ્વાસ તોડ્યો. મોદીની છાતી હવે 56 ઇંચની નથી રહી
Aug 22,2024, 20:59 PM IST
ZEE 24 Kalak Original Video
જમ્મુ-કાશ્મીરમાં વહેલી સવારે અનુભવાયા ભૂકંપના ઝટકા, 4.9ની તીવ્રતાનો નોંધાયો ભૂકંપ
જમ્મુ-કાશ્મીરમાં વહેલી સવારે અનુભવાયા ભૂકંપના ઝટકા, બારામુલ્લામાં 4.9ની તીવ્રતાનો નોંધાયો ભૂકંપ
Aug 20,2024, 11:45 AM IST
Terrorists attack
Terrorists Attack : રક્ષાબંધન પર કાશ્મીરમાં સેના પર આતંકી હુમલો, એક જવાન શહીદ
Udhampur Encounter: જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના ડુડુ બસંતગઢમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ છે. આતંકીઓના ગોળીબારમાં CRPF ઈન્સ્પેક્ટરનું મોત થયું હતું. 6 ઓગસ્ટે પણ ઉધમપુરના જંગલોમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આતંકીઓને સુરક્ષા દળોએ ઘેરી લીધા છે
Aug 19,2024, 19:45 PM IST
jammu kashmir
હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન
Assembly Election 2024: આખરે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે.
Aug 16,2024, 15:34 PM IST
Heavy Rains
J-Kમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ, રજૌરીની નદીઓ બની ગાંડીતૂર, શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા...
Heavy rains in Rajouri Jammu Kashmir
Aug 1,2024, 18:05 PM IST
lifestyle
રખડપટ્ટીના શોખીનો માટે બેસ્ટ છે કારગિલ નજીકનું આ ગામ, કહેવાય છે ભારતનું Switzerland!
PM Modi in Dras: દેશ આજે 25મો કારગિલ વિજય દિવસ ઉજવી રહ્યો છે. પાકિસ્તાન સામેની જીતની યાદમાં પુષ્પાંજલિ અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભાગ લીધો હતો. તેમણે દ્રાસમાં કારગિલ વોર મેમોરિયલ ખાતે યુદ્ધમાં પોતાના જીવનનું બલિદાન આપનારા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. તમને જણાવી દઈએ કે, આ કારગિલની નજીક છે, જે સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ છે. ચાલો તસવીરો થકી તેના વિશે જાણીએ...
Jul 26,2024, 13:54 PM IST
Trending news
Viral Video
ગીતો લલકારીને આ આદિવાસી બાળક બની ગયો સોશિયલ મીડિયાનો લિટલ સ્ટાર
Eknath Shinde
તો શું હકીકતમાં શિંદેનો યુગ ખતમ? ફડણવીસ સરકારમાં કેવી રીતે ઘટી ગયું પૂર્વ CMનું કદ?
world costliest currency
વિશ્વની સૌથી મોંઘી કરન્સી છે કુવૈતી દીનાર; ભારતીયોની સેલરી સાંભળી કાનમાંથી ધુમાડો...
Allu Arjun
વધતી જઈ રહી છે અલ્લૂની મુશ્કેલીઓ! મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ લગાવ્યા આ ગંભીર આરોપ
Raid
ગુજરાતમાં દવા ખાનારા ચેતી જજો, ફાર્મા હબ કહેવાતા અમદાવાદથી ઝડપાઈ નકલી દવાઓની ફેક્ટરી
Diljit Dosanjh
Diljit Dosanjh: દિલજીતે બાળકનો ફોટો શેર કરી મહારાષ્ટ્ર સરકારને લીધી આડેહાથ
Move On
Move On: જૂની વાતોને ભુલી જીવનમાં આગળ વધવું છે ? તો આ 4 અસરદાર ફોર્મ્યુલા કરશે મદદ
shukra gochar 2024
બસ ખાલી 4 દિવસ બાકી, પછી પલ્ટી મારશે આ 4 રાશિઓનું કિસ્મત, શુક્ર અપાવશે લગ્ઝરી લાઈફ
Rohit Sharma
દર્દમાં દેખાયો કેપ્ટન રોહિત....રોહિત શર્માને લઈને ખરાબ સમાચાર, ટીમ ઈન્ડિયાને ઝટકો
constipation
કબજિયાતના કારણે હાલત છે ખરાબ ? તો આ ફુડ તમારા માટે છે રામબાણ, ખાવાથી પેટને થશે રાહત