हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
47/ 3
(22)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
surya shani yuti
Surya shani yuti News
Shani Surya Conjunction
પિતા-પુત્ર વચ્ચે છે 36નો આંકડો, છતાં સૂર્ય અને શનિ 2025માં આ 3 રાશિવાળાને અઢળક ધનલાભ
શનિદેવના જન્મને લઈને અનેક માન્યતાઓ છે. એવું કહેવાય છે કે સૂર્યપુત્ર શનિદેવ અને તેમના પિતા સૂર્યદેવ વચ્ચે ક્યારેય મિત્રતાનો ભાવ રહ્યો નથી. પિતા પુત્ર તરીકે તેમના સંબંધમાં કડવાહટ રહેલી છે. જો કે કેટલીક રાશિઓને આમ છતાં આ બે ગ્રહોની યુતિ થવાથી લાભ થઈ શકે છે. આ રાશિવાળાને આકસ્મિક ધનલાભ અને પ્રગતિના યોગ છે. જાણો તે લકી રાશિઓ વિશે...
Nov 21,2024, 10:17 AM IST
surya shani yuti
પિતા-પુત્રની દુશ્મની આ 3 રાશિવાળાને નડશે! 8 સપ્ટેમ્બરથી સાચવીને રહેજો, નહીં તો...
સૂર્ય અને શનિ 8 સપ્ટેમ્બર 2024ના રોજ એક વિશેષ ખગોળીય સંયોગ બનાવી રહ્યા છે. જેની અસર રાશિઓ પર લાંબા સમય સુધી જોવા મળશે. આ તારીખે આ બંને ગ્રહો એક બીજાની બિલકુલ આમને સામે 180° પર રહેશે.
Sep 3,2024, 13:41 PM IST
Samsaptak Yog
30 વર્ષ બાદ શક્તિશાળી ગ્રહોએ બનાવ્યો દુર્લભ યોગ, આ રાશિવાળાના ઘરમાં ધનના ઢગલા થશે
શનિ અને સૂર્ય પોત પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં હાલ ગોચર કરી રહ્યા છે. વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો પોતાની ઉચ્ચ રાશિ બાદ સૌથી વધુ શક્તિશાળી પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં હોય છે અને સારું ફળ આપવાની સ્થિતિમાં હોય છે. 16 ઓગસ્ટના ગોચર બાદ સિંહસ્થ સૂર્યએ શનિ સાથે સમસપ્તક યોગ બનાવ્યો છે. જે મોટાભાગની રાશિઓ માટે શુભ છે. પરંતુ 5 રાશિઓને તે ધન અને ખુશીઓથી છલકાવી શકે છે. જાણો આ 5 ભાગ્યશાળી રાશિઓ વિશે...
Aug 22,2024, 12:04 PM IST
Surya Gochar
'પિતા-પુત્ર'ની જોડી આ 3 રાશિવાળાનું ભાગ્ય ચમકાવી દેશે, નવી નોકરી-અપાર ધનલાભ થશે
સૂર્યના સિંહ રાશિમાં જતા જ શનિ અને સૂર્ય આમને સામને થઈ જશે. આવામાં પિતા પુત્રની આ જોડી અનેક રાશિઓનું ભાગ્ય ચમકાવી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
Jul 27,2024, 16:47 PM IST
surya shani yuti
30 વર્ષ બાદ કુંભમાં બનશે અદભૂત સંયોગ, 3 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ થશે
શનિ દેવ કુંભ રાશિમાં હાલ ગોચર કરી રહ્યા છે. જ્યારે સૂર્યદેવ પણ ફેબ્રુઆરીમાં કુંભમાં પ્રવેશ કરશે. જેનાથી આ બંને ગ્રહોની યુતિ કુંભ રાશિમાં બનશે. આ યુતિથી જો કે કેટલીક રાશિના જાતકોને લાભ પણ થશે. કરિયર અને કારોબારમાં સફળતા મળી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે....
Jan 17,2024, 17:20 PM IST
surya shani yuti
30 વર્ષ બાદ નજીક આવશે સૂર્ય-શનિ, આ 3 રાશિવાળાને વિચાર્યું પણ નહીં હોય એટલો ધનલાભ થશે
વૈદિક પંચાગ મુજબ કુંભ રાશિમાં સૂર્ય અને શનિદેવની યુતિ બની રહી છે. જેનાથી કેટલાક રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે....જાણો તે લકી રાશિઓ વિશે.
Dec 19,2023, 10:14 AM IST
surya shani yuti
શનિના નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ, સૂર્યની જેમ ચમકશે આ 4 રાશિઓના લોકોનું ભાગ્ય
Surya-Shani Yuti: જ્યોતિષ ગણના અનુસાર સૂર્યગ્રહનો શનિના નક્ષત્ર પુષ્યમાં પ્રવેશ થયો છે. આ નક્ષત્ર દેવતાઓ દ્વારા પણ પૂજવામાં આવે છે. આ નક્ષત્રના સ્વામી શનિ ગ્રહ છે. શનિ ગ્રહના નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ થતાં વિશેષ યોગ પણ સર્જાયો છે. જેનો પ્રભાવ બધી જ રાશિના લોકો ઉપર પડશે પરંતુ ત્રણ રાશિના લોકો એવા છે જેમને કારકિર્દીમાં વિશેષ લાભ પ્રાપ્ત થશે.
Jul 26,2023, 9:05 AM IST
shani aur surya ki yuti
શનિ-સૂર્યની યુતિને કારણે આ રાશિના જાતકો બનશે કરોડપતિ, થશે અનેક ફાયદા
Shani-Surya Yuti 2023: ભગવાન સૂર્યએ 13 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. તે 15 માર્ચ સુધી આ રાશિમાં રહેશે.
Feb 17,2023, 11:47 AM IST
surya shani yuti
દુશ્મન ગ્રહોની યુતિથી આ 4 રાશિવાળાના જીવનમાં ઉથલપાથલ સર્જાશે, 30 દિવસ સંભાળજો
Surya Gochar 2023: સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. સૂર્યનું રાશિ પરિવર્તન કેટલાક રાશિવાળા માટે શુભ તો કેટલાક માટે અશુભ સાબિત થાય છે. 13 ફેબ્રુઆરી 2023ના રોજ સૂર્ય મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.
Jan 27,2023, 9:25 AM IST
Trending news
Ahmedabad
અમદાવાદનું નવું આકર્ષણ બનશે લોટસ પાર્ક, આ વિસ્તારમાં દૂબઈ જેવી રોનક થઈ જશે
Ghee
Ghee: શિયાળામાં ત્વચા પર આ રીતે લગાડો ઘી, સ્કિન પર લોશન લગાડવાની જરૂર નહીં પડે
Gautam Adani
ગૌતમ અદાણીવાળા અમેરિકી કેસમાં સૌથી મોટો આરોપ આંધ્રના ટોપ અધિકારી પર, છતાં સન્નાટો
gharelu upay
Gharelu Upay: સવારે ઉઠતાવેંત પી લો આ વસ્તુ, જડમૂળથી મટી જશે શરદી અને ઉધરસ
relationship
એ આર રહેમાન અને સાયરાના ડિવોર્સનું શું છે કારણ? જાણો મોટી ઉંમરે શા માટે તુટે છે લગ્ન
december 2024
2 ડિસેમ્બરે એકસાથે 4 ગ્રહ બદલશે પોતાની ચાલ, સોનાની જેમ ચમકશે આ 5 રાશિઓનું ભાગ્ય
vodafone idea share
65% ઘટી શકે છે આ શેર, ₹2.4 સુધી આવી શકે છે શેરનો ભાવ, એક્સપર્ટે કહ્યું- વેચી દો
coconut oil benefits
Hair Fallની સમસ્યાથી છો પરેશાન? આ તેલથી કરો મસાજ, વાળ ખરતાની સમસ્યા થઈ જશે છૂમંતર
India Most popular Actors
કોણ છે દેશનો સૌથી પોપ્યુલર એક્ટર? ટોપ 10માં બોલિવૂડના માત્ર બે સ્ટાર, જાણો
Kutch
કચ્છમાં પ્રતિબંધિત હાથીદાંતમાંથી દાગીના બનાવતા પકડાયા, ચોરી છુપીથી કરતા હતા આ કામ