हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
311/ 6
(86)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sukesh Chandrasekhar
Sukesh chandrasekhar News
Sukesh Chandrasekhar
સુકેશ ચંદ્રશેખરના જીવન પર બનશે ફિલ્મ, ફિલ્મી પડદે જોવા મળશે તેની લવસ્ટોરી
Film On Sukesh And Jacqueline Love Story: જેકલીન ફર્નાન્ડીઝ પર આરોપ છે કે તેણે સુકેશ પાસેથી કરોડો રૂપિયાના ગિફ્ટ લીધા છે. આ મામલે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ વિરુદ્ધ ઈડીએ ચાર્જશીટ દાખલ કરી હતી. રીયલ લાઇફમાં બનેલી આ ઘટનાઓ પર હવે ફિલ્મ બનવાની તૈયારી થઈ રહી છે.
Mar 18,2023, 12:32 PM IST
Nora Fatehi
મારી જિંદગી નર્ક બનાવી દીધી, જેકલીનને હવે થયો અફસોસ, નોરા ફતેહીએ કહ્યું કે, મને....
જેકલીન ફર્નાન્ડિસે દાવો કર્યો છે કે તેણે સુકેશ સાથે છેલ્લે 8 ઓગસ્ટ 2021ના રોજ વાત કરી હતી. આ પછી ન તો તેણે કે સુકેશે તેનો સંપર્ક કર્યો. બાદમાં જેકલીનને ખબર પડી કે સુકેશની ધરપકડ કરવામાં આવી છે. સુકેશે ગૃહ મંત્રાલય અને કાયદા મંત્રાલયમાં કેટલાક કૌભાંડ કર્યા છે, જેના પછી પોલીસે તેની ધરપકડ કરી છે.
Jan 18,2023, 22:37 PM IST
Nora Fatehi
જેકલીન ફર્નાન્ડીઝની 8 કલાક પૂછપરછ, હવે નોરાનો વારો, દિલ્હી પોલીસે મોકલ્યું સમન્સ
મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે લિંકના આરોપમાં દિલ્હી પોલીસ હવે બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ બાદ નોરા ફતેહીની પૂછપરછ કરશે. દિલ્હી પોલીસે નોરાને ગુરૂવારે રજૂ થવા માટે કર્યું છે.
Sep 14,2022, 22:52 PM IST
Sukesh Chandrasekhar
મહાઠગની જાળમાં ફસાઇ સારા-જાહ્નવી, લીધી હતી કિંમતી ભેટ, બચી ગઇ ભૂમિ
200 કરોડની ઠગીના કેસમાં ઇડીની ચાર્જશીટમાં આરોપી સુકેશ ચંદ્રશેખર પર મોટો ખુલાસો થયો છે. તાજા જાણકારી અનુસાર સુકેશના નિશાના પર સારા, જાહ્નવી, ભૂમિ પેડનેકર પણ હતી. સુકેશ ચંદ્રસહેખરે તેમને મોંઘીદાટ ગિફ્ટ મોકલી હતી. આરોપી સુકેશે જાહ્નવી કપૂરે 19 લાખ રૂપિયાની સાથે એક કિંમતી બેગ પણ આપી હતી. તો બીજી તરફ સારા અલી ખાનને કિંમતી ઘડિયાળ આપી હતી.
Feb 24,2022, 6:46 AM IST
jacqueline fernandez
જેકલીન ફર્નાન્ડીઝે સુકેશ ચંદ્રશેખર સાથે રોમેન્ટિક તસવીર પર તોડ્યું મૌન, કહી આ વાત
બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ ભૂતકાળમાં ઠગ સુકેશ ચંદ્રશેખર સાથેના અફેરને લઈને ચર્ચામાં છે. તેની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તસવીરમાં સુકેશ ચંદ્રશેખર કિસ કરતો જોવા મળ્યો હતો. તસવીરમાં જેકલીન ફર્નાન્ડીઝના ગળા પર લવ બાઈટ પણ જોવા મળી હતી.
Jan 9,2022, 17:07 PM IST
Enforcement Directorate
અભિનેત્રી Jacqueline Fernandez ની મુશ્કેલીમાં વધારો, ઈડીએ પાઠવ્યું સમન્સ
મની લોન્ડ્રિંગ કેસમાં ઈડીએ બોલીવુડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝને સમન્સ પાઠવ્યું છે. જેક્લીનને પૂછપરછ માટે 8 ડિસેમ્બરે દિલ્હી હાજર થવાનું કહ્યું છે.
Dec 6,2021, 19:17 PM IST
jacqueline fernandez
જેકલીન ફર્નાન્ડીઝને એરપોર્ટ પર ED એ અટકાવી, જાહેર કર્યો હતો લૂક આઉટ સર્ક્યુલર
જાણીતી એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝને મુંબઇ એરપોર્ટ પર ઈડીએ અટકાવી હતી. જેકલીન દુબઈ જઈ રહી હતી.
Dec 5,2021, 20:24 PM IST
Trending news
manmohan singh
પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું નિધન, દિલ્હીની AIIMS હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
gemini
મિથુન રાશિના જાતકો માટે 2025 કેવું રહેશે, માર્ચ મહિના પછી કિસ્મત ચમકશે; ધન લાભનો યોગ
morbi
પતિ-પ્રેમિકાના મનસૂબા પાર ન પડ્યા! ખોટી કહાનીથી પત્નીની હત્યાનો ભાંડો ફૂટ્યો
Ambalal Patel
અમદાવાદ સહિત ગુજરાતમાં અહીં આવ્યો ધોધમાર વરસાદ, કાંકરિયા કાર્નિવલમાં વરસાદ ત્રાટક્યો
Ahmedabad
દિવ્યાંગ તરુણે ગુજરાતનું નામ કર્યું રોશન, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો બાળ પુરસ્કાર
Agriculture
ગુજરાતની ખેતીલાયક જમીન પર મોટું જોખમ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ
Hina Khan
હિના ખાનના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! બ્રેસ્ટ કેન્સરની સારવાર દરમિયાન આ શોથી કરશે કમબેક
lifestyle
બુલેટપ્રૂફ કોફી! જાણો કેવી રીતે સામાન્ય કોફી બટરની સાથે મળીને બની ગઈ બુલેટપ્રૂફ
Social Work
ગુજરાતમાં પહેલીવાર દિવ્યાંગોને કરાવાયો ગીર પ્રવાસ, માણી પ્રકૃતિની મહેંક
surat
શંકાશીલ પ્રેમીના માથા પર ભૂત સવાર થયું, મંગેતરની હત્યા કરીને ફરાર થઈ ગયો