हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Signature Bridge
Signature bridge News
gujarat
કાચા પોચા VIDEO જોવાનુ ટાળજો! સુદર્શન સેતુની ટોચ પર ચઢ્યા યુવાનો, શ્વાસ અધ્ધર થઈ જશે
Viral Video: સુદર્શન સેતુનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે લોકાપર્ણ પછી પુલની ટોચ ઉપર પહોંચી અમુક યુવાનોએ વીડિયો બનાવી સોશિયલ મિડીયામાં વાયરલ કરતા સુરક્ષા સંબંધિત સવાલો ઉભા થયા છે. આ લોકો કેવી રીતે અને કોની મંજૂરીથી ઉપર પહોંચ્યા?
Feb 29,2024, 18:14 PM IST
Bet Dwarka
ઐતિહાસિક ક્ષણ : PM મોદીએ બેટદ્વારકાના દર્શન કરી સુદર્શન સેતુને ખુલ્લો મૂક્યો
Dwarka:વડાપ્રધાન મોદી 2 દિવસના દ્વારકા પ્રવાસે છે ત્યારે આજે પીએમ થોડી વારમાં બેટ દ્વારકા મંદિરે દર્શન અને ધજા પૂજા કરશે. મહત્વનું છે કે આઝાદી પછી ભારતમાં પ્રથમ વાર કોઈ વડાપ્રધાન બેટ દ્વારકા મંદિરે પૂજાપાઠ કરશે.
Feb 25,2024, 8:36 AM IST
breaking news
PM લોકાર્પણ કરે તે પહેલાં સિગ્નેચર બ્રિજનું નામ બદલાયું; જાણો હવે કયા નામથી ઓળખાશે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી બે દિવસ જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ₹4153 કરોડ મૂલ્યના 11 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. તે પહેલા એક મોટા સમાચાર મળી રહ્યા છે. દ્વારકાનો સિગ્નેચર બ્રિજ હવે સુદર્શન સેતુ તરીકે ઓળખાશે. જી હા...PM લોકાર્પણ કરે તે પહેલાં બ્રિજનું નામ બદલાયું છે. બ્રિજની શરૂઆતમાં સુદર્શન ચક્રની પ્રતિમાં રાખવામાં આવશે. PM મોદી સુદર્શન સેતુનું 25મીએ લોકાર્પણ કરશે. બ્રિજના નામકરણથી દ્વારકાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Feb 23,2024, 17:25 PM IST
dwarka
બેટદ્વારકા પહોંચાડતો સિગ્નેચર બ્રિજ કોઈ સામાન્ય પુલ નથી, આવી છે ખાસિયત
Dwarka Signature Bridge : 25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી દ્વારકાથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું ઉદઘાટન કરશે, તે પહેલા બ્રિજના સ્ટ્રક્ચરલ એન્જિનિયર આનંદ શાહે આ બ્રિજની ખાસિયતની માહિતી આપી
Feb 23,2024, 15:50 PM IST
dwarka
દુલ્હનની જેમ સજાવાઈ કૃષ્ણની દ્વારકા નગરી : પહેલીવાર જન્માષ્ટમી કરતા વધુ રોનક છવાઈ
Dwarka News : પ્રધાનમંત્રીના આગમન પહેલા સજી કૃષ્ણની નગરી દ્વારકા..ગોમતી ઘાટ ખાતે થયું ભવ્ય વોટર-શોનું આયોજન..પીએમ કરવાના છે દ્વારકાના સિગ્નેચર બ્રિજનું ઉદ્ધાટન..
Feb 23,2024, 14:01 PM IST
Dwaraka
Signature Bridge Photos: હવે નહી ડરાવે સમુદ્ર લહેરો, રવિવારે PM Modi કરશે લોકાર્પણ
Gujarat Iconic Okha Beyt Dwarka Sea Bridge: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખાથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું તા. ૨૫ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે. અંદાજીત રૂ. ૯૭૮.૯૩ કરોડના ખર્ચે આ વિશીષ્ટ કેબલ સ્ટેયડ બ્રિજનું નિર્માણ થયુ છે.
Feb 20,2024, 18:07 PM IST
Signature Bridge
દ્વારકામાં સિગ્નેચર બ્રિજ તો રાજકોટમાં એઈમ્સનું લોકાર્પણ, ગુજરાતને નવી ભેટ આપશે PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીનો ગુજરાતનો પ્રવાસ ખાસ માનવામાં આવી રહ્યો છે. પીએમ મોદી પોતાના પ્રવાસ દરમિયાન રાજ્યને અલગ-અલગ વિકાસલક્ષી ભેટ આપવાના છે.
Feb 19,2024, 19:02 PM IST
dwarka
બેટદ્વારકા જવા હવે ફેરી બોટ ભૂલી જજો, નવો સિગ્નેચર બ્રિજ તૈયાર : આવો છે પુલનો નજારો
Dwarka Signature Bridge: ઓખાથી બેટદ્વારકા જવા માટે હવે નહીં લેવી લડે ફેરીબોટની મદદ, સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર.. PM કરશે દ્વારકામાં સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન
Feb 10,2024, 14:22 PM IST
gujarat
દ્વારકામાં તૈયાર છે ડેનમાર્ક જેવો બ્રિજ, ગુજરાત પુરું કરશે PM મોદીનું સપનું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ: ઓખા-બેટ દ્વારકા ‘સિગ્નેચર બ્રીજ’ની 92 ટકા કામગીરી પૂર્ણ થયું છે. ₹ 978 કરોડનો ખર્ચ, 2320 મીટર લંબાઇ, દર્શનાર્થીઓ માટે વિશેષ સુવિધાઓથી સજ્જ.
Aug 1,2023, 16:57 PM IST
Signature Bridge
દિવાળી પર ગુજરાતને મળશે નવા પિકનિક સ્પોટની ભેટ, દિલ થઈ જશે ગાર્ડન-ગાર્ડન!
દિવાળીથી ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ બની જશે નવું ટૂરિસ્ટ ડેસ્ટિનેશન. આ પુલ સોમનાથ-દ્વારકા જતા યાત્રાળુઓ માટે એક નવું ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બની રહેશે. રાજ્યનો આ પહેલો કેબલ સ્ટેઇડ બિજ સંપૂર્ણપણે કેન્દ્ર સહાયિત પ્રોજેક્ટ છે, જે એક હજાર કરોડ રૂપિયામાં પડશે.
Jun 1,2023, 11:02 AM IST
ઓખા બેટ
ઓખા બેટમાં ક્રેનનો ભાગ તૂટી યુવાનના માથે પડ્યો, ઘટના સ્થળ પર મોત
યાત્રાધામ બેટદ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજના કામ દરમિયાન અચનાક ક્રેનનો એક તોતીંગ લોખડનો ભાગ તુટીને યુવાનના માથે પડતા ઘટના સ્થળ પર તેનું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા ઓખા પોલીસે સ્થળ પર પહોંચી યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવા સહિતની કામગીરી શરૂ કરી
Aug 21,2020, 14:58 PM IST
સિગ્નેચર બ્રીજ
મનોજ તિવારનો આરોપ, મને ગોળી મારવાની આપી ધમકી
મનોજ તિવારીએ કહ્યું કે મારી સાથે ધક્કા-મુક્કી કરનાર પોલીસકર્મીની ઓળખ થઇ ગઇ છે. આ ક્ષેત્રના અતિરિક્ત ડીસીપી-1 કહ્યું કે કેટલાક આપ કાર્યકર્તા ઘાયલ થયા છે. હું તેમને માત્ર ચાર દિવસમાં દેખાડીશ કે પોલીસે શું કર્યું છે.
Nov 5,2018, 9:41 AM IST
manoj tiwari
VIDEO: સિગ્નેચર બ્રિજના ઉદ્ધાટનમાં પોલીસ સાથે મનોજ તિવારીનું ઘર્ષણ
દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારી પોતાના સમર્થકો સાથે સિગ્નેચર બ્રિજના ઉદ્ધાટન સમારંભમાં પહોંચી ગયા હતા
Nov 4,2018, 17:57 PM IST
Trending news
accident
દુકાનનું શટર ખોલવા જતા કરંટ લાગ્યો, એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત
Hardikpandya_india
રોહિત થયો નિવૃત્ત, હવે કોણ હશે ટીમ ઈન્ડિયાનો T20I કેપ્ટન? આ ત્રણ ખેલાડી દાવેદાર
Health Update
વિરાટ કોહલીએ 3 વર્ષથી નોન-વેજ ચાખ્યું પણ નથી, વેજ ફૂડ ખાવાના આ છે ફાયદા
ipo
પૈસા રાખો તૈયાર, નવા સપ્તાહે ખુલશે ₹2,700 કરોડના IPO,બે કંપનીઓનું થશે લિસ્ટિંગ
IMD Weather Update
દેશમાં વરસાદી પાણીનો કહેર, અનેક રાજ્યોમાં પહેલો વરસાદ બન્યો આફત
monali thakur
ચાલુ કોન્સર્ટમાં મોનાલી ઠાકુરને કરાયો પ્રાઈવેટ પાર્ટ પર સવાલ, ભડકી સિંગર
Awadhesh Prasad
કોણ બનશે લોકસભામાં ડેપ્યુટી સ્પીકર? વિપક્ષે અવધેશ પ્રસાદનું આપ્યું નામ
Gondal
યુકે પાર્લામેન્ટરી ઈલેક્શનમાં ગોંડલનો યુવાન મેદાનમા, ગુજરાતીઓની મદદ કરવા ચૂંટણી લડશે
indian cricket team
ટી20 વિશ્વકપ જીત્યા બાદ BCCI ખોલ્યો ખજાનો, ખેલાડીઓ માટે જાહેર કરી કરોડોની પ્રાઇઝ મની
Ambalal Patel
ગુજરાત તરફ આવ્યું વાદળોનું ઝુંડ, આ અઠવાડિયું ભારે જશે, અતિભારે વરસાદની નવી આગાહી