हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bet Dwarka
Bet dwarka News
dwarka
દેવભૂમિ દ્વારકા જિલ્લાની યશ કલગીમાં ઉમેરાયું વધુ એક નવું મોરપીંછ ‘સુદર્શન સેતુ’
PM Modi Dwarka Visit: PM મોદીએ દ્વારકા નગરીને સુદર્શન સેતુ અને વ્યૂ ગેલેરીની આપી ભેટ. 2.3 કિમી લાંબા પુલથી હજારો લોકોને મોટો ફાયદો થશે. ઓખાથી બેટ દ્વારકા વચ્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. આઝાદ ભારતના પહેલા પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી જેમને બેટ દ્વારકા મંદિરની મુલાકાત લીધી. પીએમ મોદીએ સુદર્શન સેતુ પર ચાલીને બેટ દ્વારકાનો નજારો માણ્યો. ભગવાન શ્રી કૃષ્ણની નગરીને પીએમ મોદીએ મોટી ભેટ આપી.
Feb 25,2024, 10:38 AM IST
Bet Dwarka
ઐતિહાસિક ક્ષણ : PM મોદીએ બેટદ્વારકાના દર્શન કરી સુદર્શન સેતુને ખુલ્લો મૂક્યો
Dwarka:વડાપ્રધાન મોદી 2 દિવસના દ્વારકા પ્રવાસે છે ત્યારે આજે પીએમ થોડી વારમાં બેટ દ્વારકા મંદિરે દર્શન અને ધજા પૂજા કરશે. મહત્વનું છે કે આઝાદી પછી ભારતમાં પ્રથમ વાર કોઈ વડાપ્રધાન બેટ દ્વારકા મંદિરે પૂજાપાઠ કરશે.
Feb 25,2024, 8:36 AM IST
Gujarat Island
ગુજરાતીઓએ હવે થાઈલેન્ડ કે દૂબઈ જવાની જરૂર નથી, 2 આઈલેન્ડને બનાવાશે આલાગ્રાન્ડ
Gujarat Tourism : રાજ્યના બે ટાપુઓને પ્રવાસન હોટસ્પોટ તરીકે વિકાસાવાશે... ગાંધીનગરમાં ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની પાંચમી બેઠકમાં લેવાયો નિર્ણય
Jun 20,2023, 10:48 AM IST
Poonamben Madam
બેટ દ્વારકા-ઓખા વચ્ચે નિર્માણ પામી રહેલા ઐતિહાસિક સિગન્ચેર બ્રીજની સાંસદ પુનમ માડમે લીધી મુલાકાત
MP Poonamben Madam visits under-construction signature bridge between Bet Dwarka-Okha
Jan 21,2023, 15:45 PM IST
demolition
બેટ દ્વારકામાં આજે પણ ડિમોલિશનની કામગીરી હાથધરાઈ, જુઓ વીડિયો
Mega demolition strike in Bet Dwarka, watch video
Oct 15,2022, 18:30 PM IST
Dwarka Demolition
મંત્રી પૂર્ણેશ મોદીએ બાફ્યું, દ્વારકા વિશે વિવાદિત ટ્વીટ કરીને ડિલીટ કરી નાંખી
Purnesh Modi Tweet On Muslims : 2005માં બેટ દ્વારકામાં માત્ર 6 દરગાહ હતી, તે વધીને 78 દરગાહ અને મસ્જિદો બની... પૂર્ણેશ મોદીએ ટ્વીટ કરીને કહ્યું- બેટ દ્વારકાના મોટાભાગના મુસ્લિમોના પાકિસ્તાન સાથે સંબંધ... બાદમાં અચાનક જ તમામ ટ્વીટ ડીલિટ કર્યા..
Oct 9,2022, 17:16 PM IST
janmashtami 2022
દ્વારકા ભગવાન કૃષ્ણની ઓફિસ તો બેટદ્વારકા હતું નિવાસ્થાન, જાણો કૃષ્ણની અજાણી વાતો
Janmashtami 2022: તમે દ્વારકા વિશે તો સાંભળ્યું અને જાણ્યું હશે પરંતુ શું તમને બેટ દ્વારકાનો ઈતિહાસ જાણો છો. દ્વારકા નગરીને જેમ બેટ દ્વારકાનું પણ પૌરાણિક મહત્વ છે. આ સ્થળે ભગવાન શ્રીકૃષ્ણનો પરિવાર નિવાસ કરતો હતો. લોકવાયકા પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાથી પોતાનું રાજ ચલાવતા અને બેટ દ્વારકામાં રહેતા હતા.
Aug 19,2022, 10:00 AM IST
gandhinagar
પિરોટન-શિયાળ બેટ ટાપુને પ્રવાસન-પર્યટન હોટસ્પોટ તરીકે વિકસાવાશે
બેટ દ્વારિકામાં ૧પ, શિયાળ બેટમાં ર૦ અને પિરોટન ટાપુના ૧ર મળી કુલ ૪૭ પ્રોજેકટસ વિકસાવીને આ ટાપુઓને પર્યટન હોટસ્પોટ તરીકે ડેવલપ કરવાની બાબતે વિશાદ પરામર્શ-વિચારણા હાથ ધરી હતી.
Jun 25,2021, 16:31 PM IST
maha cyclone
દ્વારકા : દરિયો તોફાની બનતા બેટદ્વારકા જતી ફેરી સર્વિસ બંધ કરી દેવાઇ
મહા વાવાઝોડાએ ગુજરાતનાં સાગર કિનારાના તમામ જિલ્લાઓનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે
Nov 2,2019, 17:57 PM IST
ભારે વરસાદ
ભારે વરસાદની આગાહીના પગલે યાત્રાધામ બેટ દ્વારકામાં ફેરી સર્વિસ બંધ
હવામાન વિભાગની આગાહી અને સતત બીજા દિવસે ભારે પવનને લઈ યાત્રાધામ બેટ દ્વારકામાં ફેરી સર્વિસ બંધ રાખવામાં આવી.યાત્રિકોની સલામતી ધ્યાનમાં રાખી મેરી ટાઈમ બોર્ડે ફેરી બંધ રાખવાનો નિર્ણય લીધો.દરિયામાં પવન અને મોજા હોવાથી ફેરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો.જેને કારણે અનેક પ્રવાસીઓને બેટ દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરવા મળ્યા નહીં.પરંતુ તેઓની સલામતીને ધ્યાનમાં રાખીને તંત્રએ નિર્ણય કર્યો.
Jul 26,2019, 15:45 PM IST
Bet Dwarka
યાત્રાધામ બેટ દ્વારકામાં ફેરી બોટની હડતાળ પૂર્ણ, જુઓ વિગત
બેટ દ્વારકા: યાત્રાધામ બેટ દ્વારકામાં ફેરી બોટની હડતાળને કારણે યાત્રિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.હડતાળ છતા બોટ ચાલકોએ બેટ દ્વારકાના સ્થાનિકો અને ઈમરજન્સી માટે બોટ સેવા ચાલુ રાખી છે.બર્થ ભાડુ અને લાયસન્સ ફીના વધારાના વિરોધમાં હડતાળ પર ઉતર્યા છે.
Jun 7,2019, 14:20 PM IST
Bet Dwarka
યાત્રાધામ બેટ દ્વારકામાં ફેરી બોટની હડતાળ, જુઓ યાત્રીઓની શું થઇ હાલત
બેટ દ્વારકા: યાત્રાધામ બેટ દ્વારકામાં ફેરી બોટની હડતાળને કારણે યાત્રિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.હડતાળ છતા બોટ ચાલકોએ બેટ દ્વારકાના સ્થાનિકો અને ઈમરજન્સી માટે બોટ સેવા ચાલુ રાખી છે.બર્થ ભાડુ અને લાયસન્સ ફીના વધારાના વિરોધમાં હડતાળ પર ઉતર્યા છે.
Jun 7,2019, 11:42 AM IST
blind
Pics : કુદરતે આ ગુજરાતીને શરીરનું એક અંગ ન આપ્યું, પણ એક ‘સુપરપાવર’ છુટ્ટા
જરા વિચારો કે આપણી આંખો ન હોય તો આ દુનિયામાં કેમ જીવી શકાય? આમ તો અનેક લોકો આંખ વગર જીવતા હોય છે, પરંતુ આંખ વગર ખુદ્દારીથી જીવી જવું એ પણ એક કલા છે. તો મળીએ એવા વ્યક્તિને જેમણે ભગવાને આંખ ન આપી, પણુ ખુદ્દારીથી મહેનત કરીને જીવતા શીખવાડ્યું.
May 22,2019, 10:55 AM IST
PGVCL
યાત્રાધામ બેટ દ્વારકામાં ત્રીજા દિવસે અંધકારનું રાજ
બેટ દ્વારકા: રવિવાર સાંજથી પાવર પ્રોબ્લેમ.યાત્રાધામ આવતા પ્રવાસીઓ અને સ્થાનિકોમાં હાલાકીનો માહોલ.દરિયામાં મરીન કેબલ તૂટ્યો હોવાનું અને કામગીરી ચાલુ હોવાનું PGVCLનું રટણ. વારંવાર વીજ ધાંધિયાથી પ્રજા આંદોલનના મૂડમાં.
May 21,2019, 14:55 PM IST
Water Crisis
બેટ દ્વારકામાં સ્થાનિકો કેમ છે પરેશાન
બેટ દ્વારકામાં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. સ્થાનિકોને પીવા માટે નથી મળ્યું રહ્યું શુદ્ધ પીવાનું પાણી. સરકાર દ્વારા પાણીની ટાંકી બનવાનો વાયદો કરવામાં આવ્યો હતો જે પૂરો કરવામાં આવ્યો નથી.
May 10,2019, 15:45 PM IST
Trending news
Upcoming IPO
વર્ષનો છેલ્લો IPO: 31 ડિસેમ્બરે ઓપન થશે આ દિગ્ગજ કંપનીનો આઈપીઓ, જાણો દરેક વિગત
Ambedkar controversy
અમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમાને તોડી ખંડિત કરાઈ, આક્રોશમાં રસ્તા પર ઉતર્યા લોકો
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત