हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
siddhapur
Siddhapur News
gujarat
સિદ્ધપુરમાં વધુ એક ભુવાની કાળી કરતૂતનો પર્દાફાશ, આ યુવતીની કહાણી સાંભળીને હચમચી જશો
સિદ્ધપુરના એક ગામમાં રહેતી યુવતીએ તાંત્રિક ઉપર આક્ષેપ લગાવ્યા છે કે તેના પરિવારની સ્થિતિ નબળી હોવાથી તાંત્રિક સાથે સંપર્કમાં આવ્યા બાદ તાંત્રિકે મંત્ર ધાગાના બહાને યુવતીના ઘરે તેમજ વિરમગામ અને થરા ખાતે લઈ જઈને અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું.
Jun 26,2024, 16:31 PM IST
Medical Hospital
લોકોના 10 કરોડ રૂપિયા પાણીમાં, સિદ્ધપુરમાં 10 વર્ષ પહેલા બનેલી હોસ્પિટલ બની ગઈ ખંડેર
પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં 10 વર્ષ પહેલા એક હોસ્પિટલ બનાવવામાં આવી હતી. કરોડો રૂપિયાના ખર્ચે બિલ્ડિંગ તો બની ગયું પરંતુ ક્યારેય હોસ્પિટલ શરૂ થઈ નહીં. હવે આ બંધ પડેલી હોસ્પિટલ ખંડેર જેવી થઈ ગઈ છે અને મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે.
Jun 17,2024, 19:36 PM IST
Bindu Sarovar
ગુજરાતની તે જગ્યા જ્યાં દરેકે પોતાની વ્હાલસોયી માતા માટે એકવાર તો આવવું પડે...
ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં એક એવી જગ્યા છે, જ્યાં લોકો માત્ર માતાના શ્રાદ્ધ માટે જ જાય છે. આખી દુનિયામાં આ એકમાત્ર જગ્યા છે જ્યાં લોકો તેમના મૃત્યુ પછી તેમની માતા પ્રત્યે કૃતજ્ઞતા અને આદર વ્યક્ત કરે છે. લોકો પિતૃ સંસારમાંથી તેમની માતાની મુક્તિ માટે અહીં પિંડ દાન અને શ્રાદ્ધ કરે છે.
Dec 1,2023, 20:20 PM IST
gujarat
મોદી સરકારના સંકટમોચકે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને ભરાવ્યા,સરકારને ખેંચી ગયા કોર્ટમાં
Jay Narayan Vays in High Court: ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસે સરકારની આરોગ્ય સેવાઓનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયેલા જય નારાયણ વ્યાસે તેમના હોમ ટાઉન સિદ્ધપુરમાં નબળી આરોગ્ય સેવાઓનો મુદ્દો હાઈકોર્ટમાં ઉઠાવ્યો છે.
Jun 6,2023, 15:50 PM IST
Patan
લવિનાના તો અંતિમ સંસ્કાર થઈ ગયા, પછી સિદ્ધપુરની પાઈપલાઈનમાંથી કોના માનવ અંગો મળ્યા?
Patan Girl Death Mystery : સિદ્ધપુરમાં પાણીની પાઇપમાં ફરી શંકાસ્પદ માનવ અવશેષો નીકળ્યા... શંકાસ્પદ ખોપડી જેવા અવશેષો મળ્યા
May 29,2023, 8:27 AM IST
Patan
સિદ્ધપુરની લવિના લગ્નના 5 દિવસ પહેલાં કેવી રીતે મૃત્યુ પામી, મંગેતરે ખોલ્યા સિક્રેટ
Patan Girl Death Mystery: : પાટણના સિદ્ધપુરમાં પાણીની લાઈનમાંથી મળેલા માનવ અવશેષોનો ઉકેલાયો ભેદ... લવિનાનાં મંગેતરે અનેક ખુલાસા કર્યા.. મૃત્યુનું કારણ હજુ સુધી અકબંધ
May 25,2023, 17:19 PM IST
Patan
સિદ્ધપુરની પાઈપલાઈનામાંથી મળેલી લાશના ટુકડા લવિનાના હતા, DNA રિપોર્ટમાં થયો ખુલાસો
Girl Deadbody found From water pipeline in Siddhpur : પાટણના સિદ્ધપુરમાં પાણીની લાઈનમાંથી મળેલા માનવ અવશેષોનો ઉકેલાયો ભેદ... લવિનાનાં માતાપિતા સાથે મેચ થયા DNA... મૃત્યુનું કારણ હજુ સુધી અકબંધ
May 23,2023, 8:07 AM IST
Patan
યુવતીના લાશના થયા એવા હાલ અરેરાટી થઈ, પાઇપમાં અથડાવાથી ચામડી અને માંસના લોચા નીકળ્યા
Girl Deadbody found From water pipeline in Siddhpur : સિદ્ધપુરમાં પાઈપલાઈનમાંથી મળેલા માનવ અંગોનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો, ચોંકવનારો ઘટસ્ફોટ થયો
May 21,2023, 10:34 AM IST
Patan
સિદ્ધપુરમાં રોજ યુવતીના શરીરના એક એક અંગ મળે છે : કચરાની ગાડીમાં પગ ફેંકીને લઈ જવાયો
Girl Deadbody found From water pipeline in Siddhpur : પાટણ: સિદ્ધપુરની ગટરમાંથી વધુ એકવાર મળ્યા માનવઅંગ... ગત રોજ મળી આવ્યા હતા માનવ અવશેષો... માનવઅંગને કચરાની ગાડીમાં નાખીને મોકલવાનો વીડિયો વાયરલ
May 20,2023, 16:11 PM IST
Patan
ગુમ યુવતીનાં પરિવારજનોનું હૈયાફાટ રુદન; યુવતીના લગ્ન હતા, ઘરમાં મહેંદીની તૈયારીઓ હતી
સિદ્ધપુર શહેર માં રહેતા હરવાની પરિવારની દીકરી તારીખ 7ના રોજ ઘરેથી રાબેતા મુજબ મંદિરે દર્શન કરવા ગઈ હતી અને ત્યારથી તે પરત ફરી નથી, જેની શોધ ખોળ કરવા છતાં તેનો કોઈ પત્તો મળ્યો નહોતો.
May 18,2023, 22:45 PM IST
siddhapur
સિદ્ધપુરમાં આવેલી 200 વર્ષ જૂની હવેલીઓ આજે પણ આકર્ષણનું કેન્દ્ર...
The 200-year-old mansions in Siddhapur are still the center of attraction...
Jan 4,2023, 21:40 PM IST
સિદ્ધપુર
સિદ્ધપુર અને ચાણસ્મામાં યોજાયેલી ચૂંટણી વિશે મહત્વની વાતચીત
સિદ્ધપુર તાલુકાની કાકોશીની 1 બેઠક પર તેમજ ચાણસ્મા તાલુકા પંચાયતની 1 ધીનોજ બેઠક પર આજે સવારે થી શાંતિ પૂર્વક માહોલમાં ધીમીગતિએ મતદાન શરૃ થયું છે. સ્થાનિક આગેવાનોને વિકાસ તેમજ ઉમેદવાર પાસે આશાઓ અંગે પૂછતા ગ્રામજનોએ વિકાસના કામો અંગે હકારાત્મકતા નિવેદનો આપ્યા હતા. આ સીટ માત્ર 8 મહિના પૂરતી હોવાને કારણે સ્થાનિક લોકોમાં ચૂંટણીને લઇ આક્રોશ પણ જોવા મળ્યો હતો.
Dec 29,2019, 20:25 PM IST
Trending news
gujarat
પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ? આ શહેરમાં રોડ તોડી બ્લોક અને સમયનું નખ્ખોદ વળ્યું!
money plant
Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ
Yuzvendra Chahal
દૂધમાં માખીની જેમ ટીમમાંથી કાઢી મૂક્યો આ ક્રિકેટર, પુરું થયું કરિયર, BCCI પર સવાલ
Joint family
સંયુક્ત કુટુંબમાં રહેવાથી લાઈફ થઈ જાય ઈઝી, નીરજ ચોપડાએ જણાવ્યા જોઈન્ટ ફેમિલીના ફાયદા
Gold rate
ઓ બાપરે...રાતોરાત સોનાના ભાવ કેટલા બધા વધી ગયા? એક તોલાનો ભાવ જાણીને ચક્કર આવી જશે
Chhaava
ડર અને આતંકનો નવો ચહેરા અક્ષય ખન્ના, છાવા ફિલ્મના ઔરંગઝેબના લુકમાં દેખાયો ખુંખાર
Cricket
6, 4, 4, 6, 6...RCBના ખેલાડીની બેટિંગથી અબૂ ધાબીમાં તોફાન! બોલરને ધોળા દિવસે 'તારા'
Akshay Kumar
અક્ષય કુમાર પણ કરી ચુક્યો છે B ગ્રેડ ફિલ્મોમાં કામ, બિંદાસ થઈને કર્યા બોલ્ડ સીન
Sarkari Yojana
છોકરીઓને મળશે 75,000 રૂપિયા, જાણો ક્યાં કરવી અરજી...કયા દસ્તાવેજોની પડશે જરૂર