સિદ્ધપુર અને ચાણસ્મામાં યોજાયેલી ચૂંટણી વિશે મહત્વની વાતચીત

સિદ્ધપુર તાલુકાની કાકોશીની 1 બેઠક પર તેમજ ચાણસ્મા તાલુકા પંચાયતની 1 ધીનોજ બેઠક પર આજે સવારે થી શાંતિ પૂર્વક માહોલમાં ધીમીગતિએ મતદાન શરૃ થયું છે. સ્થાનિક આગેવાનોને વિકાસ તેમજ ઉમેદવાર પાસે આશાઓ અંગે પૂછતા ગ્રામજનોએ વિકાસના કામો અંગે હકારાત્મકતા નિવેદનો આપ્યા હતા. આ સીટ માત્ર 8 મહિના પૂરતી હોવાને કારણે સ્થાનિક લોકોમાં ચૂંટણીને લઇ આક્રોશ પણ જોવા મળ્યો હતો.

Trending news