हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
shani ke upay
Shani ke upay News
Shani Vakri 2024
શનિ વક્રી થઈ વધારશે મુશ્કેલીઓ, સાડાસાતી, ઢૈયામાંથી પસાર થતી રાશિઓ માટે સમય સૌથી ખરાબ
Shani Vakri 2024: શનિ વક્રી થઈને ખાસ તો એ રાશિ ઉપર પ્રભાવ પાડશે જેમની સાડાસાતી અને ઢૈયા ચાલી રહી છે. સાડાસાતી અને ઢૈયામાંથી પસાર થતી રાશિઓ માટે આ સમય મુશ્કેલી કારક રહેશે. આ રાશિના લોકોને વક્રી શનિ ધન હાની, સ્વાસ્થ્ય સમસ્યા, માનહાની કરાવી શકે છે. તેથી 29 જૂન પછી આ રાશિના લોકોએ સતર્ક રહેવું પડશે.
Jun 9,2024, 7:36 AM IST
shani dosh upay
Shani Dosh Upay: આ છ ઉપાયોથી દૂર થશે શનિ દોષ, જીવનમાં મચેલી ઉથલપાથલ થઇ જશે શાંત
શનિની સાડાસાતી દરમિયાન લોકોને આર્થિક સમસ્યાઓની સાથે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ ભોગવવી પડે છે. આ સિવાય સમાજમાં માન પ્રતિષ્ઠાની હાનિ પણ થાય છે. આ બધા જ કષ્ટ ફક્ત સાડાસાતીમાં જ ભોગવવા પડે છે તેવું નથી.
Mar 2,2024, 17:29 PM IST
Shani Uday 2024
Shani Uday: સાડાસાતી-પનોતીએ છીનવું લીધું સુખ-ચેન? શનિના ઉદય સાથે શરૂ કરી દો આ કામ
Saturn Rise 2024: જ્યોતિષ શાસ્ત્રના અનુસાર કોઇપણ ગ્રહના ઉદય અને અસ્ત થતાં તેના શુભ અને અશુભ પ્રભાવ તમામ રાશિઓના જાતકોના જીવન પર પડે છે. શનિ માર્ચમાં ઉદય થવાનો છે. એવામાં સાડા સાતી અને પનોતીમાંથી પાસર થઇ રહેલા લોકોને અશુભ પ્રભાવોથી બચવા મઍટે શનિના ઉદય થતાં જ આ ઉપાયોની શરૂઆત કરવી પડશે.
Mar 2,2024, 11:57 AM IST
Hanuman Chalisa
મંગળવારે કરો આ કામ, આસપાસ પણ નહી ફરકે સાડાસાતીની પનોતીના કષ્ટ
Hanuman Chalisa: શનિની સાડાસાતી અને પનોતીનું નામ જ ડરાવવા પૂરતું છે. શનિની ખરાબ નજર જીવનને પરેશાનીઓથી ભરી દે છે. તો બીજી તરફ સાડાસાતી અને પનોતી દરમિયાન શનિની પરેશાનીઓ ઘણી વધી જાય છે.
Dec 26,2023, 11:35 AM IST
Shani Margi 2023
ફૂંકી ફૂંકીને પગ મુકે આ 3 રાશિના જાતકો, નહીંતર તડપાવશે 'શનિ'
Shani Margi 2023: વૈદિક જ્યોતિષ અનુસાર, શનિ 4 નવેમ્બર 2023 થી દિશા બદલીને સીધો થવા જઈ રહ્યો છે. શનિની સીધી ચાલ કેટલીક રાશિઓ માટે શુભ અને 3 રાશિઓ માટે અત્યંત અશુભ સાબિત થઈ શકે છે.
Oct 31,2023, 16:14 PM IST
Shani
જાણો ક્યારે 19 વર્ષ સુધી ગરીબી સહન કરે છે વ્યક્તિ, પૈસા ટકવા દેતા નથી શનિ દેવ
Shani Mahadasha Ke Upay: હિંદુ ધર્મમાં જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ શનિની મહાદશામાં હોય તો સમજી લેવું જોઈએ કે તેના ખરાબ દિવસો શરૂ થઈ ગયા છે. બીજી તરફ કુંડળીમાં શનિની શુભ સ્થિતિને કારણે વ્યક્તિના મિત્રો અલગ-અલગ બને છે. જાણો શનિની મહાદશા દરમિયાન કયા ઉપાય કરવા.
Sep 2,2023, 10:24 AM IST
Defects of Shani
Shani Vakri: ભગવાન શનિની ઉલટી ચાલ આ રાશિના જાતકોને ભારે પડશે, 139 દિવસ રહેજો સાવધાન!
Saturn Retrograde 2023: કર્મનો દાતા અને ન્યાયના દેવતા ગણાતા શનિ ગ્રહ વક્રી થવા જઈ રહ્યો છે. આ સમયે શનિ પોતાની રાશિ કુંભ રાશિમાં બિરાજમાન છે અને 17 જૂનથી 4 નવેમ્બર સુધી તે આ રાશિમાં ઉલટી ચાલ ચાલશે.
Jun 3,2023, 19:42 PM IST
Shani Dev
શનિવારે સાંજે સૂર્યાસ્ત બાદ કર્યું તો બની જશો ધનવાન, જીવનમાં થશે પૈસાનો વરસાદ
Shami Ke Totke: જ્યોતિષ શાસ્ત્રમાં શમીના ઝાડના કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી વ્યક્તિના જીવનની તમામ સમસ્યાઓ અને અવરોધો દૂર થાય છે અને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે.
May 20,2023, 16:28 PM IST
shani ke upay
ન્યાયના દેવતા શનિ દેવને રિઝવવા હોય તો બ્રહ્માજીનો આ ઉપાય અજમાવો
Shaniwar Remedies: આજે અમે તમને બ્રહ્માજીના ઉપાયો વિશે જણાવીશું. ભગવાન શનિદેવથી તમામને ડર લાગે છે કારણ કે તે ન્યાયના દેવતા ગણાય છે. શનિદેવના પ્રકોપથી દરેક જણ ધ્રૂજે છે. કહેવાય છે કે શનિની પીડા ખૂબ જ કષ્ટકારી હોય છે. તેનાથી બચવા માટે શાસ્રોમાં ઘણા ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. તેમાં આ એક ઉપાય ખુદ ભગવાન બ્રહ્માએ મુનિ પિપલાદને જણાવ્યો હતો.
Apr 8,2023, 7:50 AM IST
shani ke upay
શનિની પીડા દૂર કરવા માટે બ્રહ્માજીએ બતાવ્યો આ સરળ ઉપાય, શનિવારે કરવાનું રહેશે આ કામ
Shaniwar Remedies: શનિદેવના પ્રકોપથી દરેક જણ ધ્રૂજે છે. કહેવાય છે કે શનિની પીડા ખૂબ જ કષ્ટકારી હોય છે. તેનાથી બચવા માટે શાસ્રોમાં ઘણા ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. તેમા6 એક ઉપાય ખુદ ભગવાન બ્રહ્માએ મુનિ પિપલાદને જણાવ્યો હતો.
Nov 19,2022, 18:11 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો