हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
shane warne
Shane warne News
shane warne
શું કોવિડ રસીના કારણે શેન વોર્નનું મોત થયું? ડોક્ટરના નિવેદને બધાને ચોંકાવ્યા
Shane Warne News: બ્રિટનમાં રહેતા ભારતીય મૂળના અગ્રણી હ્રદય રોગ વિશેષજ્ઞ અને એક ઓસ્ટ્રેલિયન ડોક્ટરે કહ્યું કે તેમને એવી આશંકા છે કે ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર શેન વોર્નનું ગત વર્ષે અચાનક થયેલા મોતનું કારણ કોવિડની એમઆરએનએ રસી હોઈ શકે છે
Jun 21,2023, 15:01 PM IST
ipl 2023
IPL નો એવો કીર્તિમાન, જે ક્યારેય નહીં તૂટે! જાણો ક્યા ખેલાડીએ રચ્યો છે ઈતિહાસ
IPL 2023 : આઈપીએલમાં દરરોજ નવા રેકોર્ડ બનતા હોય છે, પરંતુ એક કીર્તિમાન એવો છે, જે તૂટવો લગભગ મુશ્કેલ છે.
Apr 17,2023, 20:33 PM IST
Sachin Tendulkar
પ્રથમ પુણ્યતિથિ પર શેન વોર્નને યાદ કરી ભાવુક થયા સચિન તેંડુલકર, કહી આ વાત
ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર અને પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ શેન વોર્નને તેમની પ્રથમ પુણ્યતિથિ પર યાદ કર્યાં છે.
Mar 4,2023, 22:36 PM IST
Lionel Messi
By-By 2022, Sports: ખેલ જગતની આ ઘટનાઓ માટે હંમેશા યાદ રહેશે વર્ષ 2022
ખેલ જગતમાં આ વર્ષે અનેક ઈવેન્ટનું આયોજન થયું હતું. જેમાં ઓસ્ટ્રેલિયામાં ટી20 વિશ્વકપ યોજાયો. તો કત્તારમાં ફીફા વિશ્વકપનું આયોજન થયું હતું. આ વચ્ચે ઈંગ્લેન્ડના બર્મિંઘમ શહેરમાં કોમનવેલ્થ ગેમ્સ રમાઈ હતી. આ વર્ષે પણ કેટલાક ખેલ જગતના દિગ્ગજોએ દુનિયાને અલવિદા કહ્યું....
Dec 29,2022, 18:41 PM IST
shane warne
શેન વોર્નના નિધન બાદ બનાવવામાં આવી જાહેરાત? જોઈને ગુસ્સે થયા ફેન્સ
Shane Warne Ad: દિગ્ગજ ક્રિકેટર શેન વોર્નના મોત બાદ તેની એક જાહેરાત વાયરલ થઈ થઈ રહી છે, ત્યારબાદ બબાલ પણ શરૂ થઈ છે. આ જાહેરાત પર લોકો સતત પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
Jun 25,2022, 17:03 PM IST
shane warne
પિતા શેન વોર્નને યાદ કરી ભાવુક થઇ પુત્રી, MCG માં બતાવ્યો રાજસ્થાન રોયલ્સનો ધ્વજ
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓફ સ્પિનર શેન વોર્નના નિધનને એક મહિનો થવા આવ્યો છે. અને આજે 30 માર્ચના રોજ મેલબોર્નના ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં શેન વોર્ડને અંતિમ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. હજારો દર્શક, ક્રિકેટર અને અન્ય ક્ષેત્રોની હજારો હસ્તીઓ વચ્ચે શેન વોર્નને યાદ કરવામાં આવ્યા.
Mar 30,2022, 17:39 PM IST
shane warne
શેન વોર્નને આપવવામાં આવી અંતિમ વિદાય, અંતિમ સંસ્કારમાં ઘણા દિગ્ગજ ક્રિકેટરો રડતા દેખ
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોન, ઓસ્ટ્રેલિયન સ્ટાર્સ ગ્લેન મેકગ્રા, મર્વ હ્યુજીસ, ઈયાન હીલી અને માર્ક વો સહિત લગભગ 80 ક્રિકેટ સ્ટાર્સ ક્રિકેટના દિગ્ગજને વિદાય આપવા શેન વોર્નના એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપી હતી.
Mar 20,2022, 17:42 PM IST
shane warne
શેન વોર્ન તેના મૃત્યુ પહેલા શું કરી રહ્યો હતો? સીસીટીવી ફૂટેજમાં રહસ્ય બહાર આવ્યું
શેન વોર્નના મૃત્યુ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. વોર્નના મૃત્યુના થોડા કલાકો પહેલાના કેટલાક CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં મોટો ખુલાસો થયો છે.
Mar 8,2022, 23:07 PM IST
shane warne
કઈ રીતે થયું શેન વોર્નનું મૃત્યુ, થાઈલેન્ડની પોલીસે Autopsy થી કર્યો ખુલાસો
શેન વોર્નનું નિધન શંકાસ્પદ હાર્ટ એટેકને કારણે થયુ હતું અને હવે Autopsy રિપોર્ટ (પોસ્ટમોર્ટમ બાદનો રિપોર્ટ) માં પણ તે વાતનો ખુલાસો થયો છે.
Mar 7,2022, 15:19 PM IST
shane warne
શેન વોર્નના નિધન પર સચિન તેંડુલકરનું રિએક્શન, લખ્યું- ભારતીયો માટે તમે સ્પેશિયલ
ઓસ્ટ્રેલિના મહાન ક્રિકેટર શેન વોર્ન આપણી વચ્ચે રહ્યા નથી. સચિન તેંડુલકરે શેન વોર્નના નિધન પર શ્રદ્ધાંજલિ આપી છે. બંનેની વચ્ચે ક્રિકેટના મેદાન અને તેની બહાર એક ખાસ સંબંધ રહ્યો.
Mar 5,2022, 17:49 PM IST
shane warne
મોત પહેલા દારૂ પી રહ્યા હતા શેન વોર્ન? મેનેજરે કર્યો ચોંકાવનારો ખુલાસો
મહાન લેગ સ્પિનર શેન વોર્નને હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું છે. વોર્નના મેનેજરે તેમના મોત બાદ એક મોટો ખુલાસો કર્યો છે.
Mar 5,2022, 16:54 PM IST
shane warne
શું તમે જોયો છે શેન વોર્નનો 'બોલ ઓફ ધ સેન્ચુરી', અત્યાર સુધી કોઈ બોલર કરી શક્યું નહી
શેન વોર્નનું 52 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું છે. તેમણે પોતાની બોલિંગથી સારા-સારા બેટ્સમેનોને ચકિત કરી દીધા હતા. એકવાર તેમણે એવો બોલ ફેંક્યો હતો,જે ઈતિહાસમાં બોલ ઓફ ધ સેન્ચુરીના નામથી નોંધાઈ ગયો.
Mar 5,2022, 14:56 PM IST
Ravindra Jadeja
આજે શેન વોર્નને પણ જાડેજા પર થશે ગર્વ, રોકસ્ટારે 'ગુરૂ'ને આપી સાચી શ્રદ્ધાંજલિ
Ravindra Jadeja 175 vs Sri Lanka: જે 20 વર્ષના યુવક પર શેન વોર્ને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રોકસ્ટાર ગણાવ્યો હતો તેણે આજે પોતાના ટેસ્ટ કરિયરની સર્વશ્રેષ્ઠ ઈનિંગ રમી. જાડેજા કોઈ રોકની જેમ પિચ પર ઉભો રહ્યો તો સ્ટારની જેમ ચમકી પણ ગયો.
Mar 5,2022, 14:29 PM IST
shane warne
વોર્નની છેલ્લી 20 મિનિટ, મિત્રો કરતા રહ્યા સંઘર્ષ; હોસ્પિટલ પહોંચતા જ છોડ્યો શ્વાસ
થાઈલેન્ડ પોલીસે જણાવ્યું કે ઘટના સમયે મિત્રોએ લગભગ 20 મિનિટ સુધી શેન વોર્નનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે સફળ થઈ શક્યા ન હતા...
Mar 5,2022, 11:13 AM IST
shane warne
મોંઘીદાટ કારથી ભરેલું છે શેન વોર્નનું ગેરેજ, કુલ સંપત્તિ જાણીને તમે ચોંકી જશો
સ્પિનના જાદુગર શેન વોર્નનું નિધન થતાં આખું ક્રિકેટ જગત આઘાતમાં છે. પોતાની ફિરકીથી બેટ્સમેનોને નચાવનારા વોર્નની લાઈફસ્ટાઈલ ઘણી શાનદાર હતી. તે કારનો શોખીન હતો.
Mar 5,2022, 9:44 AM IST
shane warne
આ મોડલ સાથે શેન વોર્ને કરી હતી શરમજનક હરકત, ચેટના સ્ક્રીનશોટ પણ થયા લીક
પૂર્વ દિગ્ગજ ખેલાડી શેન વોર્ન હંમેશા વિવાદોમાં ઘેરાયેલો રહ્યો. મોડલ અને ટીવી અભિનેત્રી જેસિકા પાવરે તેના પર ખરાબ મેસેજ મોકલવાનો આરોપ લગાવ્યો હતો. મહત્વનું છે કે શેન વોર્નનું 52 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી નિધન થયુ છે.
Mar 5,2022, 7:56 AM IST
shane warne
400, 500...અને 700 વિકેટ, શેન વોર્ન આ રીતે મેળવી હતી ટેસ્ટ ક્રિકેટમાં સફળતા
વર્ષ 1992માં શેન વોર્ને પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. વોર્નની ગણના વિશ્વના મહાન લેગ સ્પિનરોમાં થાય છે. તેણે ક્રિકેટના મેદાન પર અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.
Mar 5,2022, 6:26 AM IST
shane warne
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર શેન વોર્નનું 52 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર શેન વોર્નનું નિધન થયું છે.
Mar 4,2022, 20:07 PM IST
shane warne
પાકિસ્તાને આપી હતી આ મહાન ખેલાડીને 2 કરોડની લાંચ, 28 વર્ષ પછી સૌથી મોટો ખુલાસો
ટેસ્ટ ક્રિકેટમાં 700થી વધુ વિકેટ લેનાર શેન વોર્નને પોતાના હાલના નિવેદનમાં દાવો કર્યો છે કે મને પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં 276,000 ડોલર એટલે કે 2 કરોડ 4 લાખ 86 હજાર રૂપિયાની ભારે ભરખમ રિશ્વત ઓફર કરવામાં આવી હતી.
Jan 8,2022, 13:14 PM IST
shane warne
આ દિગ્ગજ ક્રિકેટરનો થયો જીવલેણ રોડ અકસ્માત, બાઈક સાથે ઢસડાયા, પુત્ર પણ હતો સાથે
આજે સવારે બાઈક રાઈડ પર નીકળ્યા હતા. ત્યારબાદ તેઓનો અકસ્માત થયો અને ઘાયલ થયા.
Nov 29,2021, 11:36 AM IST
Trending news
Rajkot
વિધર્મી યુવકની હેવાનિયતની તમામ હદો પાર! જુદી જુદી હોટલો અને ઘરે વારંવાર ઈજ્જત લૂંટી
stock market news
રોકાણકારો માટે મોટા સમાચાર! હવે IPO એલોટ થતાની સાથે જ વેચી શકાશે શેર
Dark Neck
Dark Neck: કોફીમાં આ 2 વસ્તુ મિક્સ કરી લગાડો, ગરદનની કાળી ત્વચા ચહેરા જેવી ગોરી થશે
gujarat
ગુજરાતના વિકાસને વેગ આપવા શાહ ફરી આવશે અમદાવાદ; જાણો કયા વિસ્તારમાં શેની મળશે ભેટ?
Tulsi
વાસી મોઢે આ 2 વસ્તુ ખાવાથી દુર થશે રોગ, શ્રી શ્રી રવિશંકરએ જણાવ્યો ખાસ અને સરળ ઉપાય
Shukra Rashi Parivartan 2025
શુક્રના ગોચરથી બનશે શક્તિશાળી માલવ્ય યોગ, 5 રાશિવાળાઓની આર્થિક ઉન્નતિના પ્રબળ યોગ
Shah Rukh Khan
ક્યારેક છત્રીથી તો ક્યારેક હૂડીથી... કેમ ચેહરો છુપાવે છે શાહરૂખ ખાન? મળી ગયો જવાબ
India vs England
સૂર્યકુમાર પાસે જીતનો માસ્ટર પ્લાન, ટીમને ભીના બોલથી પ્રેક્ટિસ કરાવવાનું શું છે રાજ?
US citizenship new rules
સત્તા સંભાળવાની 24 કલાકમાં જ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, 10 લાખ ભારતીયો થશે નિરાશ!
Republic Day
26 જાન્યુઆરીની પરેડ પહેલા સેનાની ત્રણેય પાંખનું રિહર્સલ, જોવા મળ્યો અદ્ભુત નજારો