हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
reliance power
Reliance power News
Anil Ambani
કોણ બદલી રહ્યું છે અનિલ અંબાણીની કિસ્મત? કઈ રીતે થઈ રહ્યું છે દેવું માફ? જાણો વિગતો
Anil Ambai Luck: રિલાયન્સ ઇન્ફ્રા કંપનીએ દામોદર વેલી કોર્પોરેશન સંબંધિત રૂ. 780 કરોડના કેસમાં સફળતા હાંસલ કરી હતી. કંપનીનું દેવું 80 ટકા ઘટ્યું. 3831 કરોડનું દેવું ઘટીને માત્ર 451 કરોડ રૂપિયા થઈ ગયું છે. એ જ રીતે, રિલાયન્સ પાવરના શેરમાં પણ જીવંતતા આવી છે.
Oct 2,2024, 17:49 PM IST
reliance power
અનિલ અંબાણીની આ કંપનીએ કર્યો ગજબનો કમાલ; શેરમાં 'તોફાની તેજી', રોકાણકારો માલામાલ
અનિલ અંબાણીની કંપની Reliance Power ના શેરમાં બુધવારે અપર સર્કિટ લાગી હતી. બજાર ખુલતાંની સાથે જ તેના શેર 32.97 રૂપિયા પર લૉક થઈ ગયા હતા. આજે પણ આ કંપનીને એ દેવામુક્ત હોવાની જાહેરાત કરતાં સીધી 5 ટકાની તેજી આવી હતી, છેલ્લા બે દિવસમાં તેના શેરમાં 11%નો વધારો નોંધાયો છે.
Sep 18,2024, 13:39 PM IST
Business News
કરોડોનું દેવું છતા આ ઉદ્યોગપતિએ લોકોને કરાવી લાખોની કમાણી, આનું નામ ગુજરાતી!
Anil Ambani: અનિલ અંબાણીના 1 રૂપિયાના શેરે આપી મોટી કિંમત, એક લાખ 25 લાખ થયા. એક સમયે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરનો શેર ઘટીને રૂ. 1.13 થઈ ગયો હતો. પરંતુ હવે આ શેરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શેર કિંમત હાલ 30 થી 35 રૂપિયાની આસપાસ જોવા મળી રહી છે.
May 2,2024, 7:43 AM IST
Anil Ambani Reliance Power
2400% વધી ગયો અનિલ અંબાણીની કંપનીનો આ શેર, 1 લાખના બનાવી દીધા 25 લાખ રૂપિયા
અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેરમાં છેલ્લા 4 વર્ષમાં 2400 ટકાથી વધુનો વધારો થયો છે. રિલાયન્સ પાવરના સ્ટોકે 1 લાખ રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટને 25 લાખ રૂપિયા બનાવી દીધા છે.
Feb 8,2024, 19:30 PM IST
reliance power
ઉથલપાથલ વચ્ચે આ પાવર કંપનીના શેર માટે કાલનો દિવસ ખુબ મહત્વનો
વચગાળાના બજેટ બાદ મોટાભાગના પાવર અને એનર્જી શેરો પર રોકાણકારો દાવ લગાવતા જોવા મળી રહ્યા છે. જો કે કેટલાક પાવર શેર હજુ પણ દબાણ હેઠળ છે.
Feb 3,2024, 9:52 AM IST
reliance power
1 રૂપિયાથી 30 રૂપિયાને પાર પહોંચ્યા અનિલ અંબાણીની કંપનીના શેર, 2600% ની તોફાની તેજી
અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેર 19 ટકાની તેજીની સાથે 30.99 રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીના શેર 1.13 રૂપિયાથી 30 રૂપિયાને પાર પહોંચ્યા છે. આ સમયમાં કંપનીના શેરમાં 2600 ટકાની તેજી આવી છે.
Jan 4,2024, 16:50 PM IST
Anil Ambani
અનિલ અંબાણીની આ કંપનીના શેર રોકેટ બન્યા, 1.13 રૂપિયાથી 24 પર પહોંચ્યો, 2000%ની તેજી
અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેર છેલ્લા કેટલાક વર્ષોમાં જ 1.13 રૂપિયાથી ચડીને 24 રૂપિયાને પાર પહોંચી ગયા છે. કંપનીના આ શેરોમાં આ સમયગાળા દરમિયાન 2000 ટકાથી વધારેની તેજી આવી છે.
Jan 2,2024, 11:08 AM IST
Anil Ambani
274 રૂપિયાથી તૂટીને 18 રૂપિયા પર આવી ગયો શેર, આ કંપનીએ ઈન્વેસ્ટરોને રડાવ્યાં
Reliance Power: અનિલ અંબાણીની આગેવાનીવાળી કંપની રિલાયન્સ પાવર સતત ખોટમાં ચાલી રહી છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક ઘટીને 1958.72 કરોડ રૂપિયા રહી, જે એક વર્ષ પહેલા 2144.97 કરોડ રૂપિયા હતી.
Aug 9,2023, 23:47 PM IST
Reliance
રિલાયન્સને થયું મોટું નુકસાન! આ રીતે લાગ્યો 12,883 કરોડ રૂપિયાનો ઝટકો
Stock Market: શેર બજારમાં શેરના ભાવ બદલાતા રહે છે. ક્યારેક કોઈ શેર ઉપર જાય છે તો ક્યારેક કોઈ શેર નીચે તરફ જાય છે. ત્યારે હવે રિલાયન્સને નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે.
Aug 21,2022, 19:09 PM IST
Trending news
ajay jadeja
જામસાહેબના વારસદાર તરીકે પૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ જાહેર
Train Collision
મૈસૂર-દરભંગા એક્સપ્રેસની માલગાડી સાથે ટક્કર, અકસ્માત બાદ બોગીમાં આગ
Haryana
હરિયાણામાં કોંગ્રેસની હાર માટે જવાબદાર કોણ? રાહુલ ગાંધી કોના પર એકદમ થઈ ગયા લાલઘૂમ..
government employees
કરોડો સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, કેન્દ્રએ બહાર પાડી નવી ગાઈડલાઈન
Jio Recharge Plan
રિલાયન્સ જિયોનો દિવાળી ધડાકો! 7 સસ્તા રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા, જાણો વિગતો
Tiruchirappalli Airport
રાહતના સમાચાર, એર ઈન્ડિયાના વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ, પ્લેનમાં 140 મુસાફરો સવાર
Dussehra
દશેરા પહેલા ફાફડા-જલેબીને પણ મોંઘવારી નડી, ભાવમાં થઈ ગયો 125થી 150 રૂપિયાનો વધારો
Hatgad
આબુ, દમણ છોડી હવે ગુજરાતીઓ અહીં જવા કરે છે ભારે પડાપડી! સાપુતારાથી માત્ર 4 કિમી દૂર
Nashik
રાજકોટના અગ્નિવીર જવાનનું ટ્રેનિંગ દરમિયાન થયું મૃત્યુ, દુર્ઘટનાને કારણે થયું નિધન
Tata Group
અદાણી-અંબાણી નહીં નવસારીમાં જન્મેલા આ વ્યક્તિ છે મોટા દાનવીર, 8 લાખ કરોડ કર્યા દાન