Rashifal News

અલૌકિક દિવાળી! એક સાથે 4 શુભ યોગ બનતા 5 રાશિવાળા જીવન ધન્ય બનશે, બંપર આકસ્મિક ધનલાભ
Oct 31,2024, 10:03 AM IST
રાશિફળ 29 ઓક્ટોબર: ધનતેરસે બન્યો છે અત્યંત શુભ યોગ, આ રાશિવાળાને થશે બંપર લાભ
આજે ચંદ્રમાનું ગોચર કન્યા રાશિમાં થશે અને આ ગોચર દરમિાયન ચંદ્રમા આજે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રથી હસ્ત નક્ષત્રમાં ગોચર કરશે. બીજી બાજુ આજે બુધ વૃશ્ચિક રાશિમાં આવીને શુક્ર સાથે યુતિ બનાવશે જેનાથી ધનતેરસ પર લક્ષ્મી નારાયણ યોગનો સંયોગ બનશે. જે અનેક રાશિવાળા માટે ફાયદાકારક રહેશે. ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.  
Oct 29,2024, 7:28 AM IST
આજે સર્વાર્થ સિદ્ધિ સાથે બન્યો પુષ્ય યોગ, આ 5 રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે
Oct 25,2024, 8:19 AM IST

Trending news