Shukra gochar News

આજથી આ 3 રાશિવાળાનું ભાગ્ય જોરદાર પલટી મારશે, બંપર ધનલાભ થશે
Nov 29,2024, 11:57 AM IST
જલદી બનશે અત્યંત ઘાતક યોગ, પરંતુ આ 3 રાશિવાળાનું ભાગ્ય પલટી જશે, બંપર ધનલાભ થશે
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહો અને નક્ષત્ર એક નિશ્ચિત સમયગાળા બાદ સ્થિતિમાં ફેરફાર કરે છે. ગ્રહોના રાશિ પરિવર્તન કરવાની સાથે તેમની દ્રષ્ટિ કોઈને કોઈ ભાવ પર પડે છે જેનાથી તે ભાવમાં બેઠેલા ગ્રહ ઉપર પણ દ્રષ્ટિ પડે છે. આવામાં અનેક પ્રકારના શુભ અને અશુભ રાજયોગોનું પણ નિર્માણ થાય છે. અત્રે જણાવવાનું કે નવેમ્બર મહિનાના અંતમાં શુક્ર અને ગુરુ એક બીજાથી 150 ડિગ્રી પર હશે. આવામાં શુક્રની દ્રષ્ટી ગુરુ પર પડે છે. જેનાથી ષડાષ્ટક રાજયોગ બની રહ્યો છે. આ યોગ બનવાથી કેટલાક રાશિવાળાને સાવધાન રહેવાની જરૂર છે જ્યારે કેટલાક રાશિના જાતકોને ફાયદો થઈ શકે છે. શુક્ર અને ગુરુ દ્વારા બનાવવામાં આવનાર આ ષડાષ્ટક યોગ કોનું ભાગ્ય ચમકાવી શકે છે. 
Nov 18,2024, 10:22 AM IST

Trending news