हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Prepared
Prepared News
gujarat
રાજકોટના ચિત્રકારે તૈયાર કરેલ શિવાજીની સવારી નામનું ચિત્ર PM મોદી પૂર્ણ કરશે, જાણો
દિવ્યેશ જોશી/રાજકોટ: રાજકોટના એક ચિત્રકારે એક અનોખો સંકલ્પ લીધો હતો કે જેમાં આપણી ભાવિ પેઢી આપણા વારસાથી વાકેફ થાય તેમજ સમગ્ર વિશ્વને ખ્યાલ આવે કે હિન્દુ સામ્રાજ્ય કેવા પ્રકારનું હતું તે હેતુથી છત્રપતિ શિવાજીની સવારીનું ચિત્ર 888 મીટર કેનવાસ ઉપર એકરેલિક કલર વડે પૂરવામાં આવે તે માટેનો સંકલ્પ લીધો હતો.
Jul 30,2023, 17:47 PM IST
gujarat
મળો ગુજરાતના આનંદ કુમારને; 4 વર્ષથી ફીમાં આપે છે ટ્રેનિંગ, 300થી વધુ યુવાનોને રોજગાર
પોલીસ, આર્મી, ડિફેન્સ જેવા સંરક્ષણ ક્ષેત્રમાં તેમજ સ્પોર્ટમાં કરિયર બનાવવા માંગતા હોય તેવા યુવાનોને અમદાવાદના સાહસવીર યુવકે નિઃશુલ્ક ટ્રેનિંગ આપવાનો ‘સુપર 30’ ફિલ્મથી જાણીતા થયેલા આનંદ કુમારની જેમ સેવાયજ્ઞ શરૂ કર્યો છે.
May 23,2023, 20:28 PM IST
breaking news
ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભારતીય સૈન્ય માટે તૈયાર કરાયું વિશેષ હેબીટાટ
અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાતમાં વાયબ્રન્ટની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં સ્વાભાવિક રીતે અનેક MOU થનાર છે, ત્યારે લદાખ -સિયાચીન જેવા અતિશય ઠંડા અને મુશ્કેલ જગ્યાઓ પર દેશની રક્ષા કરતા જવાનો માટે હેબીટાટ બનાવાયું છે. આ વિશેષ હેબીટાટ માટે ગુજરાત યુનિવર્સિટી અને ભારતીય સૈન્ય વચ્ચે એક મહત્ત્વપૂર્ણ MOU થયા છે. માઇનસ 60 ડિગ્રી જેટલા તાપમાનમાં પણ સૈન્યના જવાનોને રક્ષણ મળે અને સરળતાથી તેવો તેમની ફરજ બજાવી શકે એવી સુવિધાઓ હેબીટાટમાં ઉપલબ્ધ કરાવાઈ છે.
Jan 3,2022, 15:18 PM IST
gujarat
બાળકો માટે રસી આપવાનો અને બૂસ્ટર ડોઝનો એક્શન પ્લાન તૈયાર, મનોજ અગ્રવાલે શું જણાવ્યું
આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, કેન્દ્રિય આરોગ્ય સચિવ સાથે વેક્સિનેશન અંગે વિગતવાર ચર્ચા થઈ છે. જેમાં 15થી 18 વર્ષના બાળકોને રસી મુદ્દે ખાસ વાતચીત કરાઈ છે.
Dec 28,2021, 13:57 PM IST
7th Pay Commission
7th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓને મળી શકે છે વધુ એક જબરદસ્ત ફાયદો!
હવે કર્મચારીઓને ટૂંક સમયમાં જૂની પેન્શન યોજના (Old Pension Scheme-OPS) નો ફાયદો મળી શકે છે. કર્મચારીઓએ લાંબા સમયથી સરકાર સામે આ ડિમાન્ડ રાખી છે. કેન્દ્ર સરકાર (Modi Government) કર્મચારીઓની માંગ પર હવે વિચાર કરી રહી છે.
Dec 14,2021, 13:19 PM IST
amidst
ઇદની તડમારા તૈયારીઓ વચ્ચે પોલીસ દ્વારા તૈયાર કરાયો માસ્ટર પ્લાન, જડબેસલાક આયોજન
ઇદ-એ-મિલાદની SOPમાં સુધારો થતા મુસ્લિમ સમાજના લોકોમાં અન્યાયનો ગુસ્સો શાંત થયો. જુલુસ મહોલ્લા સુધી મર્યાદિત હોય તો 400 લોકો ભાગ લઇ શકશે અને એકથી વધુ વિસ્તારમાં જુલુસ કાઢવા 15 વ્યક્તિઓની મર્યાદાનો નિયમ બહાર પડાયો. સરકારે 19 ઓક્ટોબરના રોજ ઈદ-એ-મિલાદ અંગે માર્ગદર્શિકા જારી કરી હતી. આ દરમિયાન કોવિડ-19 ની ગાઈડલાઈન નું ચુસ્તપણે પાલન કરવું પડશે તેવો ઉલ્લેખ કર્યો હતો.
Oct 18,2021, 16:18 PM IST
corona migrant worker
આ કેવી નીતિ? વિદેશથી આવનારાઓને મફત, મજૂરો પાસેથી ભાડા વસુલાઇ રહ્યા છે!
કોરોના સામે લડવા માટે દેશમાં ત્રીજીવાર લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ લોકડાઉનના કારણે લાખો પ્રવાસી મજુરો અલગ અલગ રાજ્યોમા ફસાયેલા છે. આ પ્રવાસી મજુરોની ઘર વાપસી માટે ગૃહમંત્રાલયે ગાઇડલાઇન તો બહાર પાડી દીધી છે. જો કે તેમને મોકલવા માટેની અવેજમાં રાજ્યો પાસેથી ભાડુ વસુલવાનો મુદ્દો જોર પકડી રહ્યો છે.
May 3,2020, 17:44 PM IST
Prepared
700 કરોડના ખર્ચે 63 એકરમાં વિશ્વનું સૌથી મોટુ મોટેરા ક્રિકેટસ્ટેડિયમ તૈયાર
ગુજરાતના નામ સાથે વધુ એક વિશ્વ રેકોર્ડ જોડાવા જઈ રહ્યો છે ત્યારે આ રેકોર્ડનું માધ્યમ બની રહ્યું છે અમદાવાદમાં આવેલુ મોટેરા ક્રિકેટ સ્ટેડીયમ. 63 એકર જમીન પર આકાર પામી રહેલું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડીયમનું નવીનીકરણ રૂપિયા 700 કરોડના થઈ રહ્યું છે, ત્યારે નવું બનનારું મોટેરા ક્રિકેટ સ્ટેડીયમ 1 લાખ 10 હજારની બેઠક ક્ષમતા સાથે વિશ્વના સૌથી વધુ ક્ષમતા ધરાવતા ઓસ્ટ્રેલીયાના મેલબોર્ન ક્રિકેટ સ્ટેડીયમનો રેકોર્ડ તોડશે. IPLની મેચ મોટેરામાં રમાય તેની શક્યતાઓ વચ્ચે BCCIના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ ખુદ મેદાનની મુલાકાત લઈ તૈયારીઓ અંગે નિરીક્ષણ પણ કર્યું છે.
Jan 4,2020, 18:43 PM IST
Trending news
Abha Power and Steel IPO
27 નવેમ્બરે ઓપન થશે વધુ એક કંપનીનો IPO,પ્રાઇસ બેન્ડ ₹75,ચેક કરો GMP સહિત અન્ય વિગત
Maharashtra Elections Result
મહારાષ્ટ્રમાં અબકી બાર કોની સરકાર? કાલે પરિણામ, CM પર તમામના દાવા
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!