हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Petrol rate Update india
Petrol rate update india News
Petrol price
હજુ વધશે પેટ્રોલ-ડીઝલના ભાવ, આટલા રૂપિયા મોંઘુ થશે પેટ્રોલ, જાણો સરકાર કેમ કશું કરતી
Petrol Price Today 03 June 2021: દેશમાં પેટ્રોલનો રેટ અનેક ઠેકાણે 100 રૂપિયે પાર જતો રહ્યો છે. હવે ડીઝલ પણ થોડા દિવસમાં 100 રૂપિયાના ભાવને પાર કરી જશે. પરંતુ આ મોંઘવારી કદાચ અહીં જ અટકવાની નથી. ઝી ન્યૂઝને મળેલી એક્સક્લુઝિવ ખબર મુજબ આવનારા દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા થવાના નથી. એટલે કે સામાન્ય માણસની કમર મોંઘવારીથી હજુ તૂટવાની છે.
Jun 3,2021, 14:01 PM IST
petrol price today
મોટી રાહત! 15 દિવસ બાદ ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો શું છે રેટ
Petrol Price 15 April 2021 Update: એપ્રિલ મહિનામાં લોકોને પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવમાં રાહત મળી છે. ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કાપ મૂક્યો છે.
Apr 15,2021, 8:43 AM IST
petrol price today
હોળી બાદ લોકોને મળી મોટી રાહત, વળી પાછા ઘટ્યા પેટ્રોલ ડીઝલના ભાવ
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલા ઘટાડા બાદ હોળી-ધુળેટીના બીજા દિવસે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ જનતાને રાહત આપી છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 22 પૈસા અને ડીઝલના ભાવમાં 23 પૈસાનો ઘટાડો નોંધાયો છે. ત્યારબાદ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 90.56 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 80.87 રૂપિયા પ્રતિ લીટર થયા છે.
Mar 30,2021, 8:25 AM IST
petrol price today
Petrol Price Today: સતત બીજા દિવસે ઓછા થયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજના ભાવ
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલા ઘટાડા બાદ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (Oil marketing companies) એ આજે (25 માર્ચ) સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 21 પૈસા અને ડીઝલના ભાવમાં 20 પૈસાનો ઘટાડો આવ્યો છે. ત્યારબાદ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 90.78 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 81.1 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે.
Mar 25,2021, 9:44 AM IST
petrol price today
Petrol Diesel Price મામલે એક સારા અને એક ખરાબ સમાચાર, જાણો શું છે આજે પેટ્રોલના ભાવ
13 દિવસથી પેટ્રોલ (Petrol Price) અને ડીઝલના ભાવ (diesel prices) નથી વધ્યા તો તમે રાહત અનુભવો છો, તો તમારા માટે એક સારા અને એક ખરાબ સમાચાર છે
Mar 12,2021, 10:07 AM IST
petrol price today
Petrol Diesel Rate Today: પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઇ શકે છે ઘટાડો, જાણો આજનો ભાવ
રાષ્ટ્રીય રજધાનીમાં આજે એક લીટર ડીઝલનો ભાવ 81.47 રૂપિયા અને એક લીટર પેટ્રોલનો ભાવ 91.17 રૂપિયા છે. તો બીજી તરફ દેશની રાજધાની સહિત તમામ મહાનગરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર છે. તમને જણાવી દઇએ કે અત્યારે લગભગ દરેક શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઓલ ટાઇમ હાઇ (All Time High) પર છે.
Mar 3,2021, 10:53 AM IST
petrol
ઓઈલ કંપનીઓએ આજે આપી થોડી રાહત, જાણો પેટ્રોલ-ડીઝલના આજે શું છે ભાવ
સતત 12 દિવસ સુધી ભાવ વધારા બાદ આજે ઓઈલ કંપનીઓએ ગ્રાહકોને રાહત આપી છે. જાણો એક લીટર પેટ્રોલ અને ડીઝલના આજે શું ભાવ છે.
Feb 22,2021, 9:55 AM IST
petrol price today
અચ્છે દિન કે બુરે દિન... સતત આઠમા દિવસે વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ
Feb 17,2021, 9:37 AM IST
petrol price today
ઓલટાઈમ હાઈ એવા પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે ફરી ભડકો થયો
Feb 10,2021, 10:40 AM IST
petrol price today
અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં પેટ્રોલ સસ્તું, જાણો અમદાવાદમાં શું છે ભાવ
આજથી ઠીક એક વર્ષ પહેલાં 23 જાન્યુઆરી, 2020ના રોજ પેટ્રોલના ભાવ 74.65 રૂપિયા પ્રતિ લીટર હતો, જો આજની તુલના કરીએ તો એક વર્ષમાં પેટ્રોલ 11.01 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઇ ચૂક્યું છે.
Jan 23,2021, 10:15 AM IST
petrol price today
Petrol Price Today: 11 રૂપિયા મોંઘું થઇ ચૂક્યું છે પેટ્રોલ! ડીઝલમાં 8 રૂપિયા વધ્યા
દિલ્હીમાં આજે પેટ્રોલ 85.70 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે. જ્યારે મુંબઇમાં ભાવ 92.28 રૂપિયા. કલકત્તામં 87.11 રૂપિયા અને ચેન્નઇમાં 88.29 રૂપિયા પ્રતિ લીટર છે.
Jan 23,2021, 8:41 AM IST
Petrol price
Petrol-Diesel ના ભાવમાં તોતિંગ વધારો, હવે નહિ પોસાય તમારા ખિસ્સાને
Jan 19,2021, 8:31 AM IST
petrol price today
Petrol Diesel Price Today: જાણો કેટલી છે તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલની કિંમત
Petrol Price 13 December 2020 Update: પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં આજે સતત છઠ્ઠા દિવસે પણ કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. આ પહેલા પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત 6 દિવસ સુધી વધારો નોંધાયો હતો. આજે તેલ માર્કેટિંગ કંપનીઓએ કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી
Dec 13,2020, 13:54 PM IST
petrol price today
Petrol Price Today: સતત પાંચમાં દિવસે ભાવમાં કોઈ ફેરફાર નહીં, જાણો તમારા શહેર ભાવ
Petrol Price 12 December 2020 Update: પેટ્રોલ, ડીઝલની કિંમતોમાં આજે સતત પાંચમાં દિવસે કોઈ ફેરફાર થયો નથી. સતત 6 દિવસ સુધી વધારા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત છે.
Dec 12,2020, 8:07 AM IST
petrol price today
Petrol Diesel Price: રેકોર્ડ બનાવવા તરફ અગ્રેસર બંન્ને ઈંધણ, જાણો તમારા શહેરનો ભાવ
20 નવેમ્બરથી લઈને અત્યાર સુધી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત 14 વખત વધારો કર્યો છે.
Dec 7,2020, 8:35 AM IST
Trending news
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર