Petrol Price Today: સતત પાંચમાં દિવસે ભાવમાં કોઈ ફેરફાર નહીં, જાણો તમારા શહેરની કિંમત

Petrol Price 12 December 2020 Update: પેટ્રોલ, ડીઝલની કિંમતોમાં આજે સતત પાંચમાં દિવસે કોઈ ફેરફાર થયો નથી. સતત 6 દિવસ સુધી વધારા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત છે. 
 

Petrol Price Today: સતત પાંચમાં દિવસે ભાવમાં કોઈ ફેરફાર નહીં, જાણો તમારા શહેરની કિંમત

નવી દિલ્હીઃ Petrol Price 12 December 2020 Update: પેટ્રોલ ડીઝલની કિંમતોમાં આજે સતત પાંચમાં દિવસે કોઈ ફેરફાર થયો નથી. સતત 6 દિવસ સુધી વધારા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત છે. આજે તેલ માર્કેટિંગ કંપનીઓએ કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી. 

20 નવેમ્બરથી લઈને અત્યાર સુધી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ 17 વખત વધાર્યા છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમતો આ 17 દિવસ દરમિયાન 2.65 રૂપિયા પ્રતિ લીટર વધ્યા છે, જ્યારે ડીઝલના ભાવમાં 3.40 રૂપિયાનો વધારો થયો છે. પેટ્રોલ ડીઝલના ભાવ આ સ્તરે સપ્ટેમ્બર 2018મા ગયા હતા. 

આજે 5માં દિવસે પણ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 83.71 રૂપિયા પ્રતિ લીટર છે, મુંબઈમાં 90.34 રૂપિયા લીટર છે. કોલકત્તામાં પેટ્રોલનો ભાવ 85.19 રૂપિયા અને ચેન્નઈમાં 86.51 રૂપિયા પ્રતિ લીટર છે. 

4 મેટ્રો શહેરોમાં પેટ્રોલની કિંમત 
શહેર             આજનો ભાવ         
દિલ્હી              83.71       
મુંબઈ                90.34 
કોલકત્તા        85.19    
ચેન્નઈ                86.51          

આ રીતે ડીઝલના ભાવમાં પણ ફેરફાર થયો નથી. દિલ્હીમાં આજે ડીઝલ 73.87 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં ડીઝલનો ભાવ 80.51, કોલકત્તામાં ડીઝલનો ભાવ 77.44 રૂપિયા પ્રતિ લીટર છે. તો ચેન્નઈમાં ડીઝલનો ભાવ 79.21 રૂપિયા પ્રતિ લીટર છે. 

4 મેટ્રો શહેરોમાં ડીઝલનો ભાવ
શહેર      આજનો ભાવ 
દિલ્હી            73.87
મુંબઈ              80.51
કોલકત્તા      77.44
ચેન્નઈ            79.21

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news