हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Parliament Special Session
Parliament special session News
Old Parliament
જૂની સંસદમાં સાંસદોનું ફોટો સેશન, કોણ બેઠા નીચે પલાઠી વાળીને અને કોણ છેલ્લી હરોળમાં
જૂના સંસદ ભવનમાં આજે રાજ્યસભા અને લોકસભા એમ બંને સદનના સાંસદોનું સંયુક્ત ફોટો સેશન થયું. જેમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, પીએમ મોદી સહિત તમામ સત્તા પક્ષ અને વિપક્ષી દળોના સાંસદો હાજર રહ્યા. કોંગ્રેસના રાહુલ ગાંધી પણ ફોટો સેશન દરમિયાન ઊભેલા જોવા મળ્યા. નોંધનીય છે કે જૂની સંસદના વિદાય કાર્યક્રમમાં પીએમ મોદીએ તેના ઐતિહાસિક મહત્વનો ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસે પણ આ ભવનમાં લેવાયેલા ઐતિહાસિક નિર્ણયો વિશે ઉલ્લેખ કર્યો હતો.
Sep 19,2023, 11:59 AM IST
pm narendra modi
સંસદ પર આતંકી હુમલો એ આપણા આત્મા પર ઘા હતો- PM મોદી
PM Modi Statement: સંસદના વિશેષ સત્રની શરૂઆત પીએમ મોદીના સંબોધનથી થઈ. પીએમ મોદીએ કહ્યું કે સંસદનું જૂનું ભવન આવનારી પેઢીઓને પ્રેરણા આપતું રહેશે. સંસદની જૂની ઈમારત ભલે વિદેશી શાસકોએ બનાવડાવી હોય પરંતુ તેમાં પરસેવો અને પૈસા ભારતીયોના લાગ્યા છે.
Sep 18,2023, 12:57 PM IST
parliament
સંસદના વિશેષ સત્રનો એજન્ડા આવ્યો સામે, પ્રથમ દિવસે આ મુદ્દે થશે ખાસ ચર્ચા
Parliament Special Session Agenda: સંસદના વિશેષ સત્રને લઈને સરકારે સર્વદળીય બેઠક રવિવાર (17 સપ્ટેમ્બર) એ બોલાવી છે. સંસદનું વિશેષ સત્ર 18થી 22 સપ્ટેમ્બર ચાલશે.
Sep 13,2023, 22:50 PM IST
Trending news
Khyati Hospital Ahmedabad
કાર્તિક પટેલને ખ્યાતિ હોસ્પિટલ લવાયો, અમદાવાદ પોલીસે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન
walking benefits
વજન ઘટાડવાથી લઈને દુખાવાની મળશે છૂટકારો! દરરોજ માત્ર 30 મિનિટ કરો આ રીતે વોકિંગ
gujarat
સસ્પેન્ડેડ IAS પ્રદીપ શર્મા દોષિત, જમીન સંબંધિત કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો
Amit Chavda
જંત્રીના સૂચિત ભાવ વધારાથી ગુજરાતની જનતાની કમર તૂટી જશે, પરત ખેંચોઃ અમિત ચાવડા
Gujarat University
ગુજરાત યુનિના આંકડાશાસ્ત્ર વિભાગના મહિલા રૂમમાં CCTV, અધ્યાપક સામે નનામી ફરિયાદ
verdict
કોલકાતાના ડૉક્ટર બળાત્કાર-હત્યા કેસમાં આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
ipo
3 ફેબ્રુઆરીથી ખુલ્લી રહ્યો છે વધુ એક મોટો IPO, ગ્રે માર્કેટમાં અત્યારે જ 101 રૂપિયા
Gujarat Budget 2025
20 ફેબ્રુઆરીએ રજૂ થશે ગુજરાતનું બજેટ, 19 તારીખથી શરૂ થશે વિધાનસભાનું બજેટ સત્ર
Mahakumbh 2025
દુબઈ કરતા પ્રયાગરાજની ટિકિટ મોંઘી, મહાકુંભને કારણે વિમાન ભાડામાં મોટો વધારો
Saif Ali Khan
પરોઠું-પાણીની બોટલ, CCTV...સૈફ પર જીવલેણ હુમલો કરનારો કેવી રીતે પકડાયો તે ખાસ જાણો