हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
PANEER
Paneer News
Health Care Tips
આ પનીર પેટ ફાડી નાંખશે! સુરતમા 230 કિલો પનીર મુદ્દે મોટો ખુલાસો, આ વસ્તુનો થતો ઉપયોગ
સુરતના પાંડેસરા વિસ્તારમાંથી નકલી પનીરનો 230 કિલોગ્રામનો જથ્થો ઝડપાયો છે.આ પીનર દૂધના ફેટમાંથી નહીં પરંતુ પામ ફેટ અને સ્ટાર્ચથી બનાવવામાં આવતું હતું. રિપોર્ટમાં પનીર સબ સ્ટાન્ડર્ડ એટલે કે ખાવા લાયક નહીં હોવાનું જણાઈ આવ્યું છે.
Apr 3,2024, 17:58 PM IST
Health Care Tips
પનીરમાં કપડાં ધોવાના પાવડરનો થાય છે ઉપયોગ, અસલી અને નકલી માટે ઘરે આ ટેસ્ટ કરો
હવે તમારે સાવધાન રહેવાની જરૂર છે. પનીર હવે નકલી બની રહ્યું છે. જે તમારા શરીરને બગાડી શકવાની સાથે તમને હોસ્પિટલ ભેગા કરી શકે છે. ભારતમાં જ્યારે પણ કોઈ તહેવાર આવે છે અથવા લગ્નની સિઝન આવે છે, ત્યારે બજારમાં નકલી ચીઝનો સપ્લાય વધી જાય છે. આ રસાયણોમાંથી બનાવવામાં આવે છે.
Feb 23,2024, 13:27 PM IST
ZEE 24 Kalak Original Video
મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે પર પકડાયું નકલી પનીર, સ્થળ પર જ 1300 કિલો જથ્થાનો નાશ કરાયો....
Fake paner caught on Mumbai Delhi Expressway, 1300 kg quantity destroyed on the spot....
Feb 16,2024, 15:00 PM IST
FAMOUS PANEER RECIPIES
વિદેશીઓ પણ ભારતની આ 8 પ્રખ્યાત પનીર રેસિપી પાછળ છે પાગલ, ડિશ જોતા જ તૂટી પડે છે
શું તમે પણ પનીર ખાવાના શોખીન છો? તો આ માહિતી તમારે પણ જાણવા જેવી છે. શું તમે જાણો છોકે, ભારતમાં પનીરની કઈ કઈ સ્પેશિયલ વાનગીઓ બનાવવામાં આવે છે.
Dec 11,2023, 23:09 PM IST
Cooking Hacks
Cooking hacks: દૂધ ફાટી જાય તો આ 5 રીતે કરી શકો છો ઉપયોગ, રોટલી તો રુ જેવી પોચી બનશે
Cooking hacks: ફાટેલા દૂધને માત્ર એક રીતે જ ઉપયોગમાં લઈ શકાય તેવું નથી. ફાટેલા દૂધનો ઉપયોગ તમે અલગ અલગ રીતે કરી શકો છો. આજે તમને જણાવીએ કે ફાટેલા દૂધનો ઉપયોગ કઈ કઈ રીતે કરી શકાય.
Dec 11,2023, 13:21 PM IST
PANEER
ઠંડીની સિઝનમાં દરરોજ પનીર ખાવું જોઇએ કે નહીં? જાણો શું કહે છે એક્સપર્ટ?
ઘણા લોકો દરરોજ પનીર ખાવાનું પસંદ કરતા હોય છે. પનીરમાંથી શરીરને જરૂરી પોષક તત્વો મળે છે. પરંતુ ઠંડીની સિઝનમાં રોજ પનીર ખાવું જોઇએ કે નહીં?
Dec 9,2023, 9:46 AM IST
Social Media
ફોટો જોઇ લીધો તો ગળે નહી ઉતરે પનીર! સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તસવીર
Paneer Picture Viral: પનીર શાકાહારી લોકો માટે સૌથી પ્રિય ખોરાક છે. સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થયો છે, જેને જોયા પછી તમને ઘણા દિવસો સુધી ચીઝ ખાવાનું મન નહિ થાય.
Oct 31,2023, 15:38 PM IST
social media
શું તમારું ફેવરિટ છે પનીર? આ વાયરલ ફોટો જોયા પછી કદાચ મનપસંદ નહીં રહે
સોશિયિલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહી છે એક તસવીર, જેને જોઈને સૌ કોઈ અવાક રહી જાય. જ્યા પનીરની એટલી ગંદી તસવીર આપવામાં આવી છેકે, જોયા પછી કદાચ તને પનીર ખાવાનું પણ છોડી દો.
Oct 30,2023, 19:02 PM IST
gujarat
પનીર ખાતા પહેલા સાવધાન! શું તમે ખાતા નથીને નકલી પનીર? આ રીતે જાણો અસલી નકલીનો ભેદ
અહી તમને જાણીને નવાઇ લાગશે કે આપની જમવાની થાળીમાં જે શાક પડ્યું છે એમાં પનીર નઈ બલ્કે પનીર જેવો દેખાતો એક અખાદ્ય પદાર્થ છે જે કેટલાક ભેળસેળિયા વેપારીઓ દ્વારા તમારા ઘરના રસોડા સુધી પહોંચાડવામાં આવે છે.
Jun 9,2023, 11:56 AM IST
gujarat
ગુજરાતમાં આ શું થવા બેઠું છે!! 70 રૂપિયાની પનીરની સબ્જી બાબતે યુવાનની કરપીણ હત્યા
Bharuch News: અંકલેશ્વર અંદાડા ગામમાં હોટલમાં ભોજનના પાર્સલ બાબતે ગ્રાહક અને હોટલ સંચાલકો વચ્ચે તકરારમાં ગ્રાહકની હત્યા થઈ હોટલના સંચાલકો દ્વારા ગ્રાહકને માર મારતા ગ્રાહકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું.
May 30,2023, 15:57 PM IST
Ghee
બાપરે...આટલું ઓછું હતુ ત્યાં ખાણી-પીણીની આ વસ્તુઓમાં પણ ધરખમ ભાવવધારો!
વૈશ્વિક મંદીના ભણકારા વચ્ચે મોંઘવારીએ માઝા મૂકી છે. એક બાદ એક વસ્તુના વધતા ભાવથી મધ્યમવર્ગના લોકોની કમર તૂટી ગઈ છે. ત્યારે લોકો પર વધુ એક મોંઘવારીનો માર ઝીંકાશે. જેમાં ઘી, દહીંથી લઈને આઈસ્ક્રીમ સુધીની અનેક વસ્તુ મોંઘી થવાની છે.
Mar 1,2023, 7:36 AM IST
Weight loss
શું ખરેખર પનીર અને ઈંડા એક સાથે ખાવાથી સડસડાટ ઓછું થાય છે વજન? જાણો શું છે સચ્ચાઈ?
Paneer And Egg Combination: વજન ઓછું કરવા અને મસલ્સને સ્ટ્રોન્ગ કરવા માટે પ્રોટીનથી ભરપૂર ઈંડું અને પનીરની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ છે. ગ્રેટર નોઈડાના GIMS હોસ્પિટલમાં કાર્યરત જાણીતા ડાઈટેશિયન ડો. આયુષી યાદવે જણાવ્યું કે બન્ને ચીજો વજન ઓછું કરવા માટે યોગ્ય ચોઈસ છે.
Jul 31,2022, 13:23 PM IST
paneer butter masala
પનીર બટર મસાલા પર કેટલા ટકા જીએસટી? સોશિયલ મીડિયામાં શરૂ થઈ ચર્ચા
દહીં, છાસ, દૂધ, લોટ, બટર, ચોખા પર જીએસટી વધારવાના નિર્ણયની લોકો દ્વારા સતત ટીકા કરવામાં આવી રહી છે. આ વચ્ચે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આ અંગે ટ્વીટ કરી કેટલીક સ્પષ્ટતા પણ કરી હતી. પરંતુ આ વચ્ચે વધુ એક સવાલ વાયરલ થઈ રહ્યો છે.
Jul 20,2022, 17:29 PM IST
PROTIN
POWER OF PROTIN: જો તમે આ રીતે PANEER ખાશો તો તમારે પ્રોટીન પાવડરની નહીં પડે જરૂર!
ડાયેટ એક્સપર્ટ ડો.રંજના સિંહના જણાવ્યા અનુસાર કાચા પનીરમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફોલાઇટ્સ, વિટામિન અને કેલ્શિયમ જેવા અન્ય ઘણા પોષક તત્વો છે અને તેના સેવનથી ઘણા બધા આરોગ્ય લાભ મળે છે. જે લોકોમાં ઘણી નબળાઇ અને થાક હોય છે, શરીરમાં લોહીનો અભાવ હોય છે. તેમને દરરોજ સવારે 100 ગ્રામ કાચું પનીર ખાલી પેટ પર ખાવું જોઈએ.
Jul 12,2021, 10:20 AM IST
Trending news
Buddha Purnima 2024
ભગવાન બુદ્ધની આ મુદ્રા છે સૌથી ખાસ, જીવનમાં સફળ થવાનું છુપાયેલું છે રહસ્ય
Home Remedies
Uric Acid: 100 ની સ્પીડે ઘટશે વધેલું યુરિક એસિડ, રોજ 1 ચમચી આ આયુર્વેદિક ઔષધી ખાવી
Summer
ધોમધખતી ગરમીથી શ્રમિકોને બચાવવા ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય!
surat
અશોકમાંથી અબુ બકર બનેલા યુવકે ખોલ્યા રાઝ, હિન્દુઓ માટે મૌલવીના મનસૂબા જાણી હચમચી જશો
money upay
Money Upay: સાપની આ વસ્તુ ભાગ્યશાળીને જ મળે, ઘરમાં રાખવાથી રાતોરાત થાય ધન વૃદ્ધિ
Gold rate
દોડો દોડો...સોનાના ભાવમાં જબરદસ્ત મોટો કડાકો, ચાંદી પણ ખુબ સસ્તી થઈ, ફટાફટ જાણો રેટ
AC Temperature
અંગ દઝાડતી ગરમી હોય તો પણ AC નું ટેમ્પરેચર 16 ડિગ્રીથી નીચે કેમ જતું નથી? જાણો કારણ
IPL 2024
શાહરૂખ ખાનની હેલ્થ અંગે મોટા અપડેટ : તબિયત સુધારા પર હોવાથી હોસ્પિટલમાંથી રજા અપાશે
Government Job
ત્રણ દિવસ બચ્યા છે! ગુજરાત હાઈકોર્ટમાં થશે બમ્પર ભરતી, પગાર પણ ઉંચો મળશે
Petrol Diesel Latest Price
પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા? શું ચૂંટણીના પરિણામ પહેલાં જ પુરી થઈ ગઈ લોકોની માગ