हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
NED
109/ 5
(32.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Cooking Hacks
Cooking hacks News
Cooking Hacks
Cooking Hacks: ઈડલીનું ખીરું ખાટું થઈ જાય તો ફોલો કરો આ ટીપ્સ, ખીરાની ખટાશ દુર થશે
Cooking Hacks: અહીં દર્શાવેલી ટીપ્સ ફોલો કરી તમે વધારે આથાના કારણે ખાટા થઈ ગયેલા ખીરાને સુધારી શકો છો. આ ટીપ્સ અપનાવવાથી બેટરમાં આવેલી ખટાશ દુર થઈ જશે.
Sep 15,2024, 13:24 PM IST
Cooking Tips
Cooking Tips: શાકમાં મરચું વધી જાય તો આ ઘરેલુ વસ્તુઓથી ઓછી કરી શકો છો તીખાશ
Cooking Tips: દરેક વ્યક્તિને જમવામાં ચટાકેદાર ભોજન જ ભાવે છે. અને ભોજનને ચટાકેદાર બનાવવા માટે દાળ શાકમાં મરચાનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે ઘણી વખત એવું થાય છે કે ભોજનમાં મરચું વધારે પડી જાય. જો ભોજનમાં મરચું વધારે પડી જાય તો વાનગી ગમે એટલી સ્વાદિષ્ટ બની હોય તેને કોઈ ખાઈ શકતું નથી. આવી સ્થિતિમાં ભોજનની તીખાશ ઓછી કરવાના કેટલાક નુસખા આજે તમને જણાવીએ.
Mar 9,2024, 13:01 PM IST
Cooking Hacks
Cooking hacks: દૂધ ફાટી જાય તો આ 5 રીતે કરી શકો છો ઉપયોગ, રોટલી તો રુ જેવી પોચી બનશે
Cooking hacks: ફાટેલા દૂધને માત્ર એક રીતે જ ઉપયોગમાં લઈ શકાય તેવું નથી. ફાટેલા દૂધનો ઉપયોગ તમે અલગ અલગ રીતે કરી શકો છો. આજે તમને જણાવીએ કે ફાટેલા દૂધનો ઉપયોગ કઈ કઈ રીતે કરી શકાય.
Dec 11,2023, 13:21 PM IST
No Onion Gravy Ideas
Onion Free Gravy: મોંઘી ડુંગળીને બદલે આ વસ્તુઓનો ઉપયોગ કરી બનાવો ટેસ્ટી ગ્રેવી
No Onion Gravy Ideas: ડુંગળીના વધેલા ભાવને ધ્યાનમાં રાખી તમે ઈચ્છો તો ડુંગળીને બદલે અન્ય કેટલીક વસ્તુઓની મદદથી શાકમાં ગ્રેવી બનાવી શકો છો. આજે તમને રસોડામાં રહેલી એવી વસ્તુઓ વિશે જણાવીએ જેનો ઉપયોગ ડુંગળીના વિકલ્પ તરીકે ગ્રેવીમાં કરી શકાય છે.
Nov 3,2023, 9:38 AM IST
Cooking Hacks
આ ટીપ્સ અપનાવી તમે રોટલી કરવાની તવી પર પણ ઉતારી શકશો પરફેક્ટ ક્રિસ્પી ઢોસો
Cooking Hacks: ઘણી ગૃહિણીઓની ફરિયાદ હોય છે કે લોઢાની તવી પર બજાર જેવા ક્રિસ્પી ઢોસા ઉતરતા નથી. તવી ઉપર ઢોસાનુ બેટર ચીપકી જાય છે અને ઢોસા ખરાબ થઈ જાય છે. જો આવી ફરિયાદ તમારી પણ હોય તો આજે તમને કેટલીક એવી ટીપ્સ જણાવીએ જેને અપનાવીને તમે રોટલીની તવી પર પણ પરફેક્ટ ઢોસો ઉતારી શકો છો.
Aug 16,2023, 14:28 PM IST
Mango Jelly
Mango Jelly: ઉનાળામાં આ રીતે બનાવો ટેસ્ટી અને હેલ્ધી કાચી કેરીની જેલી
Cooking Tips: આજે અમે તમારા માટે કેરીની જેલી બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. ઉનાળામાં કેરીની જેલી ખાવાથી તમારી પાચન શક્તિ અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. કેરીની જેલી પણ ટેસ્ટી પણ હોય છે. તેને એક વાર ખાધા પછી બાળકો અને દરેક વયના લોકો તેના ફેન બની જશે.
Jun 6,2023, 16:54 PM IST
અસલી-નકલી
હીંગ અસલી છે કે નકલી કેવી રીતે ઓળખશો?, આ ઉપાયો અજમાવો ભેળસેળ પકડાઈ જશે
Real Or Fake Hing: તમારા ભોજનનો સ્વાદ વધારવો હોય તો હીંગ એ સૌથી ઉત્તમ તેજાના છે. ભોજનમાં હીંગને ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ બમણો થઈ જાય છે. હીંગ સ્વાદ અને સ્વાસ્થ્ય બંને માટે ફાયદાકારક છે. પરંતુ જો તમે ભેળસેળયુક્ત હિંગ ખાતા હો તો તેનાથી નુકસાન પણ થઈ શકે છે. જાણો અસલી અને નકલી હિંગ કેવી રીતે ઓળખવી.
May 29,2023, 13:31 PM IST
Kitchen Hacks
તમે તો નથી ખરીદ્યુંને નકલી સિંધવ મીઠું ? આ 3 રીતે ચકાશો મીઠું અસલી છે કે નકલી
Kitchen Hacks: હાલ બજારમાં દરેક વસ્તુમાં જે રીતે ભેળસેળ થાય છે તેવી રીતે સિંધવ મીઠામાં પણ ભેળસેળ થાય છે. તો જો તમે પણ નવરાત્રીના ફરાળ માટે મીઠું ખરીદ્યું છે તો એકવાર ચેક કરી લેજો..
Mar 18,2023, 16:17 PM IST
lifestyle
શરીરમા આયર્નની કમી પૂરી કરે છે શક્કરિયા, આજે જ બનાવો ટેસ્ટી શક્કરિયાની ટિક્કી
Health Care Tips: આજે અમે તમારા માટે શક્કરિયાની ટિક્કી બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. શક્કરિયામાં સારી માત્રામાં ફાઈબર હોય છે, તેથી તેનું સેવન કરવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે.
Feb 12,2023, 8:26 AM IST
Food
Tips and Tricks: નકલી હીંગ તમને કરી શકે છે બીમાર, આ રીતે જાણો ભેળસેળ છે કે નહી
How to check real asafoetida: હીંગ સ્વાદ અને સ્વાસ્થ્ય બંને માટે ફાયદાકારક છે. પરંતુ જો તમે ભેળસેળયુક્ત હિંગ ખાતા હો તો તેનાથી નુકસાન પણ થઈ શકે છે. જાણો અસલી અને નકલી હિંગ કેવી રીતે ઓળખવી.
Jun 17,2023, 16:21 PM IST
Trending news
Gujarat politics
વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસે છોડ્યું બ્રહ્માસ્ત્ર! જીતવા માટે કર્યું આ કામ
suhagrat
સુહાગરાતે જ ના ના કરતી રહી દુલ્હન, પતિ માની તો ગયો પણ ખૂલ્યો મોટો કાંડ
Trapped in Car
કાર લોક થઈ જશે તો આ ગેસને કારણે શ્વાસ લેવામાં થશે મુશ્કેલી, જાણો કેવી રીતે બચશો
Private Property
વિકાસના નામે સરકાર નહીં લઈ શકે કોઈની ખાનગી પ્રોપર્ટી, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
gujarat police
ગુજરાતમાં બુટલેગરો બેખૌફ! દારૂ ભરેલી ગાડી રોકવા જતા PSI પર ટ્રક ફરી વળ્યો, થયું મોત
mumbai
14 વર્ષની સગીરા સાથે સંબંધ બાંધતા સમયે સુરતના શખ્સને આવ્યો હાર્ટ એટેક, પછી જે ખૂલ્યુ
RBI
2000 રૂપિયાની નોટ અંગે મોટા અપડેટ, વહેલાસર જમા કરાવી દેજો નહિ તો...
relationship
ધન-દોલત નહીં પુરુષની આ એક વસ્તુ પર બધુ જ નૌછાવર કરી દે છે મહિલાઓ! જાણીને ચોંકી જશો
petrol diesel price today 5 nov 2024
શું દિવાળી જતાં જ પેટ્રોલ-ડીઝલમાં થઈ હોળી? ટાંકી ભરાવતા પહેલાં જાણો નવો ભાવ
US Election
ટ્રમ્પ જીતશે કે કમલા હેરિસ? બેબી હિપ્પોએ કરી દીધી અમેરિકાની ભવિષ્યવાણી