हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
CAN
142/ 4
(37.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
pampore
Pampore News
Jammu-kashmir
J&K: ડ્રોનથી શૂટ કરવામાં આવી આતંકીની શરણાગતિ, જુઓ Live Video
દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લા (Pulwama District)ના પંપોર (Pampore)માં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. લગભગ 20 કલાક ચાલેલા આ ઓપરેશનમાં સુરક્ષાદળોએ આતંકીઓને ઠાર માર્યા છે. જ્યારે એક આતંકીએ આત્મસમર્પણ કર્યું છે. આતંકીના સરેન્ડરને ડ્રોનથી રેકોર્ડ કરવામાં આવ્યું.
Nov 6,2020, 17:43 PM IST
પંપોરમાં આતંકી હુમલો
J&K: પંપોરમાં સુરક્ષા દળો પર આતંકી હુમલો, 2 જવાન શહીદ
જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) ના પંપોર (Pampore) માં સુરક્ષાદળો પર આતંકી હુમલો (Terrorist Attack) થયો છે. દક્ષિણ કાશ્મીરના પંપોરના કાંધીજલ બ્રિજ પર સીઆરપીએફ (CRPF) ની 110 બટાલિયન અને જમ્મુ તથા કાશ્મીર પોલીસના જવાન રોડ ઓપનિંગ ડ્યૂટી (ROP) પર તૈનાત હતાં. અચાનક ત્યારે જ આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું. આ આતંકી હુમલામાં 5 જવાનો ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોને જિલ્લા હોસ્પિટલ લઈ જવાયા હતાં. જેમાંથી 2 જવાન શહીદ થયા છે.
Oct 5,2020, 15:55 PM IST
jammu and kashmir
સુરક્ષાદળો આકરા પાણીએ, J&Kમાં બે ઓપરેશન દરમિયાન 8 આતંકીઓ ઠાર
જમ્મુ અને કાશ્મીરના શોપિયા તથા અવંતિપોરામાં આજે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. જવાનોએ બે વિસ્તારમાં થયેલી આતંકી અથડામણમાં 8 આતંકીઓનો ખાતમો કર્યો. જેમાં શોપિયામાં 5 અને પમ્પોરમાં 3 આતંકીઓ માર્યા ગયાં. બંને વિસ્તારોમાં પહેલેથી સર્ચ ઓપરેશન ચાલુ હતાં. જવાનોની સતર્કતાના કારણે સુરક્ષાદળોને આજે સવારે આતંકીઓના સફાયામાં સફળતા મળી છે.
Jun 19,2020, 11:27 AM IST
jk
શ્રીનગર-જમ્મુ હાઇવે: પોલીસ વાહન પર હૂમલો 1 સુરક્ષાકર્મી શહીદ, 2 ઘાયલ
જમ્મુ કાશ્મીરમાં રાજ્ય સરકારના પતનનાં બીજા દિવસે શ્રીનગર- જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર ગલાંદર નજીક ન્યૂ બાઇપાસ પામ્પોરની પાસે આતંકવાદીઓએ પોલીસના વાહન પર હૂમલો કરી દીધો જેમાં એક સુરક્ષા અધિકારી શહિદ થયા હતા, જ્યારે 2 ઘાયલ થયા હતા. પોલીસનાં અનુસાર આતંકવાદીઓએ પંપોર વિસ્તારમાં ભારતીય રિઝર્વ પોલીસની 17મી બટાલિયનની ગાડીને નિશાન બનાવ્યું અને તેના પર અંધાધુંધ ગોળીબાર કર્યો હતો.
Jun 20,2018, 22:47 PM IST
Trending news
World Tourism Day
આજે પ્રવાસન દિવસ : ગુજરાતમાં એક વર્ષમા 18 કરોડ પ્રવાસી આવ્યા, ટોપમાં છે ધાર્મિક સ્થળ
gujarat
ભાવનગરનાં કોળિયાક નજીક મોટી દુર્ઘટના! 28 મુસાફરો ભરેલી બસ નાળામાં ખાબકી
bihar
ફરી થયું બિહારીઓનું અપમાન! બંગાળમાં પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થીઓ સાથે મારપીટ
gujarat
NRI યુવતીને મિત્રતા ભારે પડી! ન્યૂડ ફોટો વાયરલ કરવાના નામે યુવકે પડાવ્યા 1.89 કરોડ
Ancient Seed
1000 વર્ષ જૂના બીજમાંથી ઉગાડાયું વૃક્ષ, બાઈબલમાં તે ચમત્કારિક કહેવાયું હતું
Ahmedabad
ગરબા આયોજકો માટે ગાઈડલાઈન જાહેર; ફરજિયાત આ 20થી વધુ નિયમો પાળવા પડશે, નહીં તો...
Rajkot
'મરી જઈશું! પણ ભીમનગર ખાલી નહીં કરીએ'! 700 કરોડની જમીન બિલ્ડરને આપવાનો તખતો તૈયાર
Vikramaditya Singh
યોગી મોડલ અપનાવીને બુરા ફસાયા કોંગ્રેસના આ નેતા, હાઈકમાન્ડથી આવ્યો મોટો ઓર્ડર
gujarat
એવા એક પિતાની કહાણી...સાંભળીને કરશો થૂં થૂં! 3-3 સંતાનો હોવા છતાં સગીરા સાથે પ્રેમ
crime
DGVCLના વાયરમેને તો હદ કરી! 20થી 25 દિવસ યુવતી સાથે શરીરસુખ માણ્યું, પછી...