हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
onion prices
Onion prices News
onion prices
ડુંગળીની નિકાસ માટે સરકારે લીધો મોટો નિર્ણય, ખેડૂતોને થશે ફાયદો
Onion Exports: સરકારે ડુંગળીની નિકાસ પર મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે ડુંગળી એક્સપોર્ટ માટે પહેલાથી નક્કી કરવામાં આવેલી મિનિમમ એક્સપોર્ટ પ્રાઇઝ (MEP)હટાવી દીધી છે.
Sep 13,2024, 20:21 PM IST
Onion price hike
Onion Price: તૈયાર રહેજો!!! ફરી રડાવશે ડુંગળી, માર્ચની શરૂઆતથી ડુંગળીના ભાવ વધશે
Onion Price Hike: નિકાસકારોએ જણાવ્યું હતું કે માર્ચની શરૂઆતથી ડુંગળીના ભાવ અને માંગમાં નોંધપાત્ર વધારો થશે. કારણ કે એક તરફ રમઝાનના તહેવારમાં માંગ વધશે તો બીજી તરફ ખરીફ પાકનું આગમન ઘટ્યું છે અને રવિના આગમનમાં થોડો ફરક છે.
Feb 20,2024, 18:34 PM IST
onion prices
Onion Price: મોદી સરકારનો મોટો નિર્ણય, ડુંગળી સસ્તી થતાં હટાવ્યો નિકાસ પરનો પ્રતિબંધ
Onion Exports Ban Remove: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ની અધ્યક્ષતાવાળી મંત્રી સમિતિએ તાજેતરમાં હવે ડુંગળીના નિકાસને મંજૂરી આપી છે. ડુંગળીની વધતી જતી કિંમતો (Onion Price) પર લગામ કસવા માટે સરકારે તેના નિર્યાત પર પ્રતિબંધ લગાવ્યો હતો.
Feb 19,2024, 12:10 PM IST
Onion price hike
દિવાળી પહેલાં મોંઘી થઇ ડુંગળી, 'આંસૂ' રોકવા માટે સરકારે કરી આ જાહેરાત
onion price today: મોંઘી ડુંગળીમાંથી રાહત આપવા માટે છૂટક બજારમાં 25 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે 'બફર સ્ટોક'થી વેચાણ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપભોક્તા બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશભરમાં ડુંગળીની સરેરાશ છૂટક કિંમત વધીને 47 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.
Oct 27,2023, 16:14 PM IST
Gujarati News
ગરીબોની 'કસ્તુરી' એ ખેડૂતોને ચોંધાર આંસુએ રડાવ્યા, જાણો તેના પાછળનું મોટું કારણ
સમગ્ર ગુજરાતમાં ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય છે, જેમાં રાજ્યમાં ડુંગળીના કુલ વાવેતરમાં 40 ટકા કરતાં વધુ હિસ્સો એકલા ભાવનગર જિલ્લાનો હોય છે, જિલ્લાનો મહુવા તાલુકો ડુંગળીના વાવેતરમાં અવ્વલ છે અહીં ડુંગળીનું મોટાપાયે ઉત્પાદન કરવામાં આવે છે..
Mar 2,2022, 19:46 PM IST
onion prices
પેટ્રોલ-ડીઝલ બાદ કસ્તૂરીની કયામત, ભાવ થયા બમણાથી વધુ
ગત વર્ષે ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદના કારણે મહરાષ્ટ્રમાં ખેડૂતોની ડુંગળીનો પાક નષ્ટ થઇ ગયો હતો. ડુંગળી ન હોવાથી સપ્લાઇ ઘટી જેની અસર હવે ભાવ પર જોવા પર જોવા મળી રહી છે.
Feb 12,2021, 12:26 PM IST
ડુંગળી
ડુંગળીની વધતા જતા ભાવ પર લાગશે બ્રેક, સરકારે લીધો આ મોટો નિર્ણય
ડુંગળીની વધતી જતી કિંમતો (Rising Onion Prices) પર લગાવ કસવા માટે સરકારે બે જરૂરી પગલાં ભરવાનો નિર્ણય કર્યો છે. જમાખોરી રોકવા અને ડુંગળીની ઉપલબ્ધતાને ભારતીય બજારમાં સુનિશ્વિત કરવા માટે કેન્દ્રએ શુક્રવારે આ મોટા નિર્ણય લીધા છે. તેનાથી તહેવારની સીઝનમાં ડુંગળીની કિંમતો પર બ્રેક લાગવવાની આશા છે.
Oct 23,2020, 20:17 PM IST
Bhavnagar
ડુંગળીના ભાવ ઓછા થતાં ખેડૂતો નિરાશ
ડુંગળીના ભાવ ઓછા થતાં ખેડૂતો નિરાશ
Dec 13,2019, 15:58 PM IST
ડુંગળી
ડુંગળીના ભાવ અંગે અમદાવાદની મહિલાઓ અંગે ચર્ચા, જુઓ વીડિયો
ડુંગળીના ભાવ અંગે અમદાવાદની મહિલાઓ અંગે ચર્ચા, જુઓ વીડિયો
Nov 27,2019, 20:35 PM IST
ડુંગળી
ભાવનગર: ડુગળીના ભાવો ઘટતા ખેડૂતોની સ્થિતી દયનીય, સરકાર પાસે સહાયની માંગ
ડુંગળીમાં વાવેતર શિયાળામાં વધુ કરતો હોઈ છે આમ તો જીલ્લો દેશનો બીજો એવો છે કે જ્યાં સૌથી વધું ડુંગળીનું વાવેતર થાય છે. પણ અફ્સોસની વાત એ છે કે ખેડૂતને ભાવ માટે હમેશા પોતાનું નુકશાન સહન કરવું પડે છે. છેલ્લા ઘણા વર્ષોથી ભાવો મળતા નથી અને ખેડૂત યાર્ડમાં લાવે ત્યારે ક્યાંક અચકાતો અચકાતો ડુંગળી લઈને આવે છે કે તેને આર્થિક નુકશાન સહન કરવાનું છે. હાલ ભાવનગર યાર્ડમાં રોજની 50 હજારથી વધુ ગુણીની આવક છે. અને ભાવ આજે ૨૦ થી લઈને 70માં જઈને અટકયા છે ખેડૂત માને છે. કે હવે સરકાર સહાય નહી આપે તો આત્મહત્યા સિવાય કોઈ રસ્તો નથી તો યાર્ડનું તંત્ર પણ ખેડૂતની દશાને સમજીને સરકારને સમજવા ઈશારો કરી રહ્યું છે.
Feb 1,2019, 19:47 PM IST
વટાણાની આયાત
એક અઠવાડિયામાં મોદી સરકારે ખેડૂતોને આપી બીજીવાર રહાત, લીધો આ મોટો નિર્ણય
ડુંગળી પર નિકાસ પ્રોત્સાહનને બમણું કરવામાં આવ્યું હવે વટાણાન આયાત પર રોકની સમય સીમા વધારી દીધી છે. વાણિજ્ય મંત્રાલયે સોમવારે વટાણા આયાત પર પ્રતિબંધ ત્રણ મહિના વધારી 31 માર્ચ સુધી કરી દીધી છે.
Dec 31,2018, 18:38 PM IST
ડુંગળીના ભાવ
સાવ સસ્તી થઈ ગરીબોની કસ્તુરી ડુંગળી, ભાવ જાણીને લાગશે આંચકો
Sep 21,2018, 11:58 AM IST
Trending news
Gold rate
આનંદો....પાંચમે નોરતે સોનાના ભાવ થયા ધડામ, ચાંદી પણ તૂટી, ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ
Ambalal Patel
આજની નવરાત્રિ સો ટકા બગડવાની, આ જિલ્લાઓમાં છે વરસાદની આગાહી
Singham Again
દિવાળી પર આવનારી બ્લોકબસ્ટર ફિલ્મ સિંઘમ અગેઈનનું ટ્રેલર લોન્ચ, રામાયણ સાથે કનેક્શન
astrology
હાથ લગાવતા જ માટી થઈ જશે સોનું, 7 દિવસમાં વધશે બેંક બેલેન્સ, જાણો અંકીય રાશિફળ
crime news
વડોદરા સગીરા ગેંગરેપના 5 માંથી 3 આરોપી વિધર્મી! કોણ બગાડવા માંગે છે ગુજરાતનો માહોલ?
world
જો આ ખૌફનાક ભવિષ્યવાણી સાચી પડી તો 2025થી શરૂ થશે માનવતાનો અંત, જાણો ક્યાંથી શરૂ થશે
gujarat news
સંમતિથી સંબંધ! ગુજરાત હાઈકોર્ટે મુસ્લિમ પુરુષની બીજી પત્નીએ કરેલી રેપની FIR કરી રદ
breaking news
દવા આપવાના નામે ડબ્બા પર ચઢાવી વિદ્યાર્થિનીઓની છેડતી કરતો હતો લંપટ આચાર્ય!
amul
હવે આખી દુનિયામાં વાગશે અમૂલનો ડંકો, અમેરિકા બાદ યુરોપના માર્કેટમાં એન્ટ્રી
Gajera
વાત્સલ્યધામ ખાતે સુનીતાઝ મેકરસ્પેસ દ્વારા “Plant a Smile” રેલી નો શુભારંભ