हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
NSG
Nsg News
Commando Force
આ છે ભારતના 7 કમાન્ડો ફોર્સ, નામ સાંભળીને જ દુશ્મનો ધ્રૂજે છે
ભારતના કમાન્ડો ફોર્સીસ સામાન્ય સૈનિકોથી અલગ હોય છે. કમાન્ડો ખાસ મિશન માટે તૈયાર કરવામાં આવે છે. તેમની તાલીમ ખૂબ મુશ્કેલ છે. ભારતમાં ઘણા પ્રકારના કમાન્ડો ફોર્સ છે જે સમગ્ર વિશ્વમાં તેમની ક્ષમતા માટે પ્રખ્યાત છે.
Apr 15,2023, 19:27 PM IST
NSG
દિલ્હીના ઓલ્ડ સીમાપુરી વિસ્તારમાં શંકાસ્પદ બેગ મળી, આઈઈડી હોવાની આશંકા
Suspicious Bag Found: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ, બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળે છે. સ્પેશિયલ સેલના અધિકારીઓ પ્રમાણે આ બેગ ઓલ્ડ સીમાપુરીના મકાન નંબર ડી 49 સુનારોવાળી ગલીના એક ઘરમાં મળી છે.
Feb 17,2022, 19:03 PM IST
Delhi
Delhi: ત્રિલોકપુરી વિસ્તારમાં 2 લાવારિસ બેગ મળી આવતા હડકંપ મચી ગયો
ગણતંત્ર દિવસ પહેલા રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એકવાર ફરીથી બે સંદિગ્ધ બેગ મળી આવી છે.
Jan 19,2022, 14:59 PM IST
armed forces
જેનું નામ સાંભળી આખુ પાકિસ્તાન ફફડે છે તે NSG જવાનો તમારા ઘરે ચા પાણી કરવા આવશે
ગાંધીનગર BSF હેડ ક્વાર્ટર ખાતે આઝાદીના અમૃત મહોત્સવની સાઇકલ રેલી યોજી ઊજવણી કરી. સમસ્ત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળે BSF હેડક્વાર્ટર ખાતે ભવ્ય સાઇકલ રેલીનું આયોજન કર્યું. જેની શરૂઆત ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવી. ગાંધીનગરથી ઈમ્ફાલ સુધી 3040 કિલોમીટર લાંબી સાઇકલ રેલી કરશે. જેમાં, BSFના 15 જવાન, NSG, CRPF સહિત અનેક સુરક્ષા એજન્સીઓના 75 જવાનો સાઇકલ રેલીમાં ભાગ લીધો. 49 દિવસમાં 3040 કિમી સુધીનું અંતર કાપશે. આ જવાનો આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારની ફિટ ઇન્ડિયા મુવમેન્ટ સહિત અનેક યોજનાઓનો પ્રચાર કરશે.
Jan 3,2022, 15:55 PM IST
jammu
ATC બિલ્ડિંગ અને Mi17 હેલિકોપ્ટર હતા ટાર્ગેટ પર, ડ્રોનમાં બાંધ્યો હતો વિસ્ફોટક
જમ્મૂ (Jammu) માં ભારતીય વાયુ સેનાના અડ્ડા (Air Force Station Blast) પર રવિવારે સવારે થયેલા ડ્રોન એટેક (Drone Attack) ના મામલે સતત નવા ખુલાસા થઇ રહ્યા છે.
Jun 27,2021, 19:37 PM IST
Israeli Embassy
ઇઝરાયલી દૂતાવાસની પાસે બ્લાસ્ટની તપાસ માટે પહોંચી NSG ટીમ, મળ્યું શંકાસ્પદ કપડું
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ધમાકા બાદ ઘટનાની તપાસ કરી રહી છે. હવે એનએસજીને પણ બ્લાસ્ટની તપાસ માટે ઉતારવામાં આવી છે. ઇઝરાયલી દૂતાવાસ બહાર નેશનલ સિક્યોરિટી ગાર્ડની એક ટીમ શનિવારે બપોરે તપાસ માટે પહોંચી હતી.
Jan 30,2021, 17:17 PM IST
Editor's Point
EDITOR'S POINT: Hindustan ready for vaccination campaign
EDITOR'S POINT: Hindustan ready for vaccination campaign
Jan 15,2021, 21:55 PM IST
Editor's Point
EDITOR'S POINT: PM Modi's 'AK' will be the Hukam No Ekko in politics
EDITOR'S POINT: PM Modi's 'AK' will be the Hukam No Ekko in politics
Jan 15,2021, 21:55 PM IST
Editor's Point
EDITOR'S POINT: NSG on the ground, Tejas ready in sky
EDITOR'S POINT: NSG on the ground, Tejas ready in sky
Jan 15,2021, 21:55 PM IST
મોક ડ્રીલ
અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા મોલમાં ઘુસી ગયા બે આતંકવાદી અને....
કાશ્મીરમાંથી કલમ-370 નાબુદી પછી દેશમાં મોટા આતંકવાદી હુમલાની દહેશત વધી ગઈ છે. તેમાં પણ ગુજરાત આતંકવાદીઓનું સોફ્ટ ટાર્ગેટ હોવાના કારણે અમદાવાદ આતંકવાદ શહેર અને તેની પોલીસ કેટલી સજાગ છે તેને ચકાસવા માટે શહેરના પ્રખ્યાત 'અમદાવાદ વન મોલ'માં અમદાવાદ પોલીસ દ્વારા એક મોક ડ્રીલનું આયોજન કરાયું હતું.
Aug 30,2019, 21:26 PM IST
ચીન
મસૂદ મામલે આપવું પડ્યું સમર્થન, પણ NSGમાં ભારતની એન્ટ્રી માટે ચીન છે પ્રખર
આતંકી મસૂદ અઝહર મામલે તો ચીને ભારતને સાથ આપવો પડ્યો પરંતુ NSGમાં ભારતની એન્ટ્રી માટે તે હજુ પણ રાજી નથી. ચીને શુક્રવારે કહ્યું કે બિન-એનપીટી સભ્યો માટે ખાસ યોજના બનાવ્યા અગાઉ ભારતને આ એલીટ ગ્રુપમાં સામેલ કરવાને લઈને કોઈ ચર્ચા થશે નહીં.
Jun 22,2019, 7:33 AM IST
China
NSG માં ભારતની એન્ટ્રી પર ફરીથી અડંગો લગાવશે ચીન
ચીને 48 સભ્યોની એનએસજીમાં ભારતનાં પ્રવેશ મુદ્દે વારંવાર અડંગો લગાવ્યો છે
Jun 21,2019, 21:02 PM IST
Delhi
સ્વતંત્રતા દિવસ પુર્વે લાલકિલ્લાની આસપાસનો વિસ્તાર ગઢમાં ફેરવાયો
લાલકિલ્લાની આસપાસની ઉંચી ઇમારતો પર સ્નાઇપર ગોઠવી દેવાયા, સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો
Aug 12,2018, 23:14 PM IST
militants
અમરનાથ યાત્રીઓ પર મોટા હૂમલાનાં ઇરાદે LeTનાં 18 આતંકવાદીઓની ઘૂસણખોરી
સુરક્ષાદળોનો પ્રયાસ છે કે જંગલ માર્ગમાં યાત્રાનાં આખા રૂટ પર જવાનોની એક અભેદ્ય દિવાલ ખડી કરી દેવામાં આવે જેનાંથી કોઇ પણ આતંકવાદી યાત્રા માર્ગ સુધી ન પહોંચી શકે
Jun 25,2018, 17:15 PM IST
Amarnath yatra 2018
અમરનાથ યાત્રાથી જનારી ગાડીઓ માટે સુરક્ષાની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે
હિમાલય પર 3889 મીટરની ઉંચાઇ પર આવેલ પવિત્ર અમરનાથ ગુફા માટે 60 દિવસીય યાત્રા 28 જુનથી ચાલુ થઇ રહી છે
Jun 22,2018, 22:36 PM IST
opration all out
કાશ્મીરમાં ઓપરેશન ઓલ આઉટનું હિટલિસ્ટ, આ આતંકવાદીઓની નજીક છે મોત
રમઝાન મહિના દરમિયાન સિઝફાયરનો ગેરફાયદો ઉઠાવનારા આતંકવાદીઓને હવે ગોતી ગોતીને ઠાર મારવામાં આવશે
Jun 22,2018, 17:35 PM IST
જમ્મુ કાશ્મીર
કાશ્મીરમાં હવે આતંકીઓના માથે ભમતું મોત, પોલીસમાં આવશે 'એનએસજીનું દિમાગ'
જમ્મુ કાશ્મીરની ભાજપ અને પીડીપી ગઠબંધન સરકાર પડી ભાગતાં રાજ્યપાલ શાસન આવ્યું છે. આ સંજોગોમાં આતંકીઓ સામે કડકાઇ કરવાની પણ હિલચાલ તેજ કરી દેવાઇ છે. જે જોતાં આતંકીઓના માથે મોત ભમી રહ્યું છે.
Jun 22,2018, 11:20 AM IST
jammu kashmir
અમરનાથ યાત્રીકોની સુરક્ષા માટે NSG ફરજંદ: આતંકવાદીઓને દેખતા જ ઠાર કરાશે
હવે ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુટમાં નહી બેટલ ફિલ્ડમાં એનએસજી કમાન્ડોને આતંકવાદીઓનાં ઓપરેશન્સનો લાઇવ એક્સપીરિયન્સ મળશે
Jun 21,2018, 20:20 PM IST
Trending news
Abha Power and Steel IPO
27 નવેમ્બરે ઓપન થશે વધુ એક કંપનીનો IPO,પ્રાઇસ બેન્ડ ₹75,ચેક કરો GMP સહિત અન્ય વિગત
Maharashtra Elections Result
મહારાષ્ટ્રમાં અબકી બાર કોની સરકાર? કાલે પરિણામ, CM પર તમામના દાવા
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!