Nrg News

પટેલો પાસેથી રૂપિયા લઈને તેમને બોર્ડર પાર કરાવતા એજન્ટ સ્ટીવ શેન્ડને અમેરિકાએ છોડી મ
કેનેડા ગયેલો ગાંધીનગરના કલોલનો એક ગુજરાતી પરિવાર લાપત્તા છે, ત્યારે આશંકા છે કે તે પરિવારનું ઠંડીમાં ઠુંઠવાઈ જવાને લીધે મોત થયું છે. ગાંધીનગરના કલોલ તાલુકાના ડીંગુચા ગામે બળદેવભાઇ પટેલ અને તેમનો પરિવાર રહે છે. 12 દિવસ અગાઉ બળદેવભાઇનો પુત્ર જગદીશ પટેલ અને તેના પત્ની તેમજ પુત્ર અને પુત્રી એજન્ટ મારફતે કેનેડા ગયા હતા. કેનેડા ગયા બાદ તેમનો સંપર્ક થયો હતો, પરંતુ છેલ્લા પાંચેક દિવસથી તેમનો કોઇ સંપર્ક ન થઇ રહ્યો હોવાનું ગ્રામજનોએ જાણાવ્યું છે. બીજીતરફ અમેરિકા-કેનેડા સરહદ નજીક ચાર ગુજરાતીઓના ઠંડીના કારણે મોત થવાના અહેવાલ સમાચાર માધ્યમોમાં આવતા જ ગ્રામજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. અને હવે એવી ખબર સામે આવી છે કે આરોપી સ્ટીવ શેન્ડને અમેરિકાએ છોડી દીધો છે. 
Jan 26,2022, 14:39 PM IST
રાતના અંધારામા ચાલે છે અમેરિકા ઘૂસવાના ખેલ, પહોંચ્યા બાદ પટેલ પરિવાર એજન્ટને 1.65 કર
કેનેડાથી ગેરકાયદેસર રીતે બોર્ડર પાર કરીને અમેરિકામા ઘૂસવાની વાત નવી નથી. રાતના અંધારામાં બોર્ડર પાર ઘૂસણખોરીના ખેલ ચાલે છે. આ માટે ઢગલાબંધ એજન્ટ કામ કરે છે, જેમના વકીલ લોકોના પકડાયા બાદ તેમના કેસ પણ લડતા હોય છે. મોટા ભાગે પાસપોર્ટ સહિતના પુરાવા એજન્ટ પોતાની પાસે રાખી લેતો હોય છે, જેથી આગળ પકડાઈ જાય તો પેસેન્જરોની જલદી ઓળખ ના થાય. આ ખેલ વર્ષોથી ચાલે છે. પરંતુ કમનસીબે ઘૂસણખોરીનો ભોગ એક ગુજરાતી પરિવાર બન્યો. ગાંધીનગરના પટેલ પરિવારનો આખો માળો વિખેરાઈ ગયો હતો. માઈનસ 35 ડિગ્રી ટેમ્પરેચરમાં થીજી જવાથી ચાર ગુજરાતીઓના મોત નિપજ્યા છે, જેમાં બે માસુમ બાળકો પણ હતા. અમેરિકા જવાની લ્હાયમા આખો પરિવાર મોતને ભેટ્યો. પરંતુ શુ તમને ખબર છે અમેરિકા પહોંચવા માટે પટેલ પરિવારને એજન્ટને કેટલા રૂપિયા પહોંચાડવાના હતા. 
Jan 25,2022, 10:40 AM IST
અમેરિકા જવાની લ્હાયમાં પટેલ પરિવારે જીવ ખોયો, કેનેડાથી અમેરિકામાં ઘૂસવા હાડ થીજવતી ઠ
Jan 23,2022, 12:48 PM IST
કેનેડાની માઈનસ 35 ડિગ્રી ઠંડીમાં ઠુઠવાયેલો મહેસાણાનો પટેલ પરિવાર આખરે છે કોણ?
Jan 22,2022, 14:23 PM IST

Trending news