हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarati Family
Gujarati family News
Canada US Border
કેનેડા-અમેરિકાની બોર્ડર પર ફ્રીઝ થઈ ગયો હતો પટેલ પરિવાર, કેસ અંગે આવ્યા મોટા અપડેટ
કેનેડાથી અમેરિકામાં પ્રવેશવાની કોશિશ કરવા દરમિયાન જાન્યુઆરી 2022માં જીવ ગુમાવતનારા ગુજરાતી પટેલ પરિવારના કેસમાં આરોપી બનાવવામાં આવેલા 2 લોકો વિરુદ્ધ 18 નવેમ્બરથી ટ્રાયલ શરૂ થશે. મૃતકોમાં જગદીશ પટેલ, પત્ની વૈશાલી પટેલ, અને તેમના બે બાળકો 11 વર્ષની વિહાંગી અને ત્રણ વર્ષના ધાર્મિકનો સમાવેશ થાય છે.
Nov 17,2024, 14:23 PM IST
Pakistan Records
વાહ રે ગુજરાતી! ગુજરાતના આ ફેમિલી પર ક્રિકેટનું ભૂત સવાર, 4 ભાઈ રમ્યા આંતરરાષ્ટ્રીય
Pakistan Records: ભારત અને પાકિસ્તાનમાં ક્રિકેટ પ્રત્યેનો લગાવ જોવા જેવો છે. ક્રિકેટનું ભૂત દરેક બાળકને સતાવે છે. ઘણા બાળકો ક્રિકેટર બનવા માગે છે. ક્રિકેટની રમતમાં ઘણા ભાઈઓ એકસાથે રમતા જોવા મળે છે પરંતુ પાકિસ્તાનનો એક અનોખો પરિવાર આ રમતમાં ખૂબ જ નામ કમાયો છે. આ ફેમિલીના 5 ભાઈઓ આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રિકેટ રમ્યા છે.
Aug 24,2024, 13:36 PM IST
Sikkim
સિક્કિમમાં ગુજરાતી પરિવારો ફસાવવા મામલે રાજ્ય સરકાર સિક્કિમના તંત્ર સાથે સતત સંપર્કમાં...
More than 30 tourists from Gujarat were trapped in Sikkim due to cloud bursting
Jun 17,2024, 14:30 PM IST
Madhya Pradesh
ઓમકારેશ્વરમાં ભાવનગરના છ લોકો ડૂબ્યા, એક બાળકનું મોત, એક લાપતા
ઓમકારેશ્વરમાં ભાવનગરથી ફરવા ગયેલા એક પરિવારના છ લોકો હોડી પલટી મારી જતાં ડૂબી ગયા હતા. જેમાં ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
May 15,2023, 20:09 PM IST
average age
ગુજરાતીઓ કેટલું જીવે? બે દાયકામાં ગુજરાતીઓના સરેરાશ આયુષ્યમાં ચાર વર્ષનો વધારો થયો
Average Age Ratio : ગુજરાતીઓનું સરેરાશ આયુષ્ય સતત વધી રહ્યું છે. જોકે, સરેરાશ જીવનારાઓમા ગુજરાતીઓ અનેક રાજ્યોથી પાછળ છે
Apr 8,2023, 9:53 AM IST
Gujarati Family
ગુજરાતની દીકરી જર્મનીમાં ફસાઈ, પરિવારે કાયદાનો દરેક દરવાજો ખખડાવ્યો, પરંતું
Gujarati Family In Germany : ગુજરાતની દીકરી જર્મનીમાં ફસાઈ, જર્મનીમાં કૂખે જન્મેલી બાળકીને મેળવવા માટે પરિવારનો સંઘર્ષ, ભારત સરકાર પાસે મદદ માંગી
Sep 11,2022, 13:11 PM IST
Kedarnath
કેદારનાથમાં ફસાયા ગુજરાતીઓ, ટ્વીટ કરી કહ્યું- અમારે અત્યારે મદદની જરૂર છે
કેદારનાથમાં ભારે વરસાદને કારણે અનેક પરિવારો ફસાયા છે. છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે ગુજરાત સહિત 3 હજારથી વધુ લોકો કેદારનાથમાં ફસાયા છે
Oct 19,2021, 0:03 AM IST
US
ફ્લોરિડામાં 12 માળની બિલ્ડિંગ ધરાશાયી, ગુજરાતી પરિવાર થયો ગુમ
આ અકસ્માતમાં અત્યાર સુધી એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 99 લોકોનો કોઇ પત્તો મળ્યો નથી. રેક્સ્યૂ ટીમે અત્યાર સુધી 102 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.
Jun 26,2021, 12:56 PM IST
corona virus
કેરળમાં રહેતા ગુજરાતી પરિવારના 26 સદસ્યો કોરોના પોઝિટિવ, 4 માસનું બાળક પણ...
ગુજરાતીઓ વિશ્વના ખૂણેખૂણે ફેલાયેલા છે. કોરોના મહામારીમાં અનેક ગુજરાતીઓ મદદે આવ્યા છે, તો અનેક ગુજરાતીઓ ક્યાંકને ક્યાંક ફસાયા છે. ત્યારે કેરળમાં રહેતા ગુજરાતી પરિવારના તમામે તમામ સદસ્યો કોરોનાગ્રસ્ત થયા છે. ત્યારે પરિવારમાં આ કારણે ચિંતાનો મોહાલ છવાઈ ગયો છે.
May 4,2021, 15:12 PM IST
land on moon
પુત્રી જન્મ પર દુબઇમાં રહેતા ગુજ્જુ પિતાની અનોખી ભેટ, દીકરી માટે ચંદ્ર પર ખરીદી જમીન
નવાઇની વાત એ છે કે આ રાજગોર પરિવારમાં પુત્રીના જન્મ બાદ જમીન ખરીદવાની પરંપરા છે. બિદડા રહેતા ખુશાલભાઇના ઘરે આજથી 30 વર્ષ પહેલા જ્યારે પુત્રીનો જન્મ થયો હતો
Mar 29,2021, 17:09 PM IST
amidst
લોકોના ચીની વસ્તુઓનો બહિષ્કાર વચ્ચે આ ગુજરાતી પરિવારે ચીનીને જમાઇ બનાવ્યો
ચીન સામે સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. ચાઈનીઝ વસ્તુઓનો લોકો બહિષ્કાર કરી રહ્યાં છે. ચીન પરથી લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે. ભારત અને ચીન દુશ્મન હોય તેનો માહોલ સમગ્ર દેશમાં ઉભો થયો છે. ત્યારે અમદાવાદના એક ગુજરાતી પરીવારે ચીની પર વિશ્વાસ કર્યો છે. અને અમદાવાદના આ પરીવારે એક ચીનીને પોતાનો જમાઈ બનાવ્યો છે. હાલ આ ચીની અમદાવાદના જમાઈ બનીને રહે છે.
Jul 7,2020, 23:20 PM IST
સુષમા સ્વરાજ
સુષમા સ્વરાજે ગુજરાતી અગ્રવાલ પરિવારની ન્યુઝિલેન્ડમાં આવી રીતે કરી હતી મદદ
પુર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજ હવે આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે સમગ્ર દેશમા ગમગીની ભર્યુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. ત્યારે સુષમા સ્વરાજે સુરતના વેસુ વિસ્તારમા રહેતા અગ્રવાલ પરિવારને પણ મદદ કરી હતી. અગ્રવાલ પરિવારના ન્યુઝિલેન્ડમાં ફસાઇ જતા ત્યાં તેમની મદદ કરી હતી.
Aug 7,2019, 18:23 PM IST
ઇથિયોપિયન એરલાઇન્સ
ઇથિયોપિયન એરલાઇન્સના વિમાન ક્રેશમાં એક જ પરિવારના 6 ગુજરાતીના મોત
ઇથિયોપિયન એરલાઇન્સ બોઇંગના 737 મેક્સ 8 એરક્રાફ્ટ રવિવારે ક્રેશ થયું હતું. જેમાં મૂળ સુરતના અને વર્ષોથી કેનેડામાં સ્થાયી થયેલા પરિવારના 2 બાળકો સહિત 6 લોકોના મોત નીપજ્યા હતા. આ ઘટનાની જાણ ગુજરાતમાં વસતા પરિવારને થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
Mar 11,2019, 17:21 PM IST
Trending news
mandir ghanti niyam
મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ વગાડવો શુભ છે કે અશુભ? જાણો શુ કહે છે શાસ્ત્રો-પુરાણ
Dubai
પહેલા દોસ્તી...પછી સેક્સ! દુબઈમાં ગયેલા યુવકને રોમાન્સ ભારે પડ્યો, હવે PMની માંગે...
morning tips
સવારે આંખ ખુલે કે તરત આ 4 વસ્તુ ન જોવી, આખો દિવસ જશે ખરાબ, બનતા કામ બગડશે
health
Chronic Cough: શિયાળો આવતાની સાથે જ ખાસી કરી છે પરેશાન, શું આ વિટામિનની ખામી તો નથી?
Snake Video
પ્રેમ કરી રહેલા નાગ-નાગીન પાસે પહોંચી ગયો યુવક, પછી જે થયું છે તે તમારા રુંવાડા ઉભા
Pandemic
કોરોના કરતા ખતરનાક વાયરસના 323 સેમ્પલ આ દેશની લેબોરેટરીમાંથી ગાયબ થયા
bangladesh vs india asia cup highlights
Asia Cup Final 2024: ભારતે જીત્યો એશિયા કપ; ફાઇનલમાં બાંગ્લાદેશને 41 રને પછાડ્યું!
Daan
વર્ષના આ 5 દિવસે દાન ન કરવું, પિતૃ દોષ લાગશે અને નોકરી-વેપારમાં પણ થશે નુકસાન
Viral Video
ગીતો લલકારીને આ આદિવાસી બાળક બની ગયો સોશિયલ મીડિયાનો લિટલ સ્ટાર
Eknath Shinde
તો શું હકીકતમાં શિંદેનો યુગ ખતમ? ફડણવીસ સરકારમાં કેવી રીતે ઘટી ગયું પૂર્વ CMનું કદ?