हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
461/ 9
(117)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
note
Note News
Rajkot
મારા મોતનું કારણ વાંચજો...આખરે રાજકોટના આ કેસમાં 3 શિક્ષકો ભરાયા! પોલીસે હાથ ધરી...
એકના એક પુત્રના આપઘાતથી વ્યથિત વરૂ પરિવારે ત્રણેય શિક્ષકને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરવાની માંગ કરી હતી. જોકે જિલ્લા શિક્ષણ વિભાગે શિક્ષકો દોષીત જણાશે તો સસ્પેન્ડ કરવાની તૈયારી દર્શાવી છે.
Oct 21,2024, 20:53 PM IST
surat
વધુ એક રત્નકલાકારે જિંદગીનો અંત આણ્યો; પરિવારે કરી હૃદય હચમચાવી નાંખે તેવી વાત
હીરા નગરી સુરતમાં છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. વૈશ્વિક ચાલતી મંદીના કારણે અનેક રત્નકલાકારો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. અત્યારની પરિસ્થિતિને લઈ રત્નકલાકારો ખૂબ જ આર્થિક સંકલામણનો ભોગ બન્યા છે.
Feb 4,2024, 18:43 PM IST
Ahmedabad
કોઈને મકાન ભાડે આપતા પહેલા ચેતજો! એવો કિસ્સો સામે આવ્યો કે, તમે વિચારતા રહી જશો
ગત 27 સપ્ટેમ્બરના રોજ મૃતકની પત્ની શાક માર્કેટમાં શાકભાજી લેવા ગઈ અને ઘરે પરત આવી બેડરૂમમાં જઈને જોતા દિલીપ ભાઈ સીલિંગ ફેન સાથે દુપટ્ટા વડે ફાંસો ખાધેલી હાલતમાં લટકતા હતા.
Oct 1,2022, 18:14 PM IST
One
તમારી પાસે 1 રૂપિયાની જૂની નોટ હોય તો જલ્દી કાઢો, આ રીતે કરી શકો છો લાખોની કમાણી!
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે ધનવાન હોય. લોકો પૈસા કમાવવા માટે સખત મહેનત કરે છે. કેટલાક લોકો પૈસા કમાવવા માટે શોર્ટકટ શોધે છે. જો તમે કામ કર્યા વગર ઝડપી પૈસા કમાવવા માંગતા હો, તો અમે તમને એક શ્રેષ્ઠ રીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે તમારા ઘરની બહાર નીકળ્યા વગર કરોડપતિ બની શકો છો. દરેક નોંટની પોતાની આગવી અને અનન્ય કિંમત હોય છે. જો તમારી પાસે 1 રૂપિયાની જૂની નોટ છે તો તમે ઘરે બેસીને લાખો રૂપિયા કમાઈ શકો છો. અમને જણાવો કે તમે કેવી રીતે રૂપિયા મળશે.
Oct 17,2021, 12:31 PM IST
History of Indian currency
ભારતની ચલણી નોટો પર ક્યારે છપાયો ગાંધીજીનો પહેલો ફોટો? જાણો તસવીર પાછળની રોચક કહાની
રાષ્ટ્ર પ્રત્યે મહાત્મા ગાંધીના અનુપમ યોગદાનને કારણે તેમને ભારતીય ચલણી નોટમાં સ્થાન આપવામાં આવ્યું છે. આજે, દરેક સંપ્રદાયની ભારતીય નોટ પર બાપુનું ચિત્ર છે. પરંતુ શું તમે જાણો છો કે ગાંધીજીની આ તસવીર ક્યાંથી લેવામાં આવી હતી અને પહેલી વખત ક્યારે ચલણી નોટો પર બાપુની તસ્વીર આવી હતી? રિઝર્વ બેંકે સૌપ્રથમ 1969માં યાદગીરી તરીકે ગાંધીજીના ફોટાવાળી 100 રૂપિયાની નોટ બહાર પાડી હતી.
Sep 14,2021, 9:40 AM IST
Business
જૂના પાકિટમાંથી જૂની નોટો કાઢો, જો એક રૂપિયાની આ નોટ મળી ગઈ તો લાખ રૂપિયા પાક્કા!
શું તમે ઘરે બેઠાં કમાઈ કરવા માગો છો? શું તમારી પાસે પણ જૂની ચલણી નોટ છે. તો આ નોટ તમારા માટે તગડી કમાણીનું માધ્યમ બની શકે છે. શું તમારી પાસે છે આ 1 રૂપિયાની નોટ? તો તમે રાતો રાત બની જશો લખપતિ!
Aug 27,2021, 11:10 AM IST
RBI
હવે વધુ કેમ નથી દેખાતી 2000 રૂપિયાની નોટ? RBIએ કર્યો મોટો ખુલાસો
RBI Annual Report: RBI તરફથી જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં જોતા જાણવા મળ્યું કે, રિઝર્વ બેન્કે ધીમે ધીમે 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પરત લેવાનું શરૂ કરી દીધું છે. વર્ષ 2020-21માં પણ 2,000 રૂપિયાની એક પણ નોટનો સ્પલાય થયો નથી. સરકારે બે વર્ષ પહેલેથી જ 2000ના નોટનો સપ્લાય રોકી દીધો છે.
May 29,2021, 10:53 AM IST
નોટોના બંડલ
VIDEO: બિલ્ડીંગની બારીમાંથી અચાનક થયો નોટોનો વરસાદ
પશ્વિમ બંગાળની રાજધાની કલકત્તામાં એક બિલ્ડિંગની બારીમાંથી અચાનક નોટોના બંડલ નીચે ફેંકવામાં આવ્યા. આ દરમિયાન કેટલીક નોટોના બંડલ ખુલી ગયા અને નોટો રસ્તા પર વેરાઇ ગઇ. અચાનક હવામાં ઉડતી નોટોને જ્યારે લોકોએ જોઇ તો લૂંટવા લાગ્યા. કેટલાક લોકોએ આ નજારાનો વિડિયો મોબાઇલમાં કેદ કરી લીધો હતો.
Nov 21,2019, 12:28 PM IST
Kirtidan Gadhvi
કિર્તીદાનના ડાયરામાં થયો નોટોનો વરસાદ
Money Flown in Kirtidan Gadhvi Dayro
Feb 4,2019, 22:25 PM IST
આરબીઆઇ
RBI નો મોટો નિર્ણય, નવા વર્ષમાં આવશે નવી નોટ, આવી હશે નોટની ખાસિયત
Dec 25,2018, 15:23 PM IST
Trending news
Manmohan Singh death
'માના તેરી દીદ કે કાબિલ..'મનમોહન સિંહે સંસદમાં સુષ્મા સ્વરાજને આ અંદાજમાં આપ્યો જવાબ
Manmohan Singh death
ભારતીય અર્થવ્યવસ્થાના 'ભીષ્મ પિતામહ'ની પ્રોફેસરથી લઈને દેશના વડાપ્રધાન સુધીની સફર
Gujarat Highcourt
ગુજરાતનો અજીબ કિસ્સો! પત્ની પ્રેગનેન્ટ થતા પતિને છોડીને લેસ્બિયન ફ્રેન્ડ પાસે જતી રહ
Boney Kapoor on Women
'બીજી મહિલાઓ તરફ આકર્ષિત થઈ જાવ છું', શ્રીદેવીના મોતના 6 વર્ષ પછી બોની કપૂરનો ખુલાસો
manmohan singh
પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું નિધન, દિલ્હીની AIIMS હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
gemini
મિથુન રાશિના જાતકો માટે 2025 કેવું રહેશે, માર્ચ મહિના પછી કિસ્મત ચમકશે; ધન લાભનો યોગ
morbi
પતિ-પ્રેમિકાના મનસૂબા પાર ન પડ્યા! ખોટી કહાનીથી પત્નીની હત્યાનો ભાંડો ફૂટ્યો
Ambalal Patel
અમદાવાદ સહિત ગુજરાતમાં અહીં આવ્યો ધોધમાર વરસાદ, કાંકરિયા કાર્નિવલમાં વરસાદ ત્રાટક્યો
Ahmedabad
દિવ્યાંગ તરુણે ગુજરાતનું નામ કર્યું રોશન, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો બાળ પુરસ્કાર
Agriculture
ગુજરાતની ખેતીલાયક જમીન પર મોટું જોખમ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ