हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
nomination form
Nomination form News
Lok Sabha Elections 2024
લોકસભા ચૂંટણી 2024: નોમિનેશન ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ | ગુજરાત
Lok Sabha elections 2024: Last Day of Filing the Nomination Form | Gujarat | ZEE 24 Kalak
Apr 19,2024, 17:20 PM IST
gujarat
આજે ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ, જાણો ચૂંટણીલક્ષી તમામ માહિતી એક ક્લિકે
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે 181 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ તમામ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.
Nov 17,2022, 9:35 AM IST
Congress
રાજ્યસભાની પેટા ચૂંટણી મુદ્દે મહાચર્ચા, જુઓ વીડિયો
રાજ્યસભાની પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યું ઉમેદવારી ફોર્મ, ભાજપમાંથી એસ.જયશંકર અને જુગલજી ઠાકોર ઉમેદવાર તો કોંગ્રેસમાંથી ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબહેન ચૂડાસમાએ ભર્યું ઉમેદવારી ફોર્મ
Jun 25,2019, 18:05 PM IST
Congress
રાજ્યસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યું ઉમેદવારી ફોર્મ
રાજ્યસભાની પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યું ઉમેદવારી ફોર્મ, ભાજપમાંથી એસ.જયશંકર અને જુગલજી ઠાકોર ઉમેદવાર તો કોંગ્રેસમાંથી ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબહેન ચૂડાસમાએ ભર્યું ઉમેદવારી ફોર્મ
Jun 25,2019, 15:55 PM IST
કોંગ્રેસ
કેમ થઈ રહ્યો છે કોંગ્રેસ ઉમેદવારોના ફોર્મ ભરવામાં વિલંબ, જુઓ વીડિયો
રાજ્યસભાની ચૂંટણીને લઈ સુપ્રીમ કોર્ટમાંથી કોંગ્રેસને કોઈ રાહત નહીં મળતા અમૂક ધારાસભ્યોનો અંગત મત, ચૂકાદો તરફેણમાં નહીં આવતા રાજ્યસભાની ચૂંટણી લડવી જોઈએ નહીં
Jun 25,2019, 13:45 PM IST
bjp
રાજ્યસભા પેટાચૂંટણી માટે એસ.જયશંકર અને જુગલજી ઠાકોરે નોંધાવી ઉમેદવારી
વિધાનસભા ભવનમાં ચૂંટણી અધિકારી સમક્ષ એસ.જયશંકર અને જુગલજી ઠાકોરે નોંધાવી ઉમેદવારી... મુખ્યમંત્રી વિજય, નીતિનભાઈ પટેલ, પ્રદિપસિંહ જાડેજા, જિતુ વાઘાણી સહિત ભાજપના મંત્રીગણ પણ રહ્યાં હાજર
Jun 25,2019, 13:30 PM IST
loksabha election 2019
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે અમેઠીથી ભર્યુ લોકસભાનું ચૂંટણી ફોર્મ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે અમેઠીથી ભર્યુ લોકસભાનું ચૂંટણી ફોર્મ, રાહુલ ગાંધીએ રોડ શો યોજ્યા બાદ ભર્યુ લોકસભાનું ચૂંટણી ફોર્મ
Apr 10,2019, 17:15 PM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019 રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની અમેઠીથી ફોર્મ ભરશે, જુઓ ક્યારે
કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીથી સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાની હાજરીમાં પોતાની ઉમેદવારી નોંધાવશે તો 11 તારીખે સ્મૃતિ ઈરાની પણ અમેઠી બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે, ત્યારે BJPના ટોચના નેતાઓ ઉપસ્થિત રહેશે.
Apr 9,2019, 19:10 PM IST
loksabha election 2019
લોકસભા ચૂંટણી 2019 : છેલ્લા દિવસે 'ઉમેદવારી' માટે હોડ, VIDEO
2019ની લોકસભાની ચૂંટણીને લઈને ફોર્મ ભરવાના છેલ્લાં દિવસે મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યાં, જેમાં જામનગરના કોંગ્રેસના ઉમેદવાર મૂળુભાઈ કંડોરિયા, પાટણમાંથી જગદીશ ઠાકોર, સાબરકાંઠામાંથી રાજેન્દ્રસિંહ ઠાકોર, ગાંધીનગરમાંથી સી.જે.ચાવડા અને અમદાવાદ પૂર્વમાંથી ગીતાબહેન પટેલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું.
Apr 4,2019, 15:57 PM IST
loksabha election 2019
લોકસભા ચૂંટણી 2019ઃ અમદાવાદ પૂર્વ બેઠક પરથી ભાજપના હસમુખ પટેલે ફોર્મ ભર્યુ જુઓ વિગત
અમદાવાદ પૂર્વ બેઠક પરથી ભાજપે અંતે પાટીદાર ઉમેદવારની પસંદગી કરી છે, હસમુખ પટેલના નામની સત્તાવાર જાહેરાત થઈ ત્યારે આજે તેમણે ફોર્મ ભર્યુ
Apr 4,2019, 15:25 PM IST
loksabha election 2019
લોકસભા ચૂંટણી 2019ઃ પાટણથી ભાજપના ભરતસિંહ ડાભીએ ઉમેદવારીપત્ર ભર્યું જુઓ વિ઼ડીયો
પાટણ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ વિજય મુહૂર્તમાં ઉમેદવારીપત્ર ભર્યું, વિશાળ રેલી યોજીને ભરતસિંહ ડાભી તથા અન્ય આગેવાનોએ મૈં હું ચોકીદાર નામની ટી-શર્ટ પહેરીને ખુલ્લી જીપમાં બેસીને શક્તિ પ્રદર્શન કર્યું
Apr 3,2019, 19:10 PM IST
loksabha election 2019
લોકસભા ચૂંટણી 2019ઃ બનાસકાંઠા કોંગ્રેસના પરથી ભટોળે કલેક્ટર કચેરીથી લીધું ફોર્મ,જુઓ વિગત
બનાસકાંઠાઃ કોંગ્રેસના પરથી ભટોળે કલેક્ટર કચેરીથી લીધું ફોર્મ, પરથી ભટોળ, કોંગ્રેસે સત્તાવાર નથી કરી પરથી ભટોળના નામની જાહેરાત
Apr 3,2019, 19:05 PM IST
loksabha election 2019
લોકસભા ચૂંટણી 2019 આણંદ બેઠક માટે ભરતસિંહ સોલંકી ભર્યુ ઉમેદવારી ફોર્મ
લોકસભા ચૂંટણી 2019 આણંદ બેઠક માટે ભરતસિંહ સોલંકી ભર્યુ ઉમેદવારી ફોર્મ...ફોર્મ ભરતાં પહેલા કર્યો રોડ શો...
Apr 3,2019, 18:50 PM IST
loksabha election 2019
લોકસભા ચૂંટણી 2019ઃ અમરેલીમાં પરેશ ધાનાણીએ નોંધાવી ઉમેદવારી..જુઓ વિડીયો
અમરેલી લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના પરેશ ધાનાણીએ તેમનું ઉમેદવારી ફોર્મ ભર્યુ, મહુવાના ખેડૂત નેતા કનુ કલસરિયા સહિત કોંગ્રેસના નેતાઓ પણ ઉમેદવારી ફોર્મ ભરતાં સમયે હાજર રહ્યાં
Apr 3,2019, 18:45 PM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019: જાણો કઇ બેઠક પર કયા ઉમેદવારે ભર્યું ફોર્મ, જુઓ તસવીરો
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અને લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રીલ છે. ત્યારે ગુજરાતમાં તમામ બેઠકો પર ભાજપ કોંગ્રસ અને અન્ય પાર્ટીના લોકોએ ઉમેદવારી ફોર્મ ભરવાની હરોળ લાગી હતી. આજે રાજ્યની અલગ અલગ બેઠક પર ઉમેદવારો દ્વારા ઉમેદવારી ભરવામાં આવી હતી.
Apr 2,2019, 18:17 PM IST
લોકસભા ચૂંટણી 2019
મેદાનમાં મહારથી: લોકસભા ચૂંટણીને લઇ રાજ્યમાં કઇ બેઠક પર કોની વચ્ચે ટક્કર
ગુજરાત લોકસભા બેઠકને લઇને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પણ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે.
Apr 2,2019, 15:25 PM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019: 7 તબક્કામાં વોટિંગ, જાણો ક્યાં અને ક્યારે થશે મતદાન
લોકસભા ચૂંટણી 2019નું 7 તબક્કામાં આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કયા તબક્કામાં કઇ તારીખે અને કયા રાજ્યમાં મતદાન કરવામાં આવશે તે નીચે મુજબ છે.
Apr 2,2019, 12:17 PM IST
લોકસભા ચૂંટણી 2019
કોંગ્રેસે વધુ એક યાદી બહાર પાડી, મહેસાણાથી એ.જે પટેલને મળી ટિકિટ
લોકસભા ચૂંટણી 2019ને લઇને ભારે મથામણ બાદ કોંગ્રેસે વધુ 9 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને રાજસ્થાન બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
Apr 2,2019, 10:40 AM IST
લોકસભા ચૂંટણી 2019
મોરબીના ભાજપ ઉમેદવાર મોહનભાઇ કુંડારીયા આજે ભરશે ઉમેદવારી પત્ર
રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર મોહનભાઇ કુંડારીયાએ આજે ઉમેદવારી પત્ર ભરવા જતા પહેલા હર હંમેશની જેમ ધારેશ્વર મહાદેવના મંદિરે પુજા અર્ચના કરી હતી. ત્યારબાદ તેના ટેકેદારો સાથે રાજકોટ તરફ જવા રવાના થયા હતા.
Apr 2,2019, 9:20 AM IST
bjp
લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપ ઉમેદવારોએ નેતા અને કાર્યકરોની હાજરીમાં રોડ શો યોજી ઉમેદવારી ફોર્મ ભર્યા
અમદાવાદ પશ્ચિમ બેઠકના ઉમેદવાર ડો. કિરીટ સોલંકીએ આજે ઉમેદવારી નોંધાવી...નવસારી બેઠક માટે ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલે ફૉર્મ ભર્યુ...કચ્છ બેઠક પરથી ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ ઉમેદવારી નોંધાવી...ભાવનગરના ભાજપ ઉમેદવાર ભારતીબેન શિયાળે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી...
Apr 1,2019, 15:45 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ