हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
454/ 7
(113)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mustard oil
Mustard oil News
lifestyle
શિયાળામાં સંજીવનીથી ઓછું નથી સરસિયાનું તેલ, ચહેરાથી લઈને હાડકાને મળશે આ 7 ફાયદા
Mustard Oil Skin Care Tips and Benefits: જો તમે શરીર પર સરસિયાનું તેલ લગાવો છો તો તેનાથી તમને ઘણા ફાયદા મળી શકે છે. સરસિયાના તેલથી શરીરને ભેજયુક્ત રાખી શકાય છે. આવો જાણીએ આ તેલના અન્ય ફાયદા શું છે.
Dec 11,2024, 17:25 PM IST
health tips
Health Tips: આ 5 સમસ્યાઓની દવા છે સરસવનું તેલ અને હળદર, જાણી લો ઉપયોગ કરવાની રીત
Health Tips: આયુર્વેદમાં સરસવના તેલનો અને હળદરનો ઉપયોગ શરીરની ઘણી સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવે છે. સરસવના તેલમાં હળદર મિક્સ કરીને તેનો ઉપયોગ કરવાથી શરીરને ફાયદા મળી શકે છે. આ મિશ્રણ ત્વચા અને વાળ સંબંધિત સમસ્યા પણ દૂર કરી શકે છે. આજે તમને જણાવીએ સરસવના તેલમાં હળદર મિક્સ કરીને ઉપયોગ કરવાથી થતા ફાયદા વિશે.
Oct 2,2024, 16:35 PM IST
Mustard oil
Mustard oil: સ્કિન પર સરસવનું તેલ 100 વાર વિચારીને લગાડજો, ત્વચાને થઈ શકે આવા નુકસાન
Mustard oil Side Effects: સરસવના તેલનો ઉપયોગ રસોઈથી લઈને સ્કીન કેર માટે પણ કરવામાં આવે છે. ઘણા લોકો વાળમાં પણ સરસવનું તેલ લગાડે છે. સરસવનું તેલ ફાયદાકારક છે પરંતુ કેટલાક લોકોને તેના કારણે સમસ્યા પણ થઈ શકે છે. સરસવનું તેલ સ્કીન પર લગાડવાથી આ પ્રકારના નુકસાન પણ થઈ શકે છે.
Sep 29,2024, 13:56 PM IST
garlic
Garlic: સરસવનું તેલ અને લસણ આ રીતે ઉપયોગમાં લેશો તો આ 5 બીમારીઓની દવા નહીં કરવી પડે
Garlic: સરસવનું તેલ અને લસણ અલગ અલગ રીતે ઉપયોગી છે. આ બંને વસ્તુઓ સ્વાસ્થ્ય માટે લાભકારી છે. આ બંનેનું મિશ્રણ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યામાં દવાની જેમ અસર કરે છે. સરસવનું તેલ અને લસણ 5 સ્વાસ્થ્ય સમસમયાને દવા વિના મટાડી શકે છે. તો ચાલો આજે તમને જણાવીએ આ બંને વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરવો ?
Sep 19,2024, 14:00 PM IST
Mustard oil
શિયાળામાં નાભિમાં ખાસ નાખો આ તેલના માત્ર 2 ટીપાં, પછી જુઓ શું ચમત્કારિક ફાયદા થાય છે
ઠંડીની ઋતુમાં સરસવના તેલના ઘણા ફાયદા છે. એવું કહેવાય છે કે શિયાળામાં આ તેલને નાભિ પર લગાવવાથી ખુબ લાભ થાય છે. જાણો આ અંગે વિગતવાર લેખમાં...
Dec 20,2023, 14:40 PM IST
Mustard oil
મધરાતે અજમાવો આ ઉપાય, ભાગ્ય ચમકી જશે, પૈસાની રેલમછેલ થશે
Sarson Tel Upay: સરસવના તેલનો આ ઉપાય તમારું ભાગ્ય ચમકાવી શકે છે. આ એટલું કારગર હોય છે કે તેને અપનાવવાના ગણતરીના સમયમાં જ માણસનું ભાગ્ય પલટી મારી શકે છે અને તે પ્રગતિ કરવા લાગે છે. જાણો આ ઉપાય વિશે...
Oct 25,2023, 13:34 PM IST
Shraddha Paksha 2023
પિતૃપક્ષમાં ભૂલેચૂકે આ 5 વસ્તુઓનું દાન ન કરતા, નારાજ થશે પિતૃઓ, મુસીબત આવશે
Shraddha Paksha 2023: વર્ષમાં 16 દિવસ માટે આવતા આ પિતૃપક્ષમાં દાનનું વિશેષ મહત્વ છે. જે પણ વ્યક્તિ પિતૃપક્ષમાં દાન કરે છે તેને તેમના પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ખુબ પ્રગતિ થાય છે અને સફળતા મળે છે. પિતૃઓના આત્માને શાંતિ મળે છે. પરંતુ આ દરમિયાન કેટલીક ચીજોનું ભૂલેચૂકે પણ દાન કરવું જોઈએ નહીં
Sep 30,2023, 11:41 AM IST
lifestyle
રોજ ઊંઘતા પહેલા આ તેલના બે ટીપાં નાભિમાં નાંખો, અડધી બીમારીઓ છૂમંતર થઈ જશે
Health Care Tips : આજે અમે તમને નાભિમાં તેલ નાંખવાના અનેક ફાયદા જણાવીશું.... જેનાથી તમારી અનેક સમસ્યાઓ સોલ્વ થઈ શકશે
Aug 6,2023, 18:26 PM IST
Wrinkle
7 દિવસમાં રિંકલ્સ થઈ જશે દૂર! બસ આ 4 વસ્તુઓ મિક્સ કરીને તૈયાર કરો ફેસ પેક
Wrinkle Removing Tips: રિંકલ્સના કારણે વ્યક્તિનું ટેન્શન વધી જાય છે અને જો નાની ઉંમરમાં આવું થાય તો સમસ્યા વધુ વધી જાય છે, આવી સ્થિતિમાં તમારે કુદરતી પદ્ધતિઓનો સહારો લેવો જોઈએ.
Jul 31,2023, 13:54 PM IST
skin
Skin Care: રાત્રે સૂતા પહેલા ચહેરા પર લગાવો આ જેલ, મળશે હીરોઈન જેવી ગ્લોઈંગ સ્કિન!
Aloe Vera Benefits: શું બોલિવૂડ સેલિબ્રિટીઝ જેવી ગ્લોઈંગ સ્કિન મળી શકે? ચાલો જાણીએ કે માત્ર એક જેલની મદદથી આ કેવી રીતે શક્ય છે.
Jul 29,2023, 14:42 PM IST
Lemon Juice
સરસવના તેલમાં આ વસ્તુ ઉમેરીને માથામાં કરો ઉપયોગ, ખરતાં વાળ અને ડેન્ડ્રફ થશે દુર
Lemon And Mustard Oil: ઘણા લોકો પોતાના વાળ અને ત્વચાને સંભાળ માટે સરસવના તેલનો ઉપયોગ કરે છે. સરસવનું તેલ વાળને મજબૂત અને કાળા બનાવવામાં મદદ કરે છે. સરસવના તેલમાં એવા ગુણ હોય છે જે વાળને મજબૂત કરે છે. જો તમે સરસવના તેલમાં લીંબુ મિક્સ કરીને તેનો ઉપયોગ કરો છો તો ડેન્ડ્રફની સમસ્યા દૂર થઈ શકે છે.
Jul 14,2023, 17:39 PM IST
Mustard oil
અનેક સમસ્યાઓ માટે અકસીર દવા બનશે આ તેલના બે ટીપાં, નથી કોઈ સાઈડ ઈફેક્ટ
Mustard Oil: સૂતા પહેલા સરસવના તેલમાં આ બે વસ્તુઓ મિક્સ કરીને લગાવો, 15 દિવસમાં જ થશે અદ્ભુત લાભ. સરસવ, મેથી, લસણ ત્રણેય વસ્તુઓ પોષક તત્વોથી ભરપૂર છે. તેઓ ઘણી રીતે ઉપયોગમાં લેવાય છે. આજે અમે આ ત્રણેયને મિક્ષ કરવાથી થતા ફાયદાઓ વિશે જણાવી રહ્યા છીએ.
Jun 18,2023, 15:10 PM IST
Dandruff
ફક્ત 10 રૂપિયામાં ખતમ થશે ડેંડ્રફવાળા વાળ, અપનાઓ આ ઘરેલૂ નુસખા
Home Remedies: જો તમે ડેંડ્રફવાળા વાળથી પરેશાન છો તો અમે તમને કેટલીક ટિપ્સ બતાવવા જઇ રહ્યા છીએ. જેનાથી તમારા વાળમાં ડેંડ્રફની સમસ્યા ખતમ થઇ જશે.
Nov 1,2022, 14:40 PM IST
hair fall
ખરતા વાળથી મેળવો છુટકારો, વાળ થશે કાળા અને ઘટ્ટ; આ તેલથી કરો માલિશ
જો તમે ખરતા વાળથી પરેશાન છો અથવા તમારા વાળને લાંબા કરવા માંગો છો તો આ સમાચાર તમારા કામના છે
Feb 19,2022, 12:42 PM IST
Edible Oil
ખુશખબર! તહેવારો ટાણે આટલા રૂપિયા સસ્તું થયું ખાદ્ય તેલ, જાણો હવે શું છે નવા ભાવ?
મંગળવારે સીંગદાણા તેલની સરેરાશ છૂટક કિંમત (Average Retail Price) 180 રૂપિયા પ્રતિ કિલો, સરસવનું તેલ 184.59 રૂપિયા પ્રતિ કિલો, સોયા તેલ 148.85 રૂપિયા પ્રતિ કિલો, સૂર્યમુખી તેલ 162.4 રૂપિયા પ્રતિ કિલો છે. પામ તેલ રૂ. 128.5 પ્રતિ કિલો હતું.
Jan 14,2022, 8:19 AM IST
mustard oil price
હવે સરસવના તેલે તોડ્યા બધા રેકોર્ડ, 1 લીટરનો ભાવ પહોંચ્યો 250 રૂપિયા, જાણો કારણ
Mustard Oil price latest news- માર્કેટથી લઈને રિટેલની દુકાનો સુધી સરસવના તેલમાં તેજી છે. શુદ્ધ તેલના ભાવમાં પ્રતિ લીટરે 60-70 રૂપિયાનો વધારો થયો છે.
Jun 10,2021, 17:31 PM IST
edible oil prices
કેમ મોંઘુ થઈ રહ્યું છે સરસવનું તેલ? કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આપ્યો આ જવાબ
ખાદ્ય તેલના ભાવ પણ પેટ્રોલ-ડીઝલના ભાવની જેમ બેકાબૂ બની ગયા છે. પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા કરવા તો સરકારના હાથમાં નથી કારણ કે તે ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ પર નિર્ભર કરે છે. પરંતુ ખાદ્ય તેલના ભાવને ગ્લોબલ માર્કેટ સાથે કોઈ લેવાદેવા નથી, આમ છતાં તેના ભાવ કેમ વધી રહ્યા છે તે સવાલનો જવાબ કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આપ્યો છે.
Jun 9,2021, 13:12 PM IST
Trending news
Manmohan Singh death
'માના તેરી દીદ કે કાબિલ..'મનમોહન સિંહે સંસદમાં સુષ્મા સ્વરાજને આ અંદાજમાં આપ્યો જવાબ
Manmohan Singh death
ભારતીય અર્થવ્યવસ્થાના 'ભીષ્મ પિતામહ'ની પ્રોફેસરથી લઈને દેશના વડાપ્રધાન સુધીની સફર
Gujarat Highcourt
ગુજરાતનો અજીબ કિસ્સો! પત્ની પ્રેગનેન્ટ થતા પતિને છોડીને લેસ્બિયન ફ્રેન્ડ પાસે જતી રહ
Boney Kapoor on Women
'બીજી મહિલાઓ તરફ આકર્ષિત થઈ જાવ છું', શ્રીદેવીના મોતના 6 વર્ષ પછી બોની કપૂરનો ખુલાસો
manmohan singh
પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું નિધન, દિલ્હીની AIIMS હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
gemini
મિથુન રાશિના જાતકો માટે 2025 કેવું રહેશે, માર્ચ મહિના પછી કિસ્મત ચમકશે; ધન લાભનો યોગ
morbi
પતિ-પ્રેમિકાના મનસૂબા પાર ન પડ્યા! ખોટી કહાનીથી પત્નીની હત્યાનો ભાંડો ફૂટ્યો
Ambalal Patel
અમદાવાદ સહિત ગુજરાતમાં અહીં આવ્યો ધોધમાર વરસાદ, કાંકરિયા કાર્નિવલમાં વરસાદ ત્રાટક્યો
Ahmedabad
દિવ્યાંગ તરુણે ગુજરાતનું નામ કર્યું રોશન, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો બાળ પુરસ્કાર
Agriculture
ગુજરાતની ખેતીલાયક જમીન પર મોટું જોખમ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ