हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
40/ 3
(20.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Lemon Juice
Lemon juice News
Spotless Skin
Spotless Skin: ત્વચાને ગોરી અને બેદાગ બનાવવા અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર
Spotless Skin: ચહેરાની સાથે હાથ, પગ, કોણી, ઘુંટણ અને ગરદનની ત્વચાને પણ સાફ રાખવા પર ધ્યાન આપવું જરૂરી છે. ચહેરાની રંગત નીખારવાની સાથે આ અંગોની ત્વચાની માવજત પણ કરવી જોઈએ. તેના માટે એક વસ્તુનો ઉપયોગ કરી શકાય છે. આ વસ્તુ તમારી ત્વચાને સાફ અને ગોરી બનાવી શકે છે.
Sep 22,2024, 9:22 AM IST
Lemon Water
ગરમીમાં લીંબુ પાણી પીવાના પણ છે ગેરફાયદા, તમે પીતા હો તો આ 7 નુક્સાન પણ જાણી લેજો
Lemon Water : ઉનાળામાં શરીરનું તાપમાન જળવાઈ રહે અને તમને અશક્તિ ન આવે એટલા માટે લોકો લીંબુ પાણી પીતા હોય છે. લીંબુ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ શું તમે જાણો છો કે તેનું વધુ પડતું સેવન તમને ગંભીર રીતે બીમાર પણ કરી શકે છે.
May 13,2024, 12:39 PM IST
health tips
Health Tips: ઉનાળામાં લીંબુ પાણી પીતાં પહેલાં જાણી લેજો તેના નુકસાન, જઇ શકે છે જીવ
Disadvantages of drinking lemonade: વધુ પડતું લીંબુ પાણીના સેવનથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે જેના વિશે આજે અમે આ આર્ટિકલમાં જણાવીશું જેથી તમે લિમિટમાં પીવો.
Mar 27,2024, 11:56 AM IST
Lemon
ગરમીની સિઝન શરૂ થાય એ પહેલા જ લીંબુના ભાવ થયાં ‘ખાટા’, એક કિલોનો ભાવ જાણીને આવી જશે
માર્ચ મહિનામાં જ લીંબુના ભાવે દાળની ખટાસ ઓછી કરી દીધી છે. ગૃહણીઓને હવે એ ચિંતા સતાવી રહી છે કે આગામી સમયમાં જ્યારે કાળઝાળ ગરમી પડશે ત્યારે લીંબુના ભાવમાં પણ ગરમાવો જોવા મળશે.
Mar 10,2024, 15:41 PM IST
Lemon Juice
તમે પણ ચહેરા પર લગાડો છો લીંબુનો રસ ? તો જાણી લો તેનાથી ત્વચાને થતા નુકસાન વિશે પણ
Lemon Side Effects: જો ત્વચા પર લીંબુનો રસ ડાયરેક્ટ લગાડવામાં આવે તો તેનાથી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. લીંબુમાં કુદરતી રીતે એવા ઘણા કમ્પાઉન્ડ હોય છે જે ત્વચાના સંપર્કમાં આવે તો તેનાથી નુકસાન થાય છે. જો તમે પણ જાણકારીના અભાવના કારણે લીંબુનો ઉપયોગ ડાયરેક્ટ સ્કીન પર કરતા હોય તો સૌથી પહેલા જાણી લો લીંબુનો ઉપયોગ ચહેરા પર કરવાથી કયા નુકસાન થઈ શકે છે.
Oct 7,2023, 14:39 PM IST
Lemon Juice
સરસવના તેલમાં આ વસ્તુ ઉમેરીને માથામાં કરો ઉપયોગ, ખરતાં વાળ અને ડેન્ડ્રફ થશે દુર
Lemon And Mustard Oil: ઘણા લોકો પોતાના વાળ અને ત્વચાને સંભાળ માટે સરસવના તેલનો ઉપયોગ કરે છે. સરસવનું તેલ વાળને મજબૂત અને કાળા બનાવવામાં મદદ કરે છે. સરસવના તેલમાં એવા ગુણ હોય છે જે વાળને મજબૂત કરે છે. જો તમે સરસવના તેલમાં લીંબુ મિક્સ કરીને તેનો ઉપયોગ કરો છો તો ડેન્ડ્રફની સમસ્યા દૂર થઈ શકે છે.
Jul 14,2023, 17:39 PM IST
White Hair
Hair Problem: સફેદ વાળ થઈ જશે સુપરડાર્ક, માત્ર Coconut Oil માં મિક્સ કરી દો આ વસ્તુ
Premature White Hair: આજકાલ નાની ઉંમરમાં સફેદ વાળ આવવા સામાન્ય વાત છે, પરંતુ તમે કેટલાક ઘરેલૂ ઉપાયોની મદદથી તેમાંથી છુટકારો મેળવી શકો છો.
Apr 24,2023, 23:59 PM IST
Lemon Juice
Lemon Side Effects: શું તમે પણ કરો છો લીંબુનું વધુ સેવન? તો થઈ શકે છે આ સમસ્યા
Excessive Use Of Lemon: આ વાત બધા જાણે છે કે લીંબુનું સેવન આપણા માટે ફાયદાકારક છે, પરંતુ તે વાત પણ યાદ રાખવી જરૂરી છે કે કોઈ વસ્તુનો વધુ ઉપયોગ સમસ્યા પેદા કરી શકે છે, લીંબુની સાથે પણ આ વાત જોડાયેલી છે.
Apr 3,2023, 13:46 PM IST
Gram Flour
જો તમે ભજીયા ખાતા હોવ તો સાવધાન!, આ વસ્તુ ખાસ ધ્યાનમાં લો નહીં તો મુશ્કેલીમાં મુકાશો
Gram Flour Test: ચણામાંથી ચણાનો લોટ એટલે કે બેસન તૈયાર થાય છે જેમાંથી અનેક સ્વાદિષ્ટ વાનગીઓ બનતી હોય છે જેમ કે ભાત ભાતના ભજીયા. ખાસ કરીને ચોમાસામાં ભજીયા ખાવાની અલગ જ મજા હોય છે. જો કે દરેક ઋતુમાં ભજીયા તો બધાને ભાવતા હોય છે અને બનતા પણ હોય છે.
Mar 6,2023, 11:20 AM IST
Gas Burner Cleaning Tips
Kitchen Tips: તમારા કિચનમાં પણ ગેસ બર્નર થઈ ગયું છે જામ, તો આ 3 રીતથી કરો સાફ
How to Clean Gas Burner: ગેસ બર્નર પર થોડા જ દિવસોમાં કાળાશ આવી જાય છે અને તેને સાફ કરવા માટે તમારે બજારમાંથી મોંઘા ક્લિનિંગ પ્રોડક્ટ્સ ખરીદવા પડે છે, પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે અમે તમને એક એવા હેક વિશે જણાવી રહ્યા છીએ, જેના દ્વારા આ બર્નર સાફ થઈ શકે છે. ફક્ત લીંબુથી સાફ કરો.
Jan 18,2023, 13:25 PM IST
Drinks For Heat Wave
Drinks For Heat Wave: ગરમીથી બચવા માટે ટ્રાય કરો આ ડ્રિંક્સ, મળશે તરત રાહત
ભારતમાં ગરમીથી લોકો કંટાળી ગયા છે. ગરમીના કારણે ના કામ કરવાનું મન થાય ના ઘરની બહાર નીકળવાનું. તેવામાં આવી ભયંકર ગરમીથી બચવા માટે શરીરને હાઈડ્રેટેડ રાખવુ ખુબ જરૂરી છે. તેવામાં આપ આ કુલિંગ ડ્રિંક્સને આપના ડેલી રૂટીનમાં સામેલ કરી શકો છો.
May 31,2022, 16:55 PM IST
energy drink
કાળઝાળમાં ગરમીથી બચવા માટે ટ્રાય કરો આ સોફ્ટ ડ્રિંક્સ, તાત્કાલિક મળશે મોટી રાહત
ફળોને પાણીમાં ભેળવવાથી સુગરની માત્રા ઉછી થઈ જાય છે. અને તમારો હાઈડ્રેશન પાવર વધી જાય છે. ફળોનું પાણી આપના સ્વાસ્થ્ય માટે હેલ્ધી સાબિત થઈ શકે છે.
Apr 24,2022, 16:00 PM IST
corona virus
ઘરમાં છે લીંબુ, તો તમારાથી પણ દૂર ભાગશે કોરોના વાયરસ
કોરોના વાયરસ (Corona Virus)થી હવે તમારે ડરવાની જરૂર નથી. હાથ ધોવા માચટે જો તમારી પાસે સાબુ અથવા સેનિટાઈઝર નથી તો પણ આ જીવલેણ વાયરસ તમારી નજીક આવી શકશે નહીં. માત્ર તમારે આ સરળ કામ કરવાનું છે
Mar 16,2020, 13:34 PM IST
Trending news
Ahmedabad
અમદાવાદનું નવું આકર્ષણ બનશે લોટસ પાર્ક, આ વિસ્તારમાં દૂબઈ જેવી રોનક થઈ જશે
Ghee
Ghee: શિયાળામાં ત્વચા પર આ રીતે લગાડો ઘી, સ્કિન પર લોશન લગાડવાની જરૂર નહીં પડે
Gautam Adani
ગૌતમ અદાણીવાળા અમેરિકી કેસમાં સૌથી મોટો આરોપ આંધ્રના ટોપ અધિકારી પર, છતાં સન્નાટો
gharelu upay
Gharelu Upay: સવારે ઉઠતાવેંત પી લો આ વસ્તુ, જડમૂળથી મટી જશે શરદી અને ઉધરસ
relationship
એ આર રહેમાન અને સાયરાના ડિવોર્સનું શું છે કારણ? જાણો મોટી ઉંમરે શા માટે તુટે છે લગ્ન
december 2024
2 ડિસેમ્બરે એકસાથે 4 ગ્રહ બદલશે પોતાની ચાલ, સોનાની જેમ ચમકશે આ 5 રાશિઓનું ભાગ્ય
vodafone idea share
65% ઘટી શકે છે આ શેર, ₹2.4 સુધી આવી શકે છે શેરનો ભાવ, એક્સપર્ટે કહ્યું- વેચી દો
coconut oil benefits
Hair Fallની સમસ્યાથી છો પરેશાન? આ તેલથી કરો મસાજ, વાળ ખરતાની સમસ્યા થઈ જશે છૂમંતર
India Most popular Actors
કોણ છે દેશનો સૌથી પોપ્યુલર એક્ટર? ટોપ 10માં બોલિવૂડના માત્ર બે સ્ટાર, જાણો
Kutch
કચ્છમાં પ્રતિબંધિત હાથીદાંતમાંથી દાગીના બનાવતા પકડાયા, ચોરી છુપીથી કરતા હતા આ કામ