हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Low Pressure
Low pressure News
Weather Forecast
ચક્રવાતી તોફાન તબાહી મચાવશે! 18 થી 21 ઓક્ટોબર સુધી મુશળધાર પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ
Heavy Rain Warning: દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં પ્રેશર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. વાવાઝોડું આજે પાંડેચેરી અને નેલ્લોર વચ્ચેના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. મોસમી ગતિવિધિઓને કારણે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.
Oct 17,2024, 14:36 PM IST
gujarat weather forecast
અરબ સાગરમાં પાછું લો પ્રેશર સક્રિય, 4 દિવસ આ વિસ્તારોમાં વરસાદની આગાહી
અરબ સાગરમાં લો પ્રેશર સર્જાયું છે. હાલ ભલે આ લો પ્રેશર લક્ષદ્વીપ પાસે બન્યું હોય પરંતુ તેની દિશા ઉત્તર પશ્ચિમ છે. જેના લીધે ગુજરાતમાં પણ વરસાદ જોવા મળી શકે છે. એમાં પણ જો આ લો પ્રેશર ગુજરાત સુધી પહોંચે તો જોખમ બની શકે.
Oct 9,2024, 20:24 PM IST
Arabian Sea
અરબ સાગરમાં લો પ્રેશર સર્જાયું, ગુજરાતમાં આ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની આગાહી
Gujarat Weather Forecast: અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર સર્જાયું છે જે ગુજરાતના આ વિસ્તારો માટે ચેતવણી ઊભું કરી રહ્યું છે. રાજ્ય હવામાન વિભાગે અરબ સાગર કિનારાના જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરેલું છે. માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપી છે.
May 31,2024, 13:56 PM IST
Cyclone Alert
1 નહીં 2 વાવાઝોડાનું જોખમ? આગામી 48 કલાકમાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં બે વાવાઝોડાની આશંકા જતાવવામાં આવી છે. બંગાળની ખાડીમાં બે જગ્યાએ ઓછા દબાણવાળા ક્ષેત્ર બની રહ્યા છે. જેનાથી બંગાળ અને તેની આજુબાજુના ક્ષેત્રો પર 2 ચક્રવાતી તોફાનનું જોખમ તોળાઈ રહ્યું છે.
Nov 15,2023, 19:33 PM IST
weather update
આવી રહ્યું છે મોટું તોફાન! જાણો ક્યારે, કયા વિસ્તારોમાં પડી શકે છે ગાજવીજ સાથે વરસાદ
Nov 14,2023, 21:37 PM IST
gujarat rain
આનંદો! ગુજરાતમાં પાણી જ પાણી; સિઝનનો 100 ટકા વરસાદ વરસી ગયો, આ વિસ્તારોમાં મન મૂકીને
રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું: આજે દિવસ દરમિયાન માત્ર કચ્છના રાપર તાલુકામાં જ ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો, વરસાદ પ્રભાવિત ૯ જિલ્લામાં કુલ ૧૬,૩૬૦થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું; અત્યાર સુધીમાં કુલ ૧૦૭૯ લોકોને રેસક્યું કરાયા, અસરગ્રસ્ત વિસ્તારોના ૧૭,૨૪૨ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો; ૧૭,૧૪૯ ગામમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો.
Sep 19,2023, 22:36 PM IST
breaking news
મોટા સમાચાર: ગુજરાતમાં શું કંઈક મોટી આફત આવશે! અરબી સમુદ્રમાં સર્જાયું છે ખતરનાક..
આગામી 48 કલાકમાં અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશર વધુ સક્રિય બની શકે છે જેને લઇ બંદર અને સમુદ્રકાંઠાના વિસ્તારોના લોકોને 3 નંબરનું ભય સૂચક સિગ્નલ લગાવી સાવચેત કરાયા છે.
Aug 10,2022, 18:02 PM IST
gujarat
ગુજરાતમાં પવનની પેટર્ન બદલાઈ ગઈ, આગામી એક અઠવાડિયા સુધી ક્યા કેવી અસરો થશે?
હવામાન વિભાગની આગાહીના મતે, 8 થી 14 મે દરમિયાન ઉત્તર-પશ્ચિમના ગરમ પવનો ફૂંકાશે. જેનાથી અમદાવાદમાં ફરી ગરમીનો પારો 44 ડિગ્રીની આસપાસ રહેશે. આ ચાર દિવસોમાંથી એક દિવસ હિટવેવને લીધે ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા છે.
May 8,2022, 8:46 AM IST
ગુજરાત
રાજ્યમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, NDRF સહિત તંત્ર એલર્ટ
સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે લો પ્રેશર સર્જાતા રાજ્યમાં વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે.
Jul 31,2019, 11:51 AM IST
ગુજરાત
રાજ્યમાં મેઘ મહેર: જામનગરમાં 7 ઇંચ વરસાદ, તો સુરતની કિમ નદીઓ બે કાંઠે
છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે લો પ્રેશર સર્જાતા રાજ્યમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Jul 31,2019, 11:06 AM IST
Trending news
Shukra Gochar
ધનના દાતા શુક્ર કુંભ રાશિમાં પ્રવેશ કરશે, 3 રાશિની ચાંદી જ ચાંદી, અપાર ધન મળવાના યોગ
spicejet
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે અમદાવાદથી સીધી મળશે ફ્લાઇટ, આ કંપનીએ શરૂ કરી સેવા
Pratap Sarangi Injured
સંસદમાં ધક્કામુક્કી કાંડની તપાસ કરશે ક્રાઇમ બ્રાન્ચ, ફરી સીન થશે રિક્રિએટ
CNG Car Care
CNG કાર ચલાવો છો તો સાવધાન! ભૂલથી પણ ન કરો આ ભૂલો, બાકી લાગી શકે છે આગ
gujarat
ઘરે મોબાઈલ લેવા જતા મળ્યું મોત! કારમાં અચાનક બ્લાસ્ટ થતા સુરતી વેપારી જીવતો ભડથું!
gujarat
ગુજરાતમાં હવે ક્યાં ઉઠી અશાંતધારાની માંગ? હિન્દુ બાહુલ્ય વિસ્તારમાં વધી મુસ્લિમોની..
gujarat
અકસ્માતોનું નવુ સરનામું બન્યો ગુજરાતનો આ બ્રિજ; 4 વર્ષમા જ બેકાર બન્યો, દેખાયા સળિયા
gujarat
'ઓફીસ છોડીને ફિલ્ડ વિઝીટ કરો,કોઈની રજૂઆત...', ભૂપેન્દ્ર પટેલે લીધા કલેકટર-DDOના કલાસ
gujarat
'શરીરમાં નસ ખુલ્લી રહી જતાં મોત! અમદાવાદમાં આ હોસ્પિટલની બેદરકારીથી મોતનો આક્ષેપ
FSI
સરકારના આ એક નિર્ણયથી સામાન્ય લોકોને લાગશે ઝટકો, ઘર ખરીદવું પડશે મોંઘુ