हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Arabian Sea
Arabian sea News
Cyclone Tej
અરબ સાગરમાં ચક્રવાતના એંધાણ, વાવાઝોડું આ વિસ્તારોમાં મચાવશે તબાહી? લેટેસ્ટ અપડેટ
આઈએમડીના આજના હવામાન અપડેટમાં જણાવવામાં આવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ મોનસૂન આજે 19 ઓક્ટોબરના રોજ સમગ્ર દેશમાંથી વિદાય થઈ ગયું છે. એક હળવા દબાણનું ક્ષેત્ર દક્ષિણ પૂર્વ અને તેની નજીક દક્ષિણ પશ્ચિમ અરબ સાગર પર સ્થિત છે.
Oct 19,2023, 16:45 PM IST
Cyclone Tej
અરબ સાગરમાં વાવાઝોડાની આહટ! નવરાત્રિ દરમિયાન ચક્રવાત 'તેજ'ના ભણકારા
Cycolne Tej: અરબ સાગરમાં સોમવારે રાતે એક હળવા દબાણવાળું ક્ષેત્ર બની શકે છે. જે કદાચ ચોમાસા બાદના પહેલા ચક્રવાતમાં ફેરવાઈ શકે છે.
Oct 16,2023, 16:27 PM IST
cyclone Biparjoy
અરબી સમુદ્રમાં બિપરજોય નામનું વાવાઝોડું સક્રિય
Cyclone Biparjoy forms over Arabian sea; Know LIVE movement here
Jun 7,2023, 12:20 PM IST
cyclone in gujarat
અરબી સમુદ્રમાં ઊભું થયું હવાનું દબાણ, આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા
Ambalal Patel Prediction : હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર, 7 જૂન સુધીમાં, લો-પ્રેશર સિસ્ટમ લક્ષદ્વીપ નજીક ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે. જેના બાદ 12 થી 14 જુન વચ્ચે ચક્રવાત આવશે.
Jun 5,2023, 22:18 PM IST
Arabian Sea
સંકટમાં ગુજરાત! આગામી સમયમાં ખતરો બની શકે છે દરિયો, તમે પણ વાંચો આ રિપોર્ટ
જીહા, આપણે લોકો આપણી દિનચર્યામાં વ્યસ્ત છીએ, ત્યારે એક મોટું જોખમ આપણી તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યુ છે.
Apr 24,2023, 21:58 PM IST
indian navy
નેવીનું હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બન્યું, ક્રુના 3 સભ્યોને સુરક્ષિત રીતે બચાવાયા
ભારતીય નેવીના હેલિકોપ્ટરે મુંબઈ તટથી દૂર અરબ સાગર પાસે ઈમરજન્સી લેન્ડિંગ કર્યું છે. ક્રુને બચાવી લેવાયું છે. ભારતીય નેવીના જણાવ્યાં મુજબ ભારતીય નેવી એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર (એએલએચ)એ મુંબઈથી નિયમિત ઉડાણ ભરી હતી. આ દરમિયાન તે તટ પાસે એક દુર્ઘટનાનો ભોગ બની ગયું.
Mar 8,2023, 14:04 PM IST
Indian Coast Guard
ગુજરાતના દરિયામાંથી 425 કરોડનું 61 કિલો ડ્રગ્સ ઝડપાયું, પાંચ ઈરાની ક્રૂની ધરપકડ
ગુજરાતના દરિયામાંથી ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો છેલ્લા કેટલાક સમયથી સતત ચાલી રહ્યો છે. આજે પણ કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે.
Mar 6,2023, 23:34 PM IST
World Meteorological Organization
સાવધાન! મુંબઈ સહિત દેશના અનેક મોટા શહેરો પર છે જોખમ, વિશ્વ હવામાન વિભાગે ચેતવણી આપી
WMO Report: દરિયાની સપાટીમાં વધારો થવાથી માત્ર દરિયાકાંઠાની ઇકોસિસ્ટમ્સ અને સેવાઓની ખોટ જ નહીં, પણ ભૂગર્ભજળની ખારાશ, પૂર અને દરિયાકાંઠાના માળખાને નુકસાન પણ થશે. તે એવા વિસ્તારોમાં અર્થવ્યવસ્થા, આજીવિકા અને જળ સુરક્ષા માટે પણ જોખમ ઊભું કરે છે જેઓ તોફાન અને ભરતીના ફેરફારો માટે પહેલેથી જ સંવેદનશીલ છે.
Feb 15,2023, 18:44 PM IST
Porbandar coast
સમુદ્રમાં કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યુ, બોટમાં આગ લાગતા બચાવ્યો 7 માછીમારોનો જીવ
પોરબંદરના દરિયામાં 50 કિલોમીટર દૂર એક બોટમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાનું સિગ્લન કોસ્ટગાર્ડને મળતા જવાનો રેસ્ક્યુ માટે પહોંચી ગયા હતા.
Jan 16,2023, 18:35 PM IST
Indian Coast Guard
Indian Coast Guard બન્યું દેવદૂત, ડૂબતા જહાજના 12 ખલાસીઓનો બચાવ્યો જીવ
Indian Coast Guard Rescue Crew Members Life : ફરી એકવાર ભારતીય કોસ્ટગાર્ડની સરહાનીય કામગીરી સામે આવી છે, અરબ મહાસાગરમાં ડૂબતા 12 ખલાસીઓનો જીવ બચાવી લેવાયો હતો
Jan 1,2023, 22:10 PM IST
dwarka
દ્વારકા: ખરાબ હવામાનને કારણે 800 ટન કેપેસીટી વાળુ વહાણ અરબી સમુદ્રમાં ડૂબ્યું
Dwarka: Boat with 800 ton capacity sinks in Arabian sea due to rough weather; 12 rescued
Jan 1,2023, 13:40 PM IST
breaking news
મોટા સમાચાર: ગુજરાતમાં શું કંઈક મોટી આફત આવશે! અરબી સમુદ્રમાં સર્જાયું છે ખતરનાક..
આગામી 48 કલાકમાં અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશર વધુ સક્રિય બની શકે છે જેને લઇ બંદર અને સમુદ્રકાંઠાના વિસ્તારોના લોકોને 3 નંબરનું ભય સૂચક સિગ્નલ લગાવી સાવચેત કરાયા છે.
Aug 10,2022, 18:02 PM IST
gujarat monsoon
ગુજરાતના દરિયાકાઠેથી મોટું સંકટ ટળ્યું, અરબી સમુદ્રમાં 70 કિમી દૂર વાવાઝોડું પસાર
હવામાન વિભાગે જણાવ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા નજીક પૂર્વોત્તર અરબી સમુદ્ર પર દબાણ ઝોન છેલ્લા 6 કલાકમાં પાંચ કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે.
Jul 17,2022, 19:07 PM IST
dwarka
દ્વારકાના મધદરિયે ટકરાયા બે મોટા જહાજ, 33 ક્રુ મેમ્બર્સને બચાવાયા
ઓખા નજીકના અરબી સમુદ્રમાં બે શિપ ટકરાવાની ઘટના બની હતી. MV એવિએટર તથા MV એટલાન્ટિક નામની બંને શિપ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બંને શિપમાં રહેલા 43 જેટલા ક્રુ મેમ્બર્સને રેસ્ક્યૂ કરાયા હતા. 26 નવેમ્બરના 21.30 કલાક આસપાસ આ ટક્કર થઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. ભારતીય કોસ્ટ ગાર્ડને માહિતી મળતા અથડામણ થયેલ જગ્યાએ દરિયાઈ પ્રદૂષણ અંગે મૂલ્યાંકન શરૂ કર્યુ હતું. હાલ દરિયામાં કોઈ તેલ પ્રસરણ કે દરિયાઈ પ્રદૂષણ થતા કોસ્ટગાર્ડ શિપ તથા હેલિકોપ્ટર દ્વારા સફાઈ હાથ ધરાઇ છે.
Nov 27,2021, 13:41 PM IST
gujarat
અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતા ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય હોવાથી વાતાવરણમાં ફેરફાર થઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહીના પગલે હાલ ગુજરાતના દરિયાકાંઠે ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા છે.
Nov 7,2021, 16:01 PM IST
Somnath temple
કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરો દ્વારા સોમનાથ મંદિરની સુરક્ષા
દેશ માટે અતિ મહત્વના સોમનાથ મંદિરની સુરક્ષા સાથે અરબી સમુદ્રની સુરક્ષા પણ કરવામાં આવી રહી છે. અહીં સુરક્ષા માટે કોસ્ટગાર્ડ સહિત અન્ય એજન્સીઓ ખડેપગે રહે છે.
Oct 18,2021, 14:43 PM IST
Special Report
Sunday Special: Tauktae Cyclone Away From Gujarat
Sunday Special: Tauktae Cyclone Away From Gujarat
May 16,2021, 22:10 PM IST
Special Report
Sunday Special: Cyclone Situation In 5 States Including Gujarat
Sunday Special: Cyclone Situation In 5 States Including Gujarat
May 16,2021, 22:10 PM IST
Special Report
Sunday Special: Which districts of Gujarat will be affected by cyclone
Sunday Special: Which districts of Gujarat will be affected by cyclone
May 16,2021, 22:10 PM IST
cyclone of 2021
Cyclone Tauktae: કોરોના સંકટ વચ્ચે વાવાઝોડાનો ખતરો, નામ છે 'તૌકતે',
હવામાન વિભાગ અનુસાર દેશના પશ્ચિમી કિનારા પર રવિવારે વર્ષનું પ્રથમ ચક્રવાતી તોફાન આવશે. લક્ષદ્વીપ, કેરલ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતને તેની અસર થઈ શકે છે.
May 13,2021, 16:48 PM IST
Trending news
Usury
પોલીસમાં ફરજ બજાવતા જવાનના માતા-પિતાએ જ વ્યાજખોરના ત્રાસથી જીવન ટુંકાવી લીધુ
sushil kumar modi
બિહારના પૂર્વ Dy.CM સુશીલકુમાર મોદીનું નિધન, કેન્સરથી પીડિત હતા
IPL 2024
GT vs KKR: અમદાવાદમાં વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત ટાઈટન્સ પ્લેઓફની રેસમાંથી બહાર
Gujarat Weather
રાજ્યના 41 તાલુકાઓમાં પડ્યો વરસાદ, બે લોકોના મોત, તંત્રને સતર્ક રહેવા આપી સૂચના
Lok Sabha Election 2024
ચૂંટણીનો ચોથો તબક્કો પૂરો, કેટલું થયું મતદાન..સ્વિંગ વોટર્સના કારણે પરિણામ બદલાશે?
Ahmedabad
નિકોલના PI કેડી જાટ સામે આરોપ લગાવનાર બંને PSI ની તાત્કાલીક અસરથી બદલી
Mumbai rains
મુંબઈમાં આંધી તોફાન સાથે વરસાદ બન્યો આફત, હોર્ડિંગ પડતા 8 લોકોએ જીવ ગુમાવ્યા
Paresh Goswami
આગામી ત્રણ દિવસ ભારે, ગાજવીજ અને ભારે પવન સાથે તોફાની વરસાદ પરેશ ગોસ્વામીની આગાહી
Lok Sabha Election 2024
BJP હવે 400 પારનો નારો ભૂલી જાય, ફલોદી સટ્ટા બજારની નવી આગાહી, જાણો કોને થશે ફાયદો
Angadia firms
આંગડિયા પેઢીઓ બની કાળા નાણાનો અડ્ડો, ક્રિકેટ સટ્ટાની આડમાં દુબઈ સુધી જોડાયા તાર