हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
194/ 6
(28.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
loans
Loans News
gujarat
ફેસબુક પર આવતી ભ્રામક જાહેરાતોથી સાવધાન! ગુજરાતના આ જિલ્લામાં ટોળકીએ કર્યો કાંડ!
ફેસબુક એકાઉન્ટ પર લોકોને લોન અપાવવાની ભ્રામક જાહેરાતો કરી લોન મેળવવા માટે સંપર્ક કરનાર લોકોને લોન અપાવવાની લાલચો આપી સિબિલ સ્કોર ઓછો પડે છે તેમ કહી કયુઆર કોડ મોકલી પોતાનાં એકાઉન્ટમાં નાણા ભરાવીને 1.46 લાખની ઠગાઈ આચર્યાની ફરીયાદ.
Jun 2,2024, 19:02 PM IST
loans
Home,કાર, પર્સનલ લોનની અલગ-અલગ EMI ભરવાથી મેળવો છુટકારો, સિંગલ પેમેન્ટથી કરો ચુકવણી
જ્યારે આપણે કોઈ લોન એક સાથે ચુકવવા વિશે વિચારી રહ્યાં છીએ તો તે જરૂરી છે કે તમને લોનની સંપૂર્ણ જાણકારી હોય. તે પણ જાણકારી હોવી જરૂરી છે તે તમે એક સાથે કઈ રીતે મેનેજ કરશો. ઘણી લોન એક સાથે કરવાથી વર્તમાન લોનની ઈએમઆઈ એક સાથે ચુકવવાની હોય છે.
Mar 6,2024, 20:21 PM IST
loans
સમય પહેલા લોન ચૂકવવી યોગ્ય ગણાય કે નહિ? બહુ કામની આ સલાહ જાણી લેજો
Loan Pre-payment : અનેક લોકો રૂપિયા આવવા પર સમય પહેલા લોન ચૂકવણી કરવા વિચારે છે, પરંતુ કયા પ્રકારની લોન વહેલા ચૂકવવાથી ફાયદો થાય છે અને નુકસાન તે અવશ્ય જાણી લેવું જોઈએ. આ રહી જરૂરી માહિતી
Jan 26,2024, 15:15 PM IST
RBI
ગુજરાતીઓ પાસે પુષ્કળ પૈસા છે, પણ ક્રેડિટ કાર્ટ લેનારાની સંખ્યા 6 વર્ષમાં 50 ગણી વધી
Gujarat Credit Cards Use Increase : ગુજરાતમાં ક્રેડિટ કાર્ડ ધારકોની સંખ્યા 54,742 હતી, જે 50 ટકા વધી ગઈ છે. જે 2023 માં 27,19,819 થઈ ગઈ છે. આ ભેદ 2017 થી 2023 માં છે. માત્ર 6 વર્ષના ગાળામાં આ ઉછાળો આવ્યો
Jan 23,2024, 16:42 PM IST
instant personal loan
'પેપરલેસ' પર્સનલ લોનની ચાલ સમજી લો, બાકી તમારી સાથે થઈ શકે છે છેતરપિંડી
'પેપરલેસ' એટલે 'કોઈ પેપર'; તેના બદલે, તે દર્શાવે છે કે અરજદારો વ્યક્તિગત લોન અરજીઓ ઑનલાઇન કરી શકે છે અને પરંપરાગત કાગળ-આધારિત પ્રક્રિયાને બદલે જરૂરી દસ્તાવેજોની ડિજિટલ નકલો સબમિટ કરી શકે છે.
Jan 13,2024, 20:26 PM IST
gujarat
તમારી સાથે પણ થઈ શકે છે આવો કાંડ! આવાસના મકાનોમાં કોઈ લોન આપવાનું કહે તો ચેતજો, નહીં
શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા શિવમ આવાસ યોજનામાં ગઈકાલે બે મહિલાઓ મમતાબેન અને શોભાબેન લોકોને લોન આપવાના બહાને પહોંચ્યા હતા.. જ્યાં તેમણે લોકોના ડોક્યુમેન્ટની ચકાસણી હાથ ધરી અને 5 લાખની હોમ લોન મળશે.
Apr 9,2023, 17:37 PM IST
gujarat
શું તમારે લોન જોઈએ છે? ગુજરાતમાં આ સ્થળે પોલીસે 19 વ્યક્તિઓને 20 લાખ જેટલી લોન અપાવી
વ્યાજખોરોના ત્રાસથી લોકો પરેશાન ના થાય અને સીધા બેંક પાસેથી લોન મળી રહે તે માટે મહેસાણા પોલીસે બેંક સાથે મળીને લોકોને પોલીસ દ્વારા લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો.
Mar 4,2023, 23:15 PM IST
loans
લોન લીધા બાદ દેવાદારનું મૃત્યુ થાય તો, બેંક વારસદાર પાસે પૈસા વસૂલી શકે કે નહીં?
આજકાલ ગણ્યાગાંઠ્યા લોકો એવા છે જે બેંકમાંથી કોઈ પણ પ્રકારની લોન નથી લેતા અને લે પણ કેમ નહીં, બેંક ઓછા વ્યાજ દરે લોનની સુવિધા આપે છે. આવી સ્થિતિમાં લોકો તેમની જરૂરિયાત મુજબ હોમ લોન, ઓટો લોન લે છે. મોબાઈલ ફાઈનાન્સ જેવું લોન માર્કેટ પણ આજે ઝડપથી વધી રહ્યું છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે જો લોન લેનાર વ્યક્તિનું અચાનક મૃત્યુ થઈ જાય તો આ સ્થિતિમાં બેંક કોની પાસેથી લોનની રકમ વસૂલ કરે છે? સૌથી મોટી વાત એ છે કે શું તમામ પ્રકારની લોન ચૂકવવી જરૂરી છે? કઈ શરતો હેઠળ બેંકને લોન લેનારના વારસદારો પાસેથી નાણાં વસૂલ કરવાનો અધિકાર છે? ચાલો જાણીએ આ સવાલોના જવાબ.
Nov 20,2022, 8:45 AM IST
surat
જ્યોતિષ સંસ્થા દ્વારા વિના વ્યાજે આપવામાં આવી રહી છે લોન, આવો ફોન આવે તો સાવધાન !
જો તમને કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવે અને ફોન કરનાર એવું કહે કે અમે તમને ઝીરો ટકા ઇન્ટરેસ્ટથી લોન આપવા માંગે છે. તમે શું કરો આ સવાલ એટલા માટે કારણકે હાલના સમયમાં આ પ્રકારના ફોનો સતત લોકોને આવી રહ્યા છે. લાલચમાં આવીને લોકો પોતાની મહેનતની મૂડી ગુમાવી રહ્યા છે. આવી જ એક ઘટના સુરતમાં બની હતી. જોકે પોલીસે અસરકારક કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ કરવાની સાથે જ ફરિયાદીના ગુમાવેલા રૂપિયા પૈકીના કેટલાક રૂપિયા પરત મેળવવામાં સફળતા મેળવી છે.
Feb 27,2021, 18:31 PM IST
EMI Moratorium
દિવાળી પહેલા મોદી સરકારે આપી મોટી ગિફ્ટ, EMIને લઈને આપી રાહત
લોકડાઉનની જાહેરાત બાદ 1 માર્ચ 2020 થી 31 ઓગસ્ટ 2020 ની વચ્ચે જેઓએ પણ લોન લઈને રાખી છે, તેમના પર લાગનારું ચક્રવૃદ્ધિ વ્યાજને સરકાર માફ કરશે
Oct 24,2020, 16:16 PM IST
એચડીએફસી બેંક
HDFC બેંકની આ સ્કીમ ગ્રાહકને આપે છે ઇચ્છાનુસાર EMI નો વિકલ્પ
Dec 19,2018, 20:02 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા