हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
lava
Lava News
latest smartphone
એપલથી લઈને સેમસંગ સુધીની કંપનીઓ આ મહિને લોન્ચ કરશે આ 5 શાનદાર સ્માર્ટફોન!
Smartphone launched in September 2024: અમે તમને સપ્ટેમ્બરમાં લોન્ચ થયેલાં શાનદાર સ્માર્ટફોન વિશે જણાવીશું. ચાલો જોઈએ કે યાદીમાં કઈ-કઈ કંપનીઓના કયા-કયા મોડલના નામ સામેલ છે.
Oct 6,2024, 11:21 AM IST
lava
માર્કેટમાં ધૂમ મચાવવા આવ્યો દેશી 5G Smartphone! કિંમત 10 હજારથી ઓછી, જાણો ફીચર્સ
10 હજારથી ઓછી કિમતનો આ ફોન જબરદસ્ત ફીચર્સ ઓફર કરે છે. તેમાં દમદાર બેટરી, ધાંસૂ કેમેરા અને સ્ટાઇલિશ ડિઝાઇન મળે છે. આવો જાણીએ Lava Blaze 2 5G કિંમત અને ફીચર્સ...
Nov 9,2023, 19:25 PM IST
lava
ડમચાં હેઠા મુકો આજે જ ખરીદો, ભલભલાનો પરસેવો છોડાવી દેશે આ દેસી 5G Smartphone!
Lava Agni 5G સ્માર્ટફોન ભારતીય માર્કેટમાં આવી ચૂક્યો છે અને હવે Lava Agni 2 5G આવવાના સમાચાર છે. મુખ્ય સ્પેસિફિકેશન્સ, લોન્ચ ટાઇમલાઇન, સાથે જ તેની કિંમત ઓનલાઇન સામે આવી છે. ચાલો જાણીએ Lava Agni 2 5G વિશે...
Feb 15,2023, 18:03 PM IST
Mobile
7 હજારથી ઓછી કિંમતનો સ્માર્ટફોન થયો લોન્ચ, મોબાઈલ માર્કેટમાં બૂમાબૂમ!
આજકાલ દરેક વ્યક્તિ કોમ્યુનિકેશન માટે મોબાઈલનો ઉપયોગ કરતો થયો છે. શહેરી વિસ્તારમાં રહેતી વ્યક્તિ હોય કે ગ્રામિણ વિસ્તારમાં, શિક્ષિત હોય કે અશિક્ષિત આજે દરેક વ્યક્તિ મોબાઈલનો ઉપયોગ કરે છે. અને મોબાઈલ જાણે દરેક માણસના જીવનનો એક હિસ્સો બની ગયો છે. આવી સ્થિતિમાં મોબાઈલની વધતી જતી કિંમતો વચ્ચે એક કંપની લઈને આવી છે સાવ સસ્તો પરંતુ તમામ ફિચર્સથી ભરપુર જોરદાર સ્માર્ટ ફોન....
Dec 19,2022, 17:09 PM IST
Lava Blaze 5G
3 નવેમ્બરે આવશે દેશનો સૌથી સસ્તો 5G ફોન, 50MP કેમેરા સાથે મળશે ઘણા ધાંસૂ ફીચર
લાવા બ્લેઝ 5G સ્માર્ટફોન 3 નવેમ્બરે એમેઝોન પર લોન્ચ કરશે. કંપની આ ફોનને ભારતનો સૌથી સસ્તો 5G ફોન ગણાવી રહી છે. ફોનમાં 50 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરા સાથે શાનદાર પ્રોસેસર અને ડિસ્પ્લે મળશે.
Nov 1,2022, 15:39 PM IST
Lava Z3 Pro
5000mAh બેટરી અને ત્રણ કેમેરા, કિંમત માત્ર 7499 રૂપિયા, આ કંપનીએ લોન્ચ કર્યો ફોન
Lava Smartphone under 8000: જો તમે બજેટ સ્માર્ટફોન શોધી રહ્યાં હોવ તો લાવા કંપનીએ એક દમદાર ફોન લોન્ચ કર્યો છે. ઓછી કિંમતમાં ફોનમાં દમદાર બેટરી સાથે ત્રણ કેમેરા આપવામાં આવી રહ્યાં છે.
May 19,2022, 15:48 PM IST
lava
Lava ના નવા નેકબેન્ડ ઈયરફોન્સ ભારતમાં લોન્ચ થતાં જ પડાપડી! લોકો કહે છે આ જબરું આવ્યુ
Dec 21,2021, 10:02 AM IST
Lava Agni 5G
ધૂમ મચાવવા આવી ગયો ભારતનો પ્રથમ 5G Smartphone, દમદાર બેટરી અને કેમેરા
Lava AGNI 5G ભારતમાં લોન્ચ થઈ ચુક્યો છે. Lava AGNI 5G માં મોટી સ્ક્રીન, દમદાર બેટરી અને શાનદાર કેમેરા છે. આવો જાણીએ Lava AGNI 5G ની કિંમત (Lava AGNI 5G Price in India) અને જબરદસ્ત ફીચર્સ..
Nov 9,2021, 15:40 PM IST
lava
LAVA પોતાનો પહેલો 5G સ્માર્ટફોન કરશે લોન્ચ, જોવા જેવા છે આ શાનદાર ફોનના ફિચર્સ
ભારતીય મોબાઈલ ફોન બનાવતી કંપની LAVAએ પોતાનો પહેલો 5G સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ સ્માર્ટફોનનું નામ Agni 5G આપવામાં આવ્યું છે. જેને 9 નવેમ્બરના લોન્ચ કરવામાં આવશે. આ ફોનને કંપનીએ પોતાની વેબસાઈટ પર લીસ્ટ કરી દીધો છે. LAVA Agni 5Gની તસ્વીરો આવી ચુકી છે. ફોનમાં પંચહોલ ડિસ્પ્લે આપવામાં આવી છે.
Oct 30,2021, 15:35 PM IST
make in india
આ દમદાર ભારતીય Smartphones વિશે ખાસ જાણો, ચીની કંપનીઓને આપે છે જબરદસ્ત ટક્કર
ભારત-ચીન સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે ઘરેલુ બજારમાં ચીની ઉત્પાદનોનો ખુબ વિરોધ થઈ રહ્યો છે. આવામાં મોટાભાગના લોકો ચીની સ્માર્ટફોનનો પણ ખુબ વિરોધ કરી રહ્યાં છે. તમારા મનમાં પણ ચીની સ્માર્ટફોન્સની જગ્યાએ ભારતીય મેક ઈન ઈન્ડિયા પ્રોડક્ટ્સ ખરીદવાનો વિચાર આવતો હશે. પરંતુ અનેકવાર બ્રાન્ડ્સની જાણકારી ન હોવાના કારણે લોકોના મનમાં કન્ફ્યૂઝન રહેતી હોય છે. અહીં તમને ભારતમાં જ બનનારા કેટલાક જબરદસ્ત સ્માર્ટફોન્સની જાણકારી આપીએ છીએ.
Jun 24,2020, 11:50 AM IST
lava
કોરોના બાદ આ ભારતીય કંપનીને શાણપણ સૂઝ્યુ, પોતાનો બિઝનેસ ચીનથી ભારત લાવશે
મોબાઈલ ડિવાઈસ બનાવનારી ઘરેલુ કંપની લાવા ઈન્ટરનેશનલે (LAVA International) જણાવ્યું કે, તે ચીનથી પોતાનો કારોબાર સમેટીની ભારત લાવી રહી છે. ભારતમાં હાલમાં જ કરવામાં આવેલ પોલિસી ચેન્જ બાદ કંપનીએ આ પગલુ ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. પીટીઆઈના ખબર અનુસાર, કંપનીએ પોતાના મોબાઈલ ફોન ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ ઓપરેશનને વધારવા માટે આગામી પાંચ વર્ષમાં 800 કરોડ રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટની યોજના બનાવી છે. કંપનીનું એવુ પણ સપનુ પણ છે કે, ચીનને ભારતમાંથી મોબાઈલ ડિવાઈસ એક્સપોર્ટ કરવામાં આવે.
May 17,2020, 16:32 PM IST
Trending news
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ
Climate Change
અમેરિકામાં લાગેલી આગ તો ટ્રેલર છે! 2024 સૌથી ગરમ રહ્યું,2025 શરૂઆતથી જ પ્રલયની દસ્તક
National Games
નેશનલ ગેમ્સ માટે ગુજરાત બેડમિન્ટન ટીમ જાહેર, તસ્નીમ મિર મહિલા ટીમની કેપ્ટન
ahmedabad municipal corporation
રખડતા પશુઓના ગોબરમાંથી કમાણી કરશે અમદાવાદ મહાનગર પાલિકા, બનાવ્યો પ્લાન
Rajkot news
સત્તાધારની જગ્યાનો વિવાદ ફરી ચર્ચામાં, વિજય ભગત અને ગીતાબેનના શારીરિક પરીક્ષણની માંગ