हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
UGA
89/ 2
(10.1)
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jetpur
Jetpur News
Depsite
રાજકોટઃ જેતપુર ST ડેપો પર ZEE 24 કલાકનું રિયાલિટી ચેક, ડેપો પર કે એસટી બસમાં નથી રાખેલા ORS પાવડરના પેકેટ
Depsite govt's instruction, no facility of providing ORS to passengers at Jetpur ST Depot, buses
May 25,2024, 16:50 PM IST
gujarat
નેતાજી આ શું બોલ્યા? BJPમાં ચાલતા વિવાદ મુદ્દે પૂછતાં રૂપાલાએ કહ્યું; હવે રહેવા દયો
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પ્રેમગઢ ગામને 100 વર્ષ પૂર્ણ થતાં ગામમાં એક શતાબ્દી મહોત્સવ સાથે ભાગવત કથાનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રૂપાલાએ જેતપુર શહેરના ધારેશ્વર પાસે આવેલ ક્ષત્રિય કાઠી સમાજના સૂર્ય મંદિરે દર્શન કર્યા હતા અને સૂર્ય દાદાના મંદિરના દર્શન અને આશીર્વાદ લીધા હતા.
May 11,2024, 15:31 PM IST
Rajkot
પૂજા કરવા ન બોલાવતા ગુસ્સે થયેલા ગોર મહારાજે એવો ધક્કો માર્યો, કે યજમાનનું જ મોત થયુ
Crime News : જેતપુર તાલુકાના રબારીકા ગામે આજે એક અકલ્પનિય બનાવ બન્યો હતો, પારંપરિક ગોરને બદલે અન્ય ગોરને બોલાવતા યજમાન સાથે માથાકૂટ કરી, અમૃતલાલ નામના ગોરે ધક્કો મારતા યજમાન રવજી ભાઈ રાઠોડ નીચે પટકાતા મોત નિપજ્યું
May 5,2024, 15:04 PM IST
breaking news
ખેડૂત મિત્રો યાદ રાખજો! ગુજરાતના બે મોટા માર્કેટ યાર્ડ 8-9 દિવસ બંધ રહેશે, જાણો કારણ
આગામી ધાર્મિક તહેવારો તેમજ માર્ચ એન્ડિંગને લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડ 8 દિવસ કામકાજ બંધ રહેશે. જ્યારે એશિયાનું સૌથી મોટું ઊંઝા માર્કેટયાર્ડ પણ આગામી 9 દિવસ બંધ રહેશે.
Mar 21,2024, 20:04 PM IST
gujarat
જેતપુરમાં સંબંધો શર્મસાર: પિતાએ રાત્રે એકલતાનો લાભ લઈ સગીર પુત્રી પર આચર્યુ દુષ્કર્મ
સાવકા પિતાએ તેમની સગીર વયની પુત્રી પર રાત્રિના સમયે એકલતાનો લાભ લઈ દુષ્કર્મ ગુજાર્યુ હોવાનો બનાવ જેતપુર સિટી પોલીસ મથકમાં નોંધાતા આરોપી સામે પોસ્કો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે આરોપીને સકંજામાં લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
Feb 4,2024, 15:34 PM IST
Gujarat politics
આમ આદમી પાર્ટીને લાગ્યો વધુ એક મોટો ઝટકો! ભાયાણી બાદ વધુ એક નેતાનું રાજીનામું
ગત વિધાનસભાની ચૂંટણીમાં જેતપુર-જામકંડોરણાથી ઉમેદવારી નોંધાવી હતી. આજે રોહિત ભુવાએ આમ આદમી પાર્ટીની તમામ જવાબદારી અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે. પોરબંદર લોકસભા ઇન્ચાર્જ અને પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી પદ સહિત પાર્ટીના સભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે.
Feb 3,2024, 15:27 PM IST
gujarat
ગુજરાતમાં હાઈ-વે પર દૂધની નદીઓ વહી! મફતનું દૂધ લૂંટવાની લાહ્યમાં માનવતા નેવે મુકાઈ
ગોંડલ જેતપુર નેશનલ હાઈવે ચોરડી ગામ પાસે દૂધ ભરેલું ટેન્કર પલ્ટી ખાઇ ગયું હતું. દૂધ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા રસ્તા ઉપર દૂધની નદીઓ વહી હતી. ગ્રામજનોએ દૂધ લેવા માટે ડોટ મૂકી હતી. લોકો વાસણો લઈ દૂધ ભરવા દોડી ગયા હતા.
Jan 31,2024, 17:44 PM IST
Rajkot
જેતપુર : હોસ્ટેલની 40 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર, સરદાર પટેલ કેળવણી મંડળની હોસ્ટેલમાં બની ઘટના
Jetpur: 40 female students of the hostel were affected by food poisoning
Jan 25,2024, 14:20 PM IST
gujarat
આ ગામ છે કે રણભૂમિ! ભૂકંપ જેવા ધડાકા, ધૂળનું બવંડર, ઘરોમાં તિરાડો, ટાંકા લીકેજ...
ભરડીયામાં નિરંતર બ્લાસ્ટિંગને કારણે ગામમાં ભૂકંપ જેવો અનુભવ થતો હોવાનો આક્ષેપ ગામ લોકોએ કર્યો હતો અને મોટા ભાગના મકાનો ક્ષતિગ્રસ્ત થઈ ગયેલ છે. ઉપરાંત ભરડીયામાંથી ઊડતી ડસ્ટથી ખેતીની જમીનને અને પાકને નુકશાન થતું હોવાથી સમગ્ર ગામલોકોએ મામલતદારને આવેદનપત્ર
Nov 2,2023, 19:30 PM IST
honour killing
ગુજરાતમાં ઓનર કિલિંગ : ભાજપના નેતાએ દીકરીના પ્રેમીનું અપહરણ કરી મોતને ઘાટ ઉતાર્યો
Honour Killing : જેતપુરમાં ઓનર કિલિંગની ઘટના... પિતાએ પુત્રીના પ્રેમીનું અપહરણ કરી મોતને ઘાટ ઉતાર્યો, લોહીલુહાણ યુવકે પરિવારની નજર સામે દમ તોડ્યો
Oct 19,2023, 8:43 AM IST
Rajkot
રાજકોટના જેતપુરમાં ધીમીધારે વરસાદ
Gujarat: Rajkot's Jetpur witnessing unseasonal rainfall along with gusty winds
Oct 13,2023, 19:25 PM IST
Rajkot
જેતપુરના મહિલા કોન્સ્ટેબલના આપઘાતનો મામલો, ત્રણેય આરોપી સામે ફરિયાદ નોંધવા કોળી સમાજની માગ
Constable ends life; Members of Koli community sit on hunger strike, demand plaint against 3 cops
Sep 13,2023, 16:35 PM IST
lady constable ends life
જેતપુરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના આત્મહત્યા કેસ મામલે કોળી સમાજના આગેવાનો પોલીસ વડાને મળશે
Jetpur lady constable ends life; Leaders of Koli community to meet Rajkot CP, demand police complaint
Sep 12,2023, 16:55 PM IST
Jetpur
આ ગામે રક્ષાબંધને છે અનોખી પરંપરા: હળદોડ કરી જાણવામાં આવે છે કેવું રહેશે આવતું વર્ષ?
જેતપુરના જેતલસર ગામમાં રક્ષાબંનધનનો તહેવાર ખાસ રીતે ઉજવવામાં આવે છે. અહીં હળીયું દોડ એટલે કે હળદોડ થાય છે. ખાસ રીતે અહીં આવતા વર્ષે વરસાદ કેવો રહેશે અને કેટલો આવશે તેનું ભવિષ્ય જોવામાં આવે છે. જેતલસર ગામમાં સવારે રક્ષાબંધનના તહેવાર બાદ બપોર બાદ અહીં ગામ લોકોને એકત્ર કરવામાં આવે છે. ત્યારબાદ એક વિધિ કરવામાં આવે છે. આ વિધિ ખુબજ ખાસ હોય છે.
Aug 30,2023, 20:11 PM IST
gujarat
મિત્રતાના સબંધનો અદભુત કિસ્સો, ગુજરાતનાં આ મિત્રોની કહાની તમને સો ટકા રડાવી દેશે
Rajkot Friendship Day News: આજે ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર એટલે વિશ્વ ભરમાં મિત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે મૂળ ભાવનગરના અને જેતપુરમાં સ્થાઈ થયેલ ચંદુભાઈ મકવાણાની તેના મિત્રની સાથે મિત્રતાની કહાની જ કંઈક અલગ છે.
Aug 6,2023, 22:14 PM IST
ZEE 24 Kalak Original Video
તેરે જેસા યાર કહા, કહા એસા યારાના..... મિત્રની યાદમાં ચંદુભાઈએ મૂર્તિની કરી સ્થાપના
તેરે જેસા યાર કહા, કહા એસા યારાના..... મિત્રની યાદમાં ચંદુભાઈએ મૂર્તિની કરી સ્થાપના
Aug 6,2023, 16:36 PM IST
Rajkot
જેતપુરમાં મકાન ધરાસાઈ થતાં 6 પરપ્રાંતીય યુવકો દબાયા; તંત્ર હજુ કુંભકરણની નિદ્રામાં..
રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં વધુ એક કાચુ મકાન ધરાશાયી થયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં શહેરના ભોજાધારમાં મકાન ધરાશાયી થતાં 6 જેટલા પરપ્રાંતીય મજૂરો કાટમાળ હેઠળ દટાઈ ગયા હતા.
Aug 2,2023, 21:14 PM IST
gujarat
પાટીદારોની દૂરંદેશી! ટૂંકા વસ્ત્રો પહેરી આવનારને મંદિરમાંથી જ પહેરાવાય છે બીજા કપડાં
ભક્તિ અને શક્તિની ભૂમિ તરીકે વિશ્વ ભરમાં જાણીતા ગુજરાત તીર્થધામ સોમનાથ, દ્વારકા તેમજ ડાકોરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશવા દર્શન કરવા પર પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે.
Jul 16,2023, 16:58 PM IST
ZEE 24 Kalak Original Video
ધર્મ બદલતાં જ બગડ્યા બોલ! પહેલા હું પથ્થરની પૂજા કરતો પણ એ શું આપણી રક્ષા કરશે?
ધર્મ બદલતાં જ બગડ્યા બોલ! પહેલા હું પથ્થરની પૂજા કરતો પણ એ તો આપણે બનાવીએ છીએ એ શું આપણી રક્ષા કરશે?
Jul 6,2023, 15:51 PM IST
Rajkot
બાંગ્લાદેશી યુવતીના પ્રેમમાં ધર્માંતરણ સુધી પહોંચેલા હિન્દુ યુવક વિશે મોટો ખુલાસો
Rajkot News: પ્રેમમાં પડેલો વ્યક્તિ શું નથી કરતો? આવો જ એક અનોખો કિસ્સો રાજકોટના જેતપુરથી સામે આવ્યો છે. જ્યાં એક હિન્દુ યુવક બાંગ્લાદેશી મુસ્લિમ યુવતી માટે ધર્મપરિવર્તન કરવા તૈયાર થઈ ગયો હોવાના આક્ષેપ અને સમગ્ર મામલો જેતપુર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.
Jul 6,2023, 11:20 AM IST
Trending news
Tata Group Stock
187 રૂપિયા પર જઈ શકે છે ટાટાનો આ શેર, ખરીદવા માટે મચી લૂટ, આ સમાચારની અસર!
Modi Government 3.0
મોદી સરકાર 3.0ની શપથવિધિની તૈયારી જોરશોરમાં, 8000થી વધુ મહેમાનો રહેશે હાજર
ICC T20 Worldc Cup 2024
શું યશસ્વી કરશે કમબેક, કુલદીપ પણ રેસમાં, પાક સામે આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ XI
CWC meeting
રાહુલ બનશે વિપક્ષના નેતા? કોંગ્રેસના સાંસદોએ રાહુલ ગાંધી માટે ઉઠાવ્યો અવાજ
STOCKS TO BUY
શપથગ્રહણ બાદ સોમવારે કમાણી કરાવનાર 2 Stocks, શોર્ટ ટર્મમાં બની શકે છે સારો પ્રોફિટ
gujarat
બહેનના પ્રેમસબંધમાં યુવકની હત્યા, માત્ર કડું અને ટેટુના આધારે પોલીસે કેસ ઉકેલ્યો
unhealthy breakfast
સવારનો નાસ્તો તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે! જાણો શું ખાવું અને શું ન ખાવું?
modi cabinet 3.0
મોદી સરકાર 3.0 માં ટીડીપીના 4 અને JDU ના 2 મંત્રી લઈ શકે છે શપથ, થઈ ગયું ફાઈનલ!
gujarat rain
આ વિસ્તારોમાં કડાકા સાથે ધોધમાર, જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારોમા દોઢ ઈંચ વરસાદ
gujarat
દારૂની હેરાફેરી કરવા બુટલેગરોનો ગજબનો જુગાડ! કિન્નરનો વેશ ધારણ કર્યો, પછી....