हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Friendship Day
Friendship day News
Friendship Day
અનોખી મિત્રતા! એક મિત્રએ દુનિયામાંથી વિદાય લીધી, તો બીજાએ તેને ભગવાન બનાવીને પૂજ્યો
Happy Friendship Day નરેશ ભાલિયા/રાજકોટ : મિત્રોએ જીવનની આજીવન મૂડી છે. પરંતુ મિત્ર ગુમાવવાનું દુખ બહુ મોટું હોય છે. આવી જ એક મિત્રની યાદગાર યાદ જેતપુરમાં જીવંત બને છે, ફિલ્મી વાર્તા જેવી રસપ્રદ આ મિત્રતાની વાત છે. જેતપુરમાં રહેતા ચંદુભાઈ મકવાણા અને તેના દિલોજાન મિત્ર વિશાલભાઈ અપ્પુ જોગરાણાની.
Aug 4,2024, 14:11 PM IST
ZEE 24 Kalak Original Video
બીમાર મિત્રની પીડા જોઈ ન શકી બીજી બહેનપણી, તો બનાવ્યું રોગથી એલર્ટ આપતું સોફ્ટવેર.
બીમાર મિત્રની પીડા જોઈ ન શકી બીજી બહેનપણી, તો બનાવી નાંખ્યું રોગથી એલર્ટ આપતું સોફ્ટવેર....!
Aug 4,2024, 15:14 PM IST
Friendship Day
બીમાર બહેનપણીની પીડા જોઈ ન શકી બીજી મિત્ર, તો રોગથી એલર્ટ આપતું સોફ્ટવેર બનાવી દીધું
Happy Friendship Day 2024 : સુરતમાં એક વિદ્યાર્થીનીએ HSP રોગનું એલર્ટ આપતુ સોફ્ટવેર બનાવ્યુ, આ સોફ્ટવેરનો આઈડિતા તેને પોતાની બહેનપણીને થયેલી આ બીમારી પરથી આવ્યો
Aug 4,2024, 11:06 AM IST
gujarat
મિત્રતાના સબંધનો અદભુત કિસ્સો, ગુજરાતનાં આ મિત્રોની કહાની તમને સો ટકા રડાવી દેશે
Rajkot Friendship Day News: આજે ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર એટલે વિશ્વ ભરમાં મિત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે મૂળ ભાવનગરના અને જેતપુરમાં સ્થાઈ થયેલ ચંદુભાઈ મકવાણાની તેના મિત્રની સાથે મિત્રતાની કહાની જ કંઈક અલગ છે.
Aug 6,2023, 22:14 PM IST
ZEE 24 Kalak Original Video
તેરે જેસા યાર કહા, કહા એસા યારાના..... મિત્રની યાદમાં ચંદુભાઈએ મૂર્તિની કરી સ્થાપના
તેરે જેસા યાર કહા, કહા એસા યારાના..... મિત્રની યાદમાં ચંદુભાઈએ મૂર્તિની કરી સ્થાપના
Aug 6,2023, 16:36 PM IST
ZEE 24 Kalak Original Video
મળો પ્રાણીઓની 'મસીહા' તરીકે ઓળખાતી શાલિની અરોરાને....
મળો પ્રાણીઓની 'મસીહા' તરીકે ઓળખાતી શાલિની અરોરાને.... જેના ઘરમાં રહે છે 300 જેટલા પ્રાણીઓ....!
Aug 6,2023, 15:56 PM IST
Friendship Day
Friendship Day 2023: મિત્રની મૂર્તિ બનાવી રોજ પૂજા કરે છે આ ગુજરાતી
Friendship Day : રાજકોટના ચંદુભાઈએ પોતાના દિવંગત મિત્રની સ્મશાનમાં મૂર્તિ બનાવી છે, અને રોજ તેમની પૂજા કરે છે... એટલુ જ નહિ, તેમણે પોતાના તમામ વ્યવસાય મિત્રના નામથી શરૂ કરાવ્યા છે
Aug 6,2023, 14:32 PM IST
Friendship Day Special
આજની વ્યસ્ત લાઈફમાં જાણો મિત્રોનું શું મહત્વ છે, રિપોર્ટમાં કરાયો આ ખુલાસો
એક રિપોર્ટ અનુસાર મિત્રતાની અસર ના માત્ર મેન્ટલ હેલ્થ પર પણ ફિઝિકલ હેલ્થ પર પણ પડે છે. આપને જાણીને નવાઈ લાગશે કે મિત્રતા લોકોને હ્રદય રોગ, કેન્સર, હાઈ બ્લડ પ્રેશર જેવી ગંભીર બીમારીઓથી પણ બચાવે છે.
Aug 7,2022, 8:00 AM IST
Surendranagar
ફ્રેન્ડશિપ ડે પર સેલ્ફી લેવા જતા 3 વિદ્યાર્થી ડૂબ્યા, એકનું મોત થતાં પરિવારમાં માતમ
સુરેન્દ્રનગરના (Surendranagar) દુધરેજ નજીક કેનાલમાં ત્રણ વિદ્યાર્થીઓ ડૂબતા (Sinking) દોડધામ મચી ગઈ હતી. જો કે, બે વિદ્યાર્થીઓને (Students) બચાવી લેવામાં આવ્યા છે જ્યારે એક વિદ્યાર્થીનું ડૂબી જતા મોત નિપજ્યું છે
Aug 2,2021, 15:11 PM IST
pm modi
Modi કોને કરતા પોતાના મનની વાત! દુનિયાના દેશોના પ્રમુખો સાથે મોદીની દોસ્તીની કહાની
પ્રધાનમંત્રી મોદી જે દેશની મુલાકાતે જાય ત્યાં એટલી આત્મીયતા કેળવી લે છે કે તે દેશના નેતા મોદીના ખાસ મિત્ર બની જાય છે, આ યાદીમાં અમેરિકા, રશિયા, ઇઝરાયેલ, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનના નેતાઓ સામેલ છે કે જેઓ મોદીને ખાસ મિત્ર ગણાવે છે. ફ્રેન્ડશિપ ડે નિમિતે જાણીએ મોદી અને તેમના વૈશ્વિક મિત્રો કોણ કોણ છે, અને તેમની સાથે તેઓ કેવા સંબંધ ધરાવે છે. પ્રધાનમંત્રી મોદીએ કોરોના કાળમાં અનેક દેશોને વેક્સિન આપી મૈત્રી નિભાવી હતી. મોદી અને તેમની મિત્રતાની ભારે ચર્ચા થાય છે. જાણો કેમ મિત્રો બનાવવામાં છે મોદીની મહારથ...
Aug 1,2021, 10:33 AM IST
ફ્રેન્ડશીપ ડે
યુવાનોએ કરી અનોખી રીતે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી, ફ્રીમા બાળકોને આપ્યું શિક્ષણ
ગાયત્રી મંદિરમાં નિશુલ્ક 70 જેટલા સ્લમ વિસ્તારના બાળકોને ટ્યુશન કરાવવામાં આવે છે. આ બાળકો સાથે ચેમ્બર્સ ઓફ હેપીનેસના યુવાન મિત્રોએ આજે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરી હતી. જેમાં બાળકો સાથે અલગ અલગ રમત પણ રમી હતી. તો બાળકોએ કરેલા ધ્યાન અને પ્રાર્થનાથી યુવાનો પણ અભિભૂત થયા હતા અને પોતાની ખુશીઓ વ્યક્ત કરી હતી.
Aug 4,2019, 23:28 PM IST
Israeli
ઈઝરાયેલે બોલિવુડ અંદાજમાં ભારતને ફ્રેન્ડશિપ ડેનો મેસેજ મોકલાવ્યો
ઈઝરાયેલે રવિવારે ફ્રેન્ડશિપ ડેના પ્રસંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 1975ની બ્લોકબ્લસ્ટર ફિલ્મ શોલેનું ગીત ‘યે દોસ્તી...’ ના બોલ લખીને ભારતને શુભકામનાઓ આપી છે. ભારત સ્થિત ઈઝરાયેલી દૂતાવાસે ટ્વિટ કરીને લખ્યું કે, હેપ્પી ફ્રેન્ડશિપ ડે 2019 ભારત. આપણી જૂની દોસ્તી મજબૂત થાય અને વધતી સમજદારી નવી ઊંચાઈને આંબે.
Aug 4,2019, 17:15 PM IST
Alia Bhatt
આલિયાએ પોતાની તો દિશા પટનીએ ટાઇગર શ્રોફની મમ્મી સાથે ઉજવ્યો Friendship Day
Aug 7,2018, 15:55 PM IST
Trending news
India vs Bangladesh
શું બાંગ્લાદેશ ક્યારેય ભારત સામે ટેસ્ટમાં જીત્યું છે? જાણો હેડ ટુ હેડ આંકડા
Cyber Fraud
ક્યારેય નહીં રહે OTP અને KYC ફ્રોડનો ખતરો, બસ માની લો ભારત સરકારની આ વાત
BJP Membership Drive
ભાજપની ટિકિટ જોઈએ તો કાર્યકરે શું કરવું પડશે? જાણો CR પાટિલે શું આપ્યું નિવેદન?
compact suv
પૈસાની વ્યવસ્થા કરી લો, 3 શાનદાર કોમ્પેક્ટ SUV ટૂંક સમયમાં બજારમાં થશે લોન્ચ, જાણો
Prime Minister Gujarat Tour
ત્રીજી વખત દેશની ધૂરા સંભાળ્યા બાદ PM મોદી પહેલીવાર ગુજરાત આવશે! જાણો શું આપશે ભેટ
Wife selling market
આ ગામમાં ભરાય છે અનોખું બજાર! ડુંગળી-બટાકાની જેમ ખરીદી શકો છો પત્ની, દૂર દૂરથી આવે..
Vande Bharat Metro Trains
માત્ર 30 રૂપિયામાં થશે વંદે ભારત ટ્રેનમાં સફર, અંદર મળશે આ વર્લ્ડ ક્લાસ સુવિધાઓ
gujarat
પતિ પત્ની અને વોનો કિસ્સો! ગુજરાતમાં વધુ એક પરિવાર વિખેરાયો, સાયકલ રેસમાં પરિચય થયો
gujarat
ગુજરાતના લોકો સાવધાન અને સાવચેત રહેજો! આ વિસ્તારોમાં 4 પગવાળા પ્રાણીએ ફેલાવ્યો છે ડર
high blood sugar control
મોટાપા સાથે થઈ ગઈ છે ડાયાબિટીસ તો ડાયટમાં સામેલ કરો આ 1 ફળ, થશે જોરદાર ફાયદો