हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
172/ 0
(57)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jetha Bharwad
Jetha bharwad News
nal se jal
'નલ સે જલ' યોજનામાં ભ્રષ્ટાચાર, વિધાનસભાના ઉપાધ્યક્ષે મુખ્યમંત્રીને લખ્યો પત્ર
રાજ્યભરમાં અનેક જગ્યાએ નલ સે જલ યોજનામાં થઈ રહેલાં ભ્રષ્ટાચાર અંગે ઝી 24 કલાકે અનેક અહેવાલો પ્રસારિત કર્યાં હતા. હવે તો ખુદ વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી પોતાના મતવિસ્તારમાં નલ સે જલ યોજનામાં ગેરરીતિ થવી હોવાનો આક્ષેપ કરી તપાસની માંગ કરી છે.
May 8,2023, 20:47 PM IST
Gujarat assembly
3 અપક્ષોનો ભાજપને ટેકો, ધવલસિંહે કહ્યું-અમે ભાજપના જ હતા, વિપક્ષમા પ્રજાના કામ ન થાય
Gujarat Assembly session : વિધાનસભામાં વધી ભાજપની શક્તિ..... 3 અપક્ષ ધારાસભ્યો ધવલસિંહ ઝાલા, ધર્મન્દ્રસિંહ વાઘેલા અને માવજી દેસાઈએ રાજ્યપાલને મળી ભાજપને ટેકો કર્યો જાહેર....
Dec 20,2022, 10:58 AM IST
Gujarat assembly
શંકર ચૌધરીએ અધ્યક્ષનો ચાર્જ સંભાળ્યો, સૌથી પહેલા કયું કામ કરશો તેવુ પૂછતા આપ્યો જવાબ
Shankar Chaudhary Take Charge As Speaker : ગુજરાત વિધાનસભા અધ્યક્ષ બન્યા બાદ શંકર ચૌધરીની Zee 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી. શંકર ચૌધરીએ કહ્યુ કે, વિધાનસભાના અધ્યક્ષ ક્યારેય એક તરફી નથી હોતા
Dec 20,2022, 10:47 AM IST
Gujarat assembly
બનાસકાંઠા અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદને જન્મનું લેણું, 3 નેતા અધ્યક્ષ બન્યા
Shankar Chaudhary Elected as Speaker : વિધાનસભાના અધ્યક્ષ તરીકે પસંદ કરાયેલા શંકર ચૌધરી બનાસકાંઠાના છે, ત્યારે ગુજરાતનો ઈતિહાસ ચકાસીએ તો માલૂમ પડશે કે બનાસકાંઠાએ એક નહિ, ત્રણ વિધાનસભા અધ્યક્ષ આપ્યા છે
Dec 20,2022, 9:45 AM IST
Gujarat assembly
વિધાનસભામાં ભાજપની શક્તિ વધશે, 3 અપક્ષ ધારાસભ્યો કરશે ભાજપને સમર્થન
Gujarat Assembly : વિધાનસભામાં વધશે ભાજપની શક્તિ..... 3 અપક્ષ ધારાસભ્યો ધવલસિંહ ઝાલા, ધર્મન્દ્રસિંહ વાઘેલા અને માવજી દેસાઈ રાજ્યપાલને મળી ભાજપને ટેકો કરશે જાહેર....
Dec 20,2022, 8:53 AM IST
Gujarat assembly
શંકર ચૌધરીએ પક્ષમાંથી કેમ રાજીનામું આપ્યું? હવે શરૂ કરશે રાજનીતિનો નવો ‘અધ્યાય’
Shankar Chaudhary Elected as Speaker : સામાન્ય રીતે વિધાનસભા અધ્યક્ષ બનવું એ રાજકીય નિવૃતિ તરફનું પગલું હોવાનું રાજકીય પંડિતો માને છે, પરંતું શંકર ચૌધરી રાજકીય અને સહકાર ક્ષેત્રે પક્ષના ટ્રબલ શૂટર રહ્યા
Dec 19,2022, 16:28 PM IST
Shankar Chaudhary
ચૂંટણી પ્રચાર દરમિયાન અમિત શાહે થરાદમાં કહેલા આ શબ્દો સાચા ઠર્યા...
Shankar Chaudhary New Speaker : ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ તરીકે નિમાયેલા શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ તરીકે નિમાયેલા જેઠા ભરવાડ વચ્ચે સામ્યતા એ છે કે, બંને રાજ્ય સરકાર ક્ષેત્રના મોટા ચહેરા છે
Dec 16,2022, 9:25 AM IST
breaking news
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી પસંદગી, જેઠા ભરવાડ ઉપાધ્યક્ષ
ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ ગુજરાતમાં ભાજપની નવી સરકારની રચના થઈ છે. 15 મી વિધાનસભામાં સુકાની તો ભુપેન્દ્ર પટેલ રહેશે, પણ તેમની ટીમ બદલાઈ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત તરફથી વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના નામ નક્કી કરવામા આવ્યા છે.
Dec 15,2022, 11:52 AM IST
Jetha Bharwad
Jetha Bharwad, MLA of Panchmahal, danced to the beat of DJ, watch the video
Jetha Bharwad, MLA of Panchmahal, danced to the beat of DJ, watch the video
Apr 10,2022, 13:50 PM IST
Trending news
Reliance Industries
માલામાલ થવાની તક! રિલાયન્સના શેર પહોંચશે હાઈ સપાટી પર?બ્રોકરેજે જણાવી ટાર્ગેટ પ્રાઈસ
gujarat
'સરકાર ન બને તો EVMમાં ગરબડી અને બને તો...', ઋષિકેશ પટેલે વિરોધીઓ પર વરસ્યા
lifestyle
Makai Roti Benefits: સ્વાદની સાથે સાથે શરીરને 5 જબરદસ્ત ફાયદા આપે છે મકાઈની રોટલી
Jharkhand Election Results 2024
હેમંત સોરેનનો કિલ્લો ભેદવામાં સફળતા કેમ ન મળી? જાણો ઝારખંડમાં હારના 5 કારણ
sleep
પૂરતી ઊંઘ લેવાથી કેવી રીતે વધી જાય છે મગજની શક્તિ? વૈજ્ઞાનિકે જણાવ્યું કારણ
Wayanad Bypoll 2024
'હું યોદ્ધા છું...', પ્રિયંકા ગાંધીની વાયનાડમાં જીતના છે આ 3 મહત્વપૂર્ણ કારણ, જાણો
Gujarat politics
વાવમાં વટ અને વર્ચસ્વના લિટમસ ટેસ્ટમાં કદાવર નેતા શંકરભાઈ ચૌધરી પાસ, ગેનીબેન ગયા ફેલ
astrology
ગ્રહોના 'રાજકુમાર' બુઘ 29 નવેમ્બરથી થવા જઈ રહ્યા છે અસ્ત, નોકરી-કારોબાર પર ખરાબ અસર
election results 2024
ભાઈ માટે 'સાસરી' વાવમાથી તો મામેરું ભર્યું પણ ગેનીબેન 'પિયર' ભાભરમા કંઈ ના કરી શક્યા
Gautam Adani
અદાણી ગ્રુપના CFOએ રજૂ કર્યો પોતાનો પક્ષ, કહ્યું- આ ફક્ત 'આરોપ'