हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
179/ 2
(30.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
jailer
Jailer News
jailer
જેલર ફિલ્મની સફળતાથી પ્રોડ્યુસર ખુશખુશાલ, રજનીકાંતને આપી BMW, ટીમના 300 લોકોને Gold
Jailer Film Success: એક મુલાકાત દરમિયાન કલાનિધિ મારાને જણાવ્યું હતું કે તેને ખબર છે કે એક ફિલ્મ સાથે નાનામાં નાના વ્યક્તિની પણ મહેનત જોડાયેલી હોય છે. તેથી જેલર ફિલ્મની સફળતાને લઈને તે પોતાની ખુશી દરેક વ્યક્તિ સાથે વહેંચી રહ્યા છે. પ્રોડક્શન હાઉસ તરફથી ફિલ્મના ક્રુ મેમ્બર્સને પણ સોનાના સિક્કા આપવામાં આવ્યા છે.
Sep 11,2023, 12:09 PM IST
jailer
થિયેટર્સમાં ધમાલ મચાવી રજનીકાંતની ફિલ્મ જેલર OTT પર થશે રિલીઝ, જાણો ક્યારે થશે રિલીઝ
Jailer On OTT: જો તમે રજનીકાંતની બ્લોકબસ્ટર ફિલ્મ જેલર થિયેટર્સમાં જોવાનું કોઈકારણોસર ચુકી ગયા છો તો હવે તમે ઘર બેઠા આ ફિલ્મ પરિવાર સાથે જોઈ શકો છો. કારણ કે આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ પર 7 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.
Sep 3,2023, 9:03 AM IST
Rajinikanth
રજનીકાંતની જેલર ફિલ્મે 500 કરોડની ઑવરટેક કરી, શું છે ગદર-2ની હાલત?
સાઉથ સુપર સ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ સુપરહીટ સાબિત થઇ રહી છે. 10 ઑગસ્ટે રિલીઝ થયેલી ફિલ્મ ઑપનિંગથી જ સફળ રહી છે.
Aug 21,2023, 19:51 PM IST
Rajinikanth
CM યોગી આદિત્યનાથને મળ્યા રજનીકાંત, ગાડીમાંથી ઉતરીને તરત ચરણ સ્પર્શ કર્યા, Video
Watch Viral Video: સોશિયલ મીડિયા પર એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે જેમાં રજનીકાંત ગાડીમાંથી ઉતરીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ચરણ સ્પર્શ કરતા જોવા મળ્યા. સીએમ યોગીએ ફૂલોનો ગુલદસ્તો આપીને તેમનું સ્વાગત કર્યું અને ઘરની અંતર પૂરા આદર સત્કાર સાથે લઈને ગયા.
Aug 20,2023, 11:42 AM IST
Rajinikanth
Rajinikanth ની 'જેલર' એ જ મચાવ્યો તહેલકો, પહેલા દિવસે જ બનાવ્યા આ પાંચ રેકોર્ડ
Jailer Box Office: રજનીકાંતની ફિલ્મ જેલરની ચર્ચા દરેક જગ્યાએ છે. 10 ઓગસ્ટે સિનેમાઘરોમાં આવેલી આ ફિલ્મની સીધી સ્પર્ધા અક્ષય કુમારની OMG 2 અને ગદર 2 સાથે છે. જો કે સાઉથના સુપરસ્ટારની આ ફિલ્મ અન્ય બે ફિલ્મો કરતાં ખાસ ફરક કરે તેવું લાગતું નથી.
Aug 11,2023, 20:09 PM IST
Rajinikanth
Rajinikanth ની 'જેલર' ફિલ્મે મચાવ્યો તહેલકો, પહેલા દિવસે જ બનાવ્યા આ પાંચ રેકોર્ડ
Rajinikanth Jailer Film: રજનીકાંતના ચાહકો ઘણા સમયથી તેમની ફિલ્મ જેલરની રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ 10 ઓગસ્ટ 2023ના રોજ સીનેમા ઘરોમાં રિલીઝ થઈ ચુકી છે. આ ફિલ્મને રિલીઝ થયાનો એક દિવસ થયો છે ત્યાં ફિલ્મ એક પછી એક રેકોર્ડ તોડી રહી છે.
Aug 11,2023, 19:44 PM IST
jailer
જૂતા પોલિશ કરવાથી લઈને શાકભાજીની થેલી ઉપાડવા સુધી, Thalaiva એ ફરી મચાવ્યો હંગામો
Jailer Trailer Release: રજનીકાંતની એક્શન ફિલ્મ જેલરનું ટ્રેલર સોશિયલ મીડિયા પર રિલીઝ થઈ ગયું છે. જેલરના ટ્રેલરમાં રજનીકાંત ઢાંસુ એક્શન કરતા જોવા મળી રહ્યા છે.
Aug 3,2023, 12:03 PM IST
World news
બે ડઝનથી વધુ મહિલા જેલરોએ વારો પાડી પુરુષ કેદીઓ સાથે માણ્યું સેકસ
Lady Jailer Have Sex with Prisoners: જેલ ઓફિસર્સ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે જેલમાં શંકાસ્પદ ભૂમિકા ધરાવતી મહિલાઓને નોકરી આપવામાં આવી હતી. કર્મચારીઓની ભરતી માટે કોઈ રૂબરૂ ઈન્ટરવ્યુ થયા નથી. બધા ઇન્ટરવ્યુ ઝૂમ પર લેવામાં આવે છે.
Mar 13,2023, 17:25 PM IST
Trending news
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર