हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
indian economy
Indian economy News
Savings Schemes
નવા વર્ષે સરકારે આપી ભેટ, સુકન્યા સમૃદ્ધિ સહિત બચત યોજનાઓના વધાર્યા વ્યાજ દર
Government Decision on Savings Schemes: સરકારે નવા વર્ષે લોકોને મોટી ભેટ આપી છે. સુકન્યા સમૃદ્ધિ યોજના સહિત ઘણી સેવિંગ સ્કીમમાં વ્યાજદર વધારી દીધી છે.
Dec 29,2023, 19:18 PM IST
global economy
સાચી પડશે મોદીની ગેરંટી! અમેરિકાવાળા પણ અહીં નોકરી કરવા આવશે, આ છે સૌથી મોટું કારણ
છેલ્લાં કેટલાંક સમયથી પ્રધાનમંત્રી મોદી પોતાના ભાષણ દરમિયાન એક વાતનો ઉલ્લેખ અવારનવાર કરતા જોવા મળી રહ્યાં છે. પીએમ મોદી એ વાતમાં પોતાની ગેરંટી પણ આપી રહ્યાં છે. જો મોદીની આ ગેરંટી સાચી પડશે તો ભારતીયોને વિદેશમાં નોકરી કરવા જવાની જરૂર નહીં પડે. વિદેશવાળા અહીં કમાણી કરવા આવશે....
Dec 1,2023, 12:05 PM IST
gdp
GDPમાં મોટી છલાંગ! 'મોદી હૈ તો કુછ ભી મુમકિન હૈ', દુનિયામાં વાગ્યો ભારતનો ડંકો
india gdp modi government : દેશની અર્થવ્યવસ્થાએ નાણાકીય વર્ષ 2023-24ના બીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર 2023)માં ઉત્તમ વૃદ્ધિ દર્શાવી છે. બીજા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી વૃદ્ધિ દર 7.6 ટકા હતો. સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગ્યો છે.
Dec 1,2023, 12:23 PM IST
indian gdp
India's GDP: ભારતે રચ્યો ઇતિહાસ; પ્રથમ વખત દેશની અર્થવ્યવસ્થા 4 ટ્રિલિયન ડોલરને પાર
Indian Economy: ભારતીય અર્થવ્યવસ્થાને લઈને સારા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતની અર્થવ્યવસ્થા પ્રથમ વખત 4 ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ છે. ભારતને આર્થિક મોરચે આ એક મોટી સફળતા છે.
Nov 19,2023, 18:41 PM IST
Independence Day 2023
લાલ કિલ્લા પરથી PM મોદીએ દેશને આપી મોટી ગેરંટી, કહ્યું- ફક્ત 5 વર્ષમાં કરશે આ કામ!
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચીર પરથી તિરંગો ફરકાવ્યો અને રાષ્ટ્રને સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે આઝાદીના અમૃતકાળમાં જ્યારે દેશ આઝાદીના 100 વર્ષ ઉજવશે ત્યારે દુનિયામાં વિક્સિત ભારતનો તિરંગો ઝંડો હોવો જોઈએ.
Aug 15,2023, 11:29 AM IST
Achieving millionaire status
દેશમાં એક સામાન્ય માણસને કરોડપતિ બનવામાં કેટલો સમય લાગશે, થયો ચોંકાવનારો ખુલાસો
ભારતમાં લોકોને 1 મિલિયન ડોલર અથવા 8.22 કરોડ રૂપિયા કમાવવા માટે એક સદી કરતા વધુ સમય લાગશે. એક અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે. 102 દેશોની યાદીમાં ભારત 62મા ક્રમે છે.
Jul 31,2023, 16:33 PM IST
PI inflation
EMI બનશે Easy: હોમ અને કાર લોનના વ્યાજદરમાં થશે ઘટાડો! ફૂગાવો 2 વર્ષના નીચલા સ્તરે
CPI Inflation Data: ગત વર્ષે મે 2022 માં રિટેલ ફુગાવાનો દર 7.04 ટકા રહ્યો હતો ત્યારબાદ આરબીઆઇને પોલિસી રેટ્સ એટલે કે રેપો રેટ વધારવો પડ્યો હતો.
Jun 12,2023, 19:07 PM IST
India Per Capita Income
આ ગરીબ દેશો કરતાં પણ ઓછી કમાણી કરે છે ભારતીયો, જાણો કેટલી છે માથાદીઠ આવક
Indian Economy And GDP News: અત્યારે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે, પરંતુ માથાદીઠ આવકની દૃષ્ટિએ ભારત વિશ્વના ઘણા ગરીબ દેશો કરતાં પાછળ છે.
Apr 21,2023, 14:29 PM IST
India Per Capita Income
આ ગરીબ દેશોથી પણ ઓછી કમાણી કરે છે ભારતીય, જાણો કેટલી છે પ્રતિ વ્યક્તિ આવક
India Per Capita Income Nominal: ભારતમાં આવકનો માપદંડ ગ્રામીણ અને શહેરી ક્ષેત્રમાં અલગ-અલગ છે. જ્યાં શહેરોમાં લોકોની આવક વધુ છે, જ્યારે ગામોમાં આવક ઓછી થાય છે. તેમ છતાં તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં પ્રતિ વ્યક્તિ આવક દુનિયાના ઘણા ગરીબ દેશોથી પણ ઓછી છે.
Apr 20,2023, 20:33 PM IST
wheat price
હોટલ નહીં હવે ઘરે પણ મોંઘી પડશે રોટલી! રોટલીના ભાવમાં 50 ટકાનો વધારો, હજુ વધશે ભાવ
Wheat Price: ઘઉંના ઊંચા ભાવને કારણે લોટ, સોજી અને મેદાના ભાવમાં પણ વધારો થયો છે. છેલ્લા મહિનામાં કિંમતોમાં લગભગ 15 થી 20 ટકાનો વધારો થયો છે. મિલ માલિકોને આશા હતી કે સરકાર ઘઉંની હરાજી ખુલ્લા બજારમાં કરશે, પરંતુ હજુ સુધી એવું થયું નથી. આવી સ્થિતિમાં મિલ માલિકોએ પણ મોંઘા ભાવે ઘઉં ખરીદવાનું શરૂ કર્યું છે. જેના કારણે લોટના ભાવમાં વધારો થઈ રહ્યો છે.
Jan 30,2023, 16:18 PM IST
indian economy
ભારતમાં અમીરો પાસે દેશની 40 ટકાથી વધુ સંપત્તિ, ગરીબોની કથળી રહી છે સ્થિતિ!
દેશમાં 21 ભારતીય અબજોપતિ (Indian Billionaire) એવા છે જેમની કુલ સંપત્તિ દેશના 70 કરોડ લોકો કરતા વધુ છે. ઓક્સફેમ ઈન્ડિયાના (Oxfam India New Report) નવા રિપોર્ટમાં આ વાત સામે આવી છે. રિપોર્ટ અનુસાર, કોવિડ-19ની શરૂઆતથી, દેશના આ 21 અબજોપતિઓની સંપત્તિમાં નવેમ્બર 2022 સુધી દરરોજ 121 ટકા એટલે કે 3,600 કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આવો તમને જણાવીએ કે આ રિપોર્ટમાં કેવા પ્રકારની માહિતી આપવામાં આવી છે.
Jan 16,2023, 15:30 PM IST
2022 year ender
ભારતીય અર્થવ્યવસ્થા માટે કેવું રહ્યું આ વર્ષ? જાણો 'હિસાબ-કિતાબ' ની વાત
વર્ષ 2022માં ભારત દેશ અને તેની અર્થ વ્યવસ્થાએ અનેક ઉતાર ચડાવો જોયા. અનેક દ્રષ્ટિએ વર્ષ 2022 ખૂબ જ મહત્વનું રહ્યું. ત્યારે જોઈએ કે વર્ષ 2022માં આર્થિક રીતે ક્યા ફેરફાર થયો અને મોદી સરકારે શું પગલા લીધા.
Dec 29,2022, 12:20 PM IST
indian economy
મોર્ગન સ્ટેનલીએ કહ્યું, 2027 સુધી ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા
Morgan Stanley On India Outlook: રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આગામી દાયકામાં ભારતનો જીડીપી સરેરાશ 6.5 ટકા રહેવાનો છે જ્યારે ચીનનો સરેરાશ જીડીપી 3.6 ટકા રહી શકે છે.
Nov 8,2022, 23:22 PM IST
Nirmala Sitharaman
અમેરિકામાં બોલ્યા નિર્મલા સીતારમણ- રૂપિયો નબળો નથી પડ્યો, ડોલર મજબૂત થઈ રહ્યો છે
અમેરિકાના પ્રવાસે ગયેલા ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે એક નિવેદન આપ્યું છે. જેની ચર્ચા દેશભરમાં થઈ રહી છે.
Oct 16,2022, 18:11 PM IST
IMF
અંધારામાં ચમકતી રોશની સમાન: IMF ચીફે કર્યા ભારતના વખાણ
'A bright spot on dark horizon': IMF chief lauds India's economic growth
Oct 14,2022, 8:35 AM IST
Kristalina Georgieva
અંધારામાં આશાનું કિરણ... IMFએ ભારતની ખુબ પ્રશંસા કરી, મંદીની આશંકાનો ઇનકાર નહીં
IMFએ ભારતની જોરદાર પ્રશંસા કરી છે. આઈએમએફના MD એ કહ્યું કે ભારત અંધકારમાં પ્રકાશના કિરણ તરીકે ઉભરી આવ્યું છે અને પડકારજનક સમયમાં વધતી અર્થવ્યવસ્થા પ્રશંસનીય છે.
Oct 13,2022, 22:52 PM IST
IMF
મંદીના માહોલમાં IMF એ ભારતને આપ્યો ઝટકો, GDP ગ્રોથ અનુમાન પર ફેરવી કાતર
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે ભારતના જીડીપી ગ્રોથ અનુમાનમાં ઘટાડો કર્યો છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે ભારતના આર્થિક વિકાસના અનુમાનને 6.8 ટકા કર્યું છે, જ્યારે જુલાઈમાં અનુમાન 7.4 ટકા હતું.
Oct 11,2022, 22:45 PM IST
indian economy
વર્લ્ડ બેન્કે ઘટાડ્યું ભારતના વિકાસદરનું અનુમાન, 2022-23માં 6.5% રહી શકે છે GDP
Indian Economy: વર્લ્ડ બેન્ક પ્રમાણે ભારતનો જીડીપી આ વર્ષે 6.5 ટકા રહેવાનું અનુમાન છે. આ પહેલા જૂન, 2022માં વર્લ્ડ બેન્કે જીડીપી 7.5 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું.
Oct 6,2022, 19:33 PM IST
gdp data
ભારતની અર્થવ્યવસ્થાએ પકડી ગતી, 2022-23 ના પહેલા ક્વાર્ટરમાં 13.5 ટકા જીડીપી
GDP Data for 1st Quarter: 2022-23 ના પહેલા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ રેટ 13.5 ટકા રહ્યો છે, પરંતુ તે આરબીઆઇના 16.2 ટકાના અનુમાનથી ઓછો છે.
Aug 31,2022, 18:30 PM IST
GST Collection
ઓગસ્ટ મહિનાનો શાનદાર પ્રારંભ, મોદી સરકાર માટે એક બાદ એક આવ્યા 5 ગુડ ન્યૂઝ
ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં દેશના અર્થતંત્ર સાથે જોડાયેલા એક બાદ એક સારા સમાચાર આવી રહ્યાં છે. આ સમાચાર સરકારની સાથે જનતાને પણ રાહત આપનારા છે.
Aug 2,2022, 19:41 PM IST
Trending news
Usury
પોલીસમાં ફરજ બજાવતા જવાનના માતા-પિતાએ જ વ્યાજખોરના ત્રાસથી જીવન ટુંકાવી લીધુ
sushil kumar modi
બિહારના પૂર્વ Dy.CM સુશીલકુમાર મોદીનું નિધન, કેન્સરથી પીડિત હતા
IPL 2024
GT vs KKR: અમદાવાદમાં વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત ટાઈટન્સ પ્લેઓફની રેસમાંથી બહાર
Gujarat Weather
રાજ્યના 41 તાલુકાઓમાં પડ્યો વરસાદ, બે લોકોના મોત, તંત્રને સતર્ક રહેવા આપી સૂચના
Lok Sabha Election 2024
ચૂંટણીનો ચોથો તબક્કો પૂરો, કેટલું થયું મતદાન..સ્વિંગ વોટર્સના કારણે પરિણામ બદલાશે?
Ahmedabad
નિકોલના PI કેડી જાટ સામે આરોપ લગાવનાર બંને PSI ની તાત્કાલીક અસરથી બદલી
Mumbai rains
મુંબઈમાં આંધી તોફાન સાથે વરસાદ બન્યો આફત, હોર્ડિંગ પડતા 8 લોકોએ જીવ ગુમાવ્યા
Paresh Goswami
આગામી ત્રણ દિવસ ભારે, ગાજવીજ અને ભારે પવન સાથે તોફાની વરસાદ પરેશ ગોસ્વામીની આગાહી
Lok Sabha Election 2024
BJP હવે 400 પારનો નારો ભૂલી જાય, ફલોદી સટ્ટા બજારની નવી આગાહી, જાણો કોને થશે ફાયદો
Angadia firms
આંગડિયા પેઢીઓ બની કાળા નાણાનો અડ્ડો, ક્રિકેટ સટ્ટાની આડમાં દુબઈ સુધી જોડાયા તાર