हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
India Ka DNA
India ka dna News
India Ka DNA
#IndiaKaDNA: MSMEની પરિભાષા બદલાઈ, 5 વર્ષમાં 5 કરોડ જોબ્સનું લક્ષ્ય- ગડકરી
Zee Newsના ઇન્ડિયા કા DNA E-C0nclaveમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, એમએસએમઈનું અર્થવ્યવસ્થામાં મોટું યોગદાન છે. પરંતુ કોરોના સંક્ટના કારણે આ ક્ષેત્રને મોટા ફટકો પડ્યો છે. કેન્દ્ર સરકારે તમામ ક્ષેત્રોને બહાર લાવવા માટે 20 લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે. તેમાંથી ત્રણ લાખ કરોડ એમએસએમઈ ક્ષેત્રને મળ્યા છે. નિતિન ગડકરીએ કહ્યું કે, કોરોનાના કારણે નિશ્ચિત રૂપથી એમએસએમઈ ક્ષેત્ર સહિત સમગ્ર ઉદ્યોગ જગતને નુકસાન થયું છે પરંતુ તેનો એક સકારાત્મક પાસુ પણ છે. ઉદાહરણ તરીકે, બે મહિના સુધી અમે પી.પી.ઇ કીટ બનાવી નથી. તેનો ચીનથી મંગાવવામાં આવ્યો હતો પરંતુ હવે એક દિવસમાં દેશમાં 3 લાખ પી.પી.ઇ કીટ બનાવવામાં આવી રહી છે. હવે અમે તેને નિકાસ કરવાની યોજના બનાવી રહ્યા છીએ.
Jun 7,2020, 19:59 PM IST
India Ka DNA
#IndiaKaDNA: ભવિષ્યમાં પેટ્રોલ-ડીઝલની હોમ ડિલિવરી થશે- ધર્મેન્દ્ર પ્રધાન
Zee Newsના ઈન્ડિયા કા DNA E-Conclaveમાં બોલતા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે કોરોના કાળમાં લોકડાઉન હોવા છતાં એલપીજી સિલેન્ડરની સપ્લાઈમાં સરકારને વાંધો આવા નહીં દે. તે દરમિયાન એલપીજી ડિલિવરી બોય કોરોના યોદ્ધા બન્યા. લોકોના ચુલા સળતા રહે, તેના માટે ડિલિવરી બોય સતત કામ કરતા રહે. સરકાર સતત કામ કરતી રહી. એટલા માટે સમાજમાં સૌથી નિચા સ્તર સુધી અમે એલપીજી સિલેન્ડર સતત પહોંચાડતા રહ્યાં જ્યારે લોકડાઉન હોવા છતાં સારા જન-જીવન ઠપ થઈ ગયા હતા.
Jun 7,2020, 17:47 PM IST
ગૌરવ ભાટિયા
શાહીન બાગમાં પ્રદર્શનકારી 700 રૂપિયાની બિરયાની ખાઇ રહ્યા છે- ગૌરવ ભાટિયા
દિલ્હી વિધાનસભા ચુંટણી 2020 (Delhi Assembly election 2020) પહેલાં ઝી ન્યૂઝ કોન્કલેવ 'ઇન્ડીયા કા DNA' માં ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે લોકોએ રામ મંદિર પર ચૂકાદાની વર્ષો સુધી રાહ જોઇ, સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ રાખ્યો. તેમણે રામ મંદિર ટ્રસ્ટને જાહેરાત પર કહ્યું કે આ આસ્થાનો વિષય છે રાજકારણ નહી. અમે ટુકડે ટુકડે ગેંગવાળા નથી.
Feb 5,2020, 12:54 PM IST
દિલ્હી વિધાનસભા ચુંટણી
સરકાર પ્રસ્તાવિત કરે તો શાહીન બાગમાં ફ્લાઇઓવર પણ બનાવી દઇશું- વીકે સિંહ
દિલ્હી વિધાનસભા ચુંટણી 2020 (Delhi Assembly election 2020) પહેલાં ઝી ન્યૂઝના કોન્કલેવ 'ઇન્ડીયા કા DNA'માં દેશના પૂર્વ સેના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહે કહ્યું કે શાહીન બાગ ચર્ચામાં એટલા માટે છે કારણ કે તેને મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. જ્યારે વિપક્ષ નબળો થઇ જાય છે તો તે બિલાડીની માફક થાંભલાને નખ મારે છે.
Feb 5,2020, 12:29 PM IST
દિલ્હી વિધાનસભા ચુંટણી
#IndiaKaDNA: દિલ્હીમાં શહ-માતની ગેમમાં કોણ બનશે કિંગ?
દિલ્હી વિધાનસભા ચુંટણી (Delhi Assembly Election 2020)માં શાહીન બાગ, રાષ્ટ્રવાદ, વિકાસના મુદ્દા છવાયેલા છે. ત્રણેય મુખ્ય પક્ષો આપ, કોંગ્રેસ અને ભાજપે સંકલ્પ પત્ર અને ગેરેન્ટી કાર્ડ દ્વારા મોટા-મોટા ચુંટણી વાયદા કર્યા છે. આ દરમિયાન સીએએ વિરૂદ્ધ વિરોધ-પ્રદર્શનો વચ્ચે ગોળીકાંડની ઘટનાઓ પણ સામે આવી છે.
Feb 5,2020, 10:35 AM IST
India Ka DNA
#IndiaKaDNA: સરકાર લોકોના પ્રાઈવસીના અધિકાર માટે પ્રતિબદ્ધ છે: રવિશંકર
ZEE NEWS ના #IndiaKaDNA કોન્ક્લેવમાં વ્હોટ્સએપની જાસૂસી મામલે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે સરકાર લોકોની પ્રાઈવસીના અધિકાર માટે પ્રતિબદ્ધ છે. ડિજિટલ ઈન્ડિયાને લઈને નકામા ડરનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે. દેશમાં 121 કરોડ મોબાઈલ છે, સતર્કતા રાખો, કઈંક ખોટું થશે તો કાર્યવાહી થશે. આતંકીઓની પ્રાઈવસી જરૂરી છે કે પછી તેમના પર કાર્યવાહી જરૂરી છે. કોંગ્રેસની ટીકા કરતા તેમણે કહ્યું કે આજ સુધી કોંગ્રેસ જણાવી શકી નથી કે 370 પર તેઓ શું વિચારે છે. રાફેલ પર રાહુલ ગાંધી ખરાબ રીતે પછડાયા છે. અમે જનતા માટે જવાબદાર છીએ, કોંગ્રેસ માટે નથી.
Nov 1,2019, 14:11 PM IST
India Ka DNA
#IndiaKaDNA: અગાઉની સરકારોએ કૌશલ વિકાસ પર ધ્યાન આપ્યું નથી- મહેન્દ્રનાથ
લોકસભા ચૂંટણીમાં સપા-બસપાની મિત્રતા પર તેમણે કહ્યું કે આ પક્ષ નવા ભારત અને તેમની સોચને સમજી શક્યા નથી. જાતીય સમીકરણો બેસાડીને હવે ચૂંટણી જીતી શકાય નહીં.
Nov 1,2019, 13:58 PM IST
prakash javadekar
#IndiaKaDNA: દેશનો વિપક્ષ કઈ દિશામાં જઈ રહ્યો છે તે કોઈ નથી જાણતું-પ્રકાશ
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ZEE NEWS ના #IndiaKaDNA કોન્કલેવમાં કહ્યું કે દેશનો વિપક્ષ કઈ દિશામાં જઈ રહ્યો છે તે કોઈ જાણતું નથી.
Nov 1,2019, 12:57 PM IST
ઇન્ડીયા કા DNA
કાશ્મીરમાં પહેલાં પૂછવામાં આવતું હતું કે શું ઇન્ડીયાથી આવ્યા છો: વીકે સિંહ
31 ઓક્ટોબરના રોજ જમ્મૂ કાશ્મીરના બે કેંદ્વશાસિત પ્રદેશો જમ્મૂ કાશ્મીર અને લદ્દાખમાં વિભાજીત થયાની પૃષ્ઠભૂમિમાં ZEE NEWS ના #IndiaKaDNA કોન્કવેલમાં જનરલ (રિટાયર્ડ) વીકે સિંહે પોતાનો એક કિસ્સો સંભળાવતાં કહ્યું કે જ્યારે હું પહેલીવાર કાશ્મીર ગયો ત્યારે 10 વર્ષનો હતો. કાશ્મીરમાં લોકો પૂછતાં હતા કે શું તમે ભારતથી આવ્યા છો?
Nov 1,2019, 12:48 PM IST
India Ka DNA
#IndiaKaDNA: 3 મહિનાની અથાગ મહેનતથી હરિયાણામાં 10 બેઠકો જીતી બતાવી: દુષ્યં
હરિયાણા વિધાનસભા ચૂંટણી (Haryana Assembly Elections 2019)માં નવી નવી બનેલી પાર્ટી જેજેપીના શાનદાર પ્રદર્શન પર ZEE NEWS ના IndiaKaDNA કોન્કલેવમાં પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે 3 મહિનાની કડક મહેનતથી હરિયાણામાં 10 બેઠકો જીતી બતાવી.
Nov 1,2019, 12:48 PM IST
India Ka DNA
#IndiaKaDNA: રામ મંદિર, રાષ્ટ્રવાદ અને કાશ્મીર પર જુઓ દિગ્ગજોનો દ્રષ્ટિકોણ
2019ની લોકસભા ચૂંટણીમાં સતત બીજીવાર સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ સત્તામાં પાછા ફરેલા પીએમ નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળના શરૂઆતના છ મહિના ભારતીય રાજકારણની દશા અને દિશા બદલવા માટે મહત્વના સાબિત થયા છે. મોદી 2.0ના પ્રાથમિક દોરમાં કાશ્મીરમાંથી એક ઝાટકે સંસદમાં ભારે બહુમતી સાથે આર્ટિકલ 370 અને 35એ ખતમ થયા બાદ 31 ઓક્ટોબરે નવી સવાર જોવા મળી. આ પ્રદેશ હવે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત થઈ ગયો છે. આ રીતે દેશમાં હવે એક રાજ્ય ઓછું થયું અને 2 નવા કેન્દ્રશાસિત પ્રદેશો નવા બન્યાં.
Nov 1,2019, 11:11 AM IST
Trending news
Jay Bhattacharya
કોરોના વખતે ચર્ચામાં આવ્યા, કોલકાતામાં જન્મ...જય ભટ્ટાચાર્યને ટ્રમ્પે સોંપી જવાબદારી
Patidar
જયંતી સરધારા પર હુમલાની ઘટનામાં મોટું એક્શન, PI સંજય પાદરીયાને કરાયા સસ્પેન્ડ
Tech
આ ટેક્નોલોજીથી મસ્ક બદલી રહ્યા છે દુનિયા! હવે સીમ કાર્ડ વગર થશે કોલિંગ, ઈન્ટરનેટ
personal finance
પગાર આવતા જ થઈ જાય છે ગાયબ! અપનાવો 50-30-20 ફોરમ્યુલા, રૂપિયા બચશે
Israel Hezbollah War
ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ વિરામ પર સમજૂતિ, 5 પોઈન્ટમાં જાણો શું છે ડીલની શરતો?
Ashish Nehra
ગુજરાત ટાઈટન્સે મોહમ્મદ શમીને કેમ છોડ્યો? આશિષ નહેરાએ ખોલ્યું સૌથી મોટું સીક્રેટ
alcohol
દારૂની સાથે ખવાતી ચીજોને કેમ કહેવાય છે 'ચખના'? 99 ટકા લોકો નથી જાણતા આ શબ્દનો અર્થ
Ahmedabad
અમદાવાદનું ટ્રાફિક એલર્ટ : ફરી બંધ કરાયો શાસ્ત્રી બ્રિજ
mukesh ambani
'મુકેશ કાકા'નો નવો દાવ! સાવ સસ્તા ભાવે વેચી રહ્યા છે iPhone 16! કિંમત જાણી લોકો...
SESAME
Sesame: 21 દિવસ સુધી રોજ ખાવ 1 ચમચી તલ, પેટ, હાર્ટ અને સ્કિનની સમસ્યાઓ થવા લાગશે દુર